Death of a 68-year-old woman from West Delhi mother of a confirmed case of Covid 19 Corona virus na lidhe delhi ma mahila nu mot

કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ

March 13, 2020 TV9 WebDesk8 0

દિલ્લીમાં કોરોના વાઇરસને કારણે 68 વર્ષીય મહિલાનું મોત થયું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલા કોરોના વાઇરસની અસરના કારણે સારવાર લઈ રહી હતી. જાણકારી મુજબ […]

Shame on humanity 3 yrs old abandoned after parents death Bharuch

ભરૂચઃ મહિલાના મૃત્યુ બાદ પરિવારે તરછોડતા મૃતદેહ રઝળ્યો, પરિવારે 3 વર્ષની બાળકીને પણ તરછોડી

February 22, 2020 TV9 Webdesk13 0

ભરૂચની સિવિલમાં પડેલો આ મૃતદેહ અને તેની પાસે રઝળતી માસૂમ બાળકીની કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઈ જશે. હોસ્પિટલમાં રહેલા મહિલાનો મૃતદેહ અને માસુમ બાળકીનું […]

Bhavnagar Patient jumps to death from 2nd floor of Sir T hospital over prolonged disease

ભાવનગર: દર્દીએ કર્યો આપઘાત! હોસ્પિટલના બીજા માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું

February 8, 2020 TV9 Webdesk13 0

ભાવનગરમાં બિમારીથી પિડાઈ રહેલા દર્દીએ આપઘાત કરી લીધો છે. ઘટના શહેરની સર ટી હોસ્પિટલની છે, જ્યાં દર્દીએ બીજા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. બિમારીથી પિડાઈ […]

Coronavirus death toll reaches 560 in China

કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ

February 6, 2020 TV9 Webdesk13 0

કોરોના વાઈરસના કારણે ચીનમાં મોતનો સિલસિલો યથાવત્ છે. ચીનમાં અત્યાર સુધી કુલ 560 લોકોના મોત થયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો […]

દાહોદના મુવાલીયા ક્રોસિંગ પાસે ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

January 31, 2020 TV9 Webdesk12 0

દાહોદના મુવાલીયા ક્રોસિંગ પાસે ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં 15 લોકો સવાર […]

કેનેડામાં આણંદની યુવતીની હત્યા કેસ બાદ તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળ્યો

January 21, 2020 TV9 Webdesk12 0

કેનેડામાં આણંદની યુવતીની હત્યા થવાના કેસમાં હવે તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટોના ઈટોબિકોકમાંથી મૃતક હિરલ પટેલના પૂર્વ પતિ રાકેશનો પણ મૃતદેહ […]

સુરતઃ રસ્તા પર મળ્યું મોત, બાઇક સ્લીપ થતા થાંભલા સાથે અથડાતા યુવકનું થયું મોત, જુઓ VIDEO

September 28, 2019 TV9 Webdesk13 0

સુરતમાં વધુ એક માર્ગ અકસ્માતમાં જાનહાની સર્જાઇ છે. શહેરના વેસુ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. વેસુ વિસ્તારમાં બાઇક ચાલકનું વાહન સ્લીપ થયુ […]

વડોદરામાં યુવક પર થયો હુમલો! સારવાર દરમિયાન યુવકનું થયું મોત, જુઓ VIDEO

September 27, 2019 TV9 Webdesk13 0

વડોદરાના જયુબિલી બાગમાં ગત મોડી રાત્રે એક યુવક પર અન્ય શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા યુવકનું મોત નિપજયું. જાહેર રસ્તા પર કેટલાક શખ્સોએ અચાનક […]

ટ્રકને ઓવરટેક કરવા ગયો બાઈકચાલક, ટ્રકનું ટાયર ફરી વળ્યું બાઈકચાલક પર, જુઓ VIDEO

September 26, 2019 TV9 Webdesk13 0

સુરત શહેરમાં ટ્રકની અફડેટે એક બાઈકચાલકનું મોત થયું. હજીરા રોડ પર બાઈકચાલક ટ્રકને ઓવરટેક કરવા ગયો. તે દરમિયાન તે ટ્રકની અફડેટે આવી ગયો અને તેના […]

સાબરકાંઠામાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું ગુંગળાઇ જતા થયું મોત, જુઓ VIDEO

September 26, 2019 TV9 Webdesk13 0

પ્રાંતિજના ભાંખરીયા ગામે એક શ્રમિકનું મોત થયું છે. ગટરની સફાઇ કરવા ઉતરેલો શ્રમિક મૃત્યુ પામ્યો હતો. ગટરમાં ગૂંગળામણ થતાં શ્રમિકનું મૃત્યુ થયું હતું. મૃતક શ્રમિક […]

VIDEO: સુરતના કતારગામમાં 16 માસના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

August 19, 2019 TV9 Webdesk13 0

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 16 માસના બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક પાણીના ટબમાં પડ્યું હતુ, જે બાદ ટબના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત […]

અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય યોજના, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk13 0

જે ધરતીપુત્રો પશુપાલન સાથે જોડાયેલા છે અને સંપુર્ણ રીતે પશુપાલન કે મરઘા અને બતકનું પાલન કરે છે તેમાં ઘણીવાર પશુઓને કોઈ રોગ લાગુ પડતા તે […]

સુષમા સ્વરાજના નામે એવા 10 રેકોર્ડ જે કોઈ તોડી નહીં શકે, જુઓ VIDEO

August 7, 2019 TV9 Webdesk13 0

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું પરંતુ સુષમા સ્વરાજના નામે એવા 10 રેકોર્ડ છે જે કોઈ તોડી નહીં શકે તો […]

Kutch: Girls stripped to check mensuration case; CM Rupani assures probe bhuj ni sahajanand hostel vivad par CM Vijay Rupani e aapyu aa nivedan

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુષમા સ્વરાજને સમગ્ર ગુજરાતની જનતા વતી આપી શ્રધ્ધાંજલી, જુઓ VIDEO

August 7, 2019 TV9 Webdesk13 0

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્રદય રોગના હુમલાથી નિધન થયુ છે. સુષમા સ્વરાજના નિધન બાદ દેશ આખો શોકમાં ગરકાવ થઇ ગયો છે ત્યારે દેશના રાજકારણમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક, કર્યા પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન, જુઓ VIDEO

August 7, 2019 TV9 Webdesk13 0

દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્યદય રોગના હુમલાથી નિધન થયું. સુષમા સ્વરાજને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, જ્યાં દેશના લોકપ્રિય મહિલા નેતાએ […]

પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરી સુષમા સ્વરાજના નિધન પર આપી શ્રધ્ધાંજલી

August 7, 2019 TV9 Webdesk13 0

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 3 વાગ્યે લોધી રોડ પર કરવામાં આવશે. વડાપ્રધાન […]

VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નિધન, લોકોએ કર્યા અંતિમ દર્શન

August 7, 2019 TV9 Webdesk13 0

દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્યદય રોગના હુમલાથી નિધન થયું. સુષમા સ્વરાજને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, જ્યાં દેશના લોકપ્રિય મહિલા નેતાએ […]

18 દિવસમાં જ દિલ્હીવાસીઓએ તેમના બે પૂર્વ મહિલા મુખ્ય પ્રધાન ગુમાવ્યા

August 7, 2019 TV9 Webdesk13 0

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેક બાદ નિધન થયું હતું. સુષ્મા સ્વરાજ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી પણ […]

Video: ખેડૂતો અને તેમના પરિવાર માટે ફાયદાકારક ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના

July 20, 2019 TV9 Webdesk13 0

આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની જાણકારી મેળવીશું. ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી […]

પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

July 20, 2019 TV9 Webdesk12 0

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થયું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું […]

શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ…

July 20, 2019 TV9 Webdesk13 0

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના […]

શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

July 12, 2019 TV9 Webdesk11 0

અભિનેત્રી શ્રી દેવીના મોતને લઈને કેરળના જેલ ડીજપી ઋષિરાજ સિંહ દ્વારા એક ખૂલાસો કરવામાં આવ્યો છે. આ ખૂલાસા બાદ સોશિયલ મીડિયમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું […]

જંતુનાશક દવાનો છંટકાવ કરનાર ખેડૂતો સાવધાન! ખેતરમાં દવાના છંટકાવ કરનાર ખેડૂતથી થઈ એક ભૂલ અને થોડી ક્ષણોમાં જ 5 વર્ષના બાળકનું થઈ ગયું મોત, તમે ન કરતા આવી ભૂલ!

June 28, 2019 TV9 Webdesk13 0

ખેડૂતો પોતાના પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે છે. પરંતુ જો આ દવાના છંટકાવ સમયે […]

અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

May 17, 2019 TV9 Webdesk13 0

અમરેલી ગીર વિસ્તારના જંગલોમાં ફરી એક વખત સિંહ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના આબલિયાળામાં 6 મહિનાના એક સિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. આ […]

પાટણના સિદ્ધપુર નજીક અકસ્માતમાં અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબનું મોત, કારમાં સવાર પુત્ર સારવાર હેઠળ

May 4, 2019 TV9 Webdesk12 0

પાટણના સિદ્ધપુર પાસે ધારેવાડા નજીક અકસ્માતમાં અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબનું ઘટનાસ્થળ પર જ મોત પાટણના સિદ્ધપુર પાસે ધારેવાડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત […]

મુંબઇ ‘CST ફૂટઓવર બ્રિજે’ લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?

March 15, 2019 TV9 Web Desk6 0

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. CST રેલવે […]

Mumbai Dance_Tv9

13 વર્ષની બાળકી સ્ટેજ પર ડાન્સ કરવા આવી પછી જે થયું તે જોઈ તમે પણ ચોંકી જશો

November 28, 2018 TV9 Web Desk6 0

બાળકોની માસૂમ ઉંમર સાથે રમતની ઘટના સામે આવી છે. હાલમાં એક નાની બાળકીએ ડાન્સ કરતાં કરતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં […]