સાબરકાંઠા પોલીસના લીધે ભાજપ ખફા તો કોંગ્રેસ રાજીના રેડ! ગાયક દલેર મહેંદીના કાર્યક્રમને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

March 22, 2019 Avnish Goswami 0

સાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણીના સમયે જ કોંગ્રેસના સમર્થક  ગાયક કલાકારનો કાર્યક્રમ યોજતા જ ભાજપ વિરોધના મુડમાં આવી ગયુ છે. ભાજપ હવે પોલીસ તંત્રના વિરોધમાં ચૂંટણી […]