વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન

October 14, 2019 TV9 Webdesk 9 0

રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતી બેનની સાથે થયેલી લુંટ મામલે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે બીજા આરોપીની ઓળખ પહેલા જ […]

વડાપ્રધાનના ભત્રીજી સાથે દિલ્હીમાં લૂંટની ઘટના, જાણો સંપૂર્ણ વિગત, જુઓ VIDEO

October 13, 2019 TV9 Webdesk13 0

સલામતીના દાવા વચ્ચે દિલ્લીમાં અસલામતીનો અનુભવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીને પણ થયો. નરેન્દ્ર મોદીના નાનાભાઇ પ્રહલાદ મોદીના પુત્રી દિલ્હીમાં ચીલઝડપનો શિકાર બન્યા. દમયંતી મોદીનું પર્સ […]

VIDEO: PMના ભત્રીજીની બેગ લૂંટી જવાની ઘટના, 24 કલાક પહેલા જ દિલ્હી પોલીસે એક આરોપીની ધરપકડ કરી

October 13, 2019 TV9 Webdesk 9 0

વડાપ્રધાન મોદીની ભત્રીજીનું પર્સ છીનવીને ભાગનારા 2 શખ્સમાંથી એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ધરપકડ થયેલા શખ્સનું નામ નોનૂ છે અને તેમની પાસેથી દમયંતીબેન(વડાપ્રધાન […]

વડાપ્રધાન મોદી લાલકિલ્લાથી દુર આ જગ્યાએ રાવણ દહન કરશે

October 8, 2019 TV9 Webdesk 9 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત લાલ કિલ્લાની રામલીલાથી દુર દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં યોજાતી રામલીલામાં સામેલ થશે. વડાપ્રધાન મોદી આજે સાંજે લગભગ 6 વાગ્યે ત્યાં […]

દિલ્લીમાં PM મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત, 3 પરિયોજનાનું કરશે ઉદ્ધાટન

October 5, 2019 TV9 Webdesk12 0

દિલ્લીમાં આજે પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મુલાકાત શરૂ થઈ છે. પીએમ મોદી અને શેખ હસીના 3 પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બંને […]

દિલ્લીમાં થઈ શકે છે મોટા આતંકી હુમલો, 12 આતંકીઓ ઘુસ્યા દિલ્લીમાં, જુઓ VIDEO

October 4, 2019 TV9 Webdesk13 0

દેશની રાજધાની દિલ્લીમાં આતંકી ગતિવીધીઓ ફરી એક વખત તેજ બની છે, જેને લઈ દિલ્લી પોલીસ અને આર્મીના જવાનો વધુ સતર્કતા રાખી રહ્યા છે. તમામ ગતિવીધીઓ […]

હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

October 4, 2019 TV9 Webdesk13 0

ભારતયી રિઝર્વ બેન્ક (RBI) ની આજે મળેલી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ […]

VIDEO: દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, જૈશના 3થી4 આતંકી ઘૂસ્યાની આશંકા

October 3, 2019 TV9 Webdesk 9 0

  દેશની રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3થી 4 આતંકી ઘૂસ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે કે આતંકીઓ મોટો હુમલો કરી શકે છે. આ […]

વૈષ્ણોદેવી કટરા માટે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, આજે ગૃહપ્રધાન અમિત શાહ આપશે લીલી ઝંડી, જુઓ VIDEO

October 3, 2019 TV9 Webdesk 9 0

વૈષ્ણોદેવી માતાના દર્શનાર્થીઓને નવરાત્રીમાં સરકારે ભેટ આપી છે. આ ભેટ છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, જે વૈષ્ણોદેવી નજીક કટરા સુધી દોડશે. દરરોજ દોડનારી આ ટ્રેન […]

VIDEO: વડાપ્રધાન મોદીએ વિજયઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

October 2, 2019 TV9 Webdesk13 0

દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ છે ત્યારે આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી છે. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી બાદમાં […]

વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

October 2, 2019 TV9 Webdesk13 0

દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી દિવસની શરૂઆત કરી. વડાપ્રધાન મોદી સવારે 7.30 કલાકે દિલ્લી સ્થિત […]

SC અને ST કાયદા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જુઓ VIDEO

October 1, 2019 TV9 Webdesk13 0

સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી કાયદામાં ફેરફાર કર્યો છે. જે મુજબ હવે સરકારી કર્મચારીઓની ધરપકડ માટે મંજૂરીની જરૂર નહીં પડે. વગર તપાસે પણ કર્મચારીઓની ધરપકડ […]

VIDEO: અમેરિકાની યાત્રા પૂરી કર્યા બાદ PM મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

September 28, 2019 TV9 Webdesk12 0

અમેરિકાના પ્રવાસેથી વતન પરત ફરતાની સાથે પાલમ એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. એરપોર્ટ પર હજારોની ભીડમાં લોકો PM મોદીના સ્વાગતમાં જોડાયા હતા. […]

પાકિસ્તાનમાં તબાહી: રસ્તાઓ ફાટ્યા, ઈમારતો ડગમગી, 6.1ની તીવ્રતાના ભૂકંપથી 15 લોકોના મોત અને 150થી વધુ ઘાયલ

September 24, 2019 TV9 Webdesk11 0

દિલ્હી-NCR આજે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ઉત્તર ભારત સહિત કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુવાવાયા છે. પાકિસ્તાનનું રાવલપિંડી ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં […]

જાણો કોને મળવા સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તિહાડ જેલ પહોંચ્યા

September 23, 2019 TV9 Webdesk 9 0

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ સોમવારે પી.ચિદમ્બરમને મળવા તિહાડ જેલ પહોંચ્યા. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં 5 સપ્ટેમ્બરથી તિહાડ જેલમાં બંધ છે. આ […]

યુપીથી પગપાળા નીકળેલા ખેડૂતો પહોંચ્યા દિલ્લી, જુઓ VIDEO

September 21, 2019 TV9 Webdesk13 0

યુપીના સહારનપુરથી પગપાળા નીકળેલા ખેડૂતો પહોંચ્યા દિલ્લી બોર્ડર પહોચ્યા છે. દિલ્લીના કિસાન ઘાટ પર ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે. આના પગલે દિલ્લીની પોલીસ હાઈએલર્ટ પર છે. […]

VIDEO: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા મોટા પ્રહારો

September 12, 2019 TV9 Webdesk13 0

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોદી સરકાર પર મોટો પ્રહાર કર્યો. તેમણે કહ્યુ કે, આજે લોકતંત્ર ખતરામાં છે અને તેના માટે કોંગ્રેસના મોટા નેતાઓ રસ્તા પર […]

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પહોંચ્યા દિલ્હી, જુઓ VIDEO

September 12, 2019 TV9 Webdesk13 0

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી. જેમા દરેક રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને ચૂંટણી પ્રભારી ભાગ લેવા પહોંચ્યા […]

ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk13 0

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટને લઈ મોટા દંડના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યાં છે. દિલ્લીમાં ટ્રાફિક પોલીસે એક ટ્રક ચાલકને 1 લાખ 41 […]

VIDEO: દિલ્હીના મેડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કૂદીને કરી આત્મહત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

September 9, 2019 TV9 Webdesk12 0

દિલ્હીમાં મોડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે […]

 VIDEO: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર

September 8, 2019 TV9 Webdesk 9 0

  વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ઘણા જાણીતા કેસ પણ લડ્યા હતા. તેમાં […]

JNUની પૂર્વ વિદ્યાર્થી શેહલા રશિદે પર દેશદ્રોહનો કેસ દાખલ, સેના વિરુદ્ધ ખોટા નિવેદન કરવાનો આરોપ

September 6, 2019 TV9 Webdesk13 0

દિલ્હી પોલીસના વિશેષ સેલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના પૂર્વ વિદ્યાર્થી અને કાશ્મીરી નેતા શેહલા રશિદ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. શેહલા રાશિદ પર […]

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવામાં 32 ફાયરકર્મીઓ […]

મહિલાએ બહાદૂરીપૂર્વક ઝડપી પાડ્યો એક ચેઈન સ્નેચરને, પછી શું થયું જુઓ આ VIDEO

September 3, 2019 TV9 Webdesk13 0

દિલ્લીમાં એક શખ્સને મહિલાના ગળામાંથી ચેઈન તોડવી ભારે પડી ગઈ. ઘટના છે નાંગલોઈ વિસ્તારની,, જ્યાં એક મહિલાના ગળામાંથી ચેઈન તોડનારા શખ્સને મહિલાએ બહાદૂરીપૂર્વક ઝડપી પાડ્યો. […]

દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

September 2, 2019 TV9 Webdesk13 0

દિલ્લી શહેરના મોડલ ટાઉન વિસ્તારમાં કારચાલકે લોકોને અડફેટે લીધા છે. રાતના સમયે કાર બેફામ ઝડપથી આવી રહી હતી અને કેટલાક લોકોને ટક્કર મારી હતી. કાર […]

સુનંદા પુષ્કર કેસ: શશી થરૂરની મુશ્કેલીમાં થશે વધારો

August 31, 2019 TV9 Webdesk13 0

સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસે કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શશી થરૂર સામે આત્મહત્યા કરવાના આરોપ મૂકવા જોઈએ. પોલીસે કહ્યું કે થરૂર વિરુદ્ધ 498A, […]

11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

August 30, 2019 TV9 Webdesk13 0

11 મહિનાની માસૂમ બાળકી સાથે હોસ્પિટલમાં તેની ઢીંગલી પણ દાખલ છે. ડોકટરોએ છોકરી અને તેની ઢીંગલીના પગ પર પ્લાસ્ટર લગાવી દીધું છે, જે એક જ […]

વડાપ્રધાન મોદી આજે કરશે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત, જુઓ VIDEO

August 29, 2019 TV9 Webdesk 9 0

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય ખેલ દિવસ પર ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યાથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થશે. તેનો ઉદ્દેશ દેશમાં લોકોને […]

કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ

August 28, 2019 TV9 Webdesk13 0

કલમ 370 સંદર્ભે 2 ભાગમાં વહેંચાયેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે તકરાર થઈ છે. પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ આર્ટિકલ 370 અંગેના વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રશંસા કરી […]

શું બદલાશે દેશની રાજધાનીનું નામ? દિલ્હી, ડેલ્હી અને દેહલીમાંથી કોના પર લાગશે મહોર?

August 28, 2019 TV9 Webdesk13 0

દેશની સંસદમાં દિલ્હીને સંપૂર્ણ નામ આપવા માટેનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ વિજય ગોયલના શહેરનું નામ દિલ્હી અને ડેલ્હી કહેવાય છે, જેના કારણે મૂંઝવણ […]

રિઝર્વ બેંક (RBI)ની તિજોરીમાં કેટલો છે ખજાનો! કેટલી છે રોકડ અને સોનું?

August 27, 2019 TV9 Webdesk13 0

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેની તિજોરીમાંથી સરકારને રૂ.1.76 લાખ કરોડ આપવાનો નિર્ણય લીધો છે. RBI દ્વારા સરકારને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ હશે. […]

દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ થશે

August 27, 2019 TV9 Webdesk13 0

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ જેટલીનું સન્માન કરવા માટે અરુણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ […]

9 સપ્ટેમ્બરથી Rapid Metro થઈ જશે બંધ! કારણ કે…

August 27, 2019 TV9 Webdesk13 0

વધારે ઓપરેશનલ ખર્ચ અને ભંડોળના અભાવને કારણે રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ લિમિટેડ (RMGL)એ હરિયાણા સરકારને એક પત્ર લખીને કહ્યું છે કે જો ભંડોળ ઉપલબ્ધ કરવામાં […]

VIDEO: ભ્રષ્ટાચાર પર મોદી સરકારની એક મોટી કાર્યવાહી, CBDTના ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા

August 26, 2019 TV9 Webdesk 9 0

મોદી સરકારે તેમના બીજા કાર્યકાલમાં સરકારી વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. આ પ્રક્રિયામાં CBDTના 22 સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કર્યા છે. […]

અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો

August 24, 2019 TV9 Webdesk13 0

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી […]

દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે

August 24, 2019 TV9 Webdesk13 0

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલી હંમેશાં તેમના […]

VIDEO: દિલ્લીમાં તૈયાર થયું નવ નિર્મિત ગુજરાત સદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન

August 23, 2019 TV9 Webdesk13 0

દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદન તૈયાર થયું છે. દિલ્હીમાં નવ નિર્મિત ગુજરાત સદનનુ ઉદ્દઘાટન કરવામાં આવશે. 2જી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. ગુજરાતના […]

47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ

August 22, 2019 TV9 Webdesk 9 0

પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમની હાલમાં CBI પુછતાછ કરી રહી છે. પી.ચિદમ્બરમની બુધવારે રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા પછી ધરપક્ડ કરવામાં આવી હતી. ચિદમ્બરમની ધરપક્ડનું કારણ બન્યું […]

VIDEO: પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડ કરવા માટે CBI અને EDની ટીમ પહોંચી

August 21, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમને લઈ કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. હાઈકોર્ટના ફટકા બાદ CBIને પૂછપરછ કરવી છે. પરંતુ છેલ્લા 28 કલાકથી તેઓને CBI શોધી રહી છે. […]

રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે

August 21, 2019 TV9 Webdesk13 0

રેલ્વે દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનોને ભારતીય રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસને સોંપશે. ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક ટ્રેનો ચલાવવાની યોજના બને તે પહેલાં રેલ્વેએ […]

કયાં છે પૂર્વ નાણાંપ્રધાન? લટકી રહી છે ધરપક્ડની તલવાર, થોડીવારમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જુઓ VIDEO

August 21, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા કેસમાં પૂર્વ નાણાપ્રધાનની મુશ્કેલી વધી છે. પી. ચિદમ્બરમને શોધવા CBIની ટીમ ત્રીજીવાર તેમના ઘરે પહોંચી છે. CBIની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી […]

દિલ્હીથી લોકસભાના સાંસદ હંસરાજ હંસે કહ્યું કે, JNUનું નામ બદલીને MNU રાખી દેવું જોઈએ

August 18, 2019 TV9 Webdesk12 0

દિલ્હીથી લોકસભાથી સાંસદ હંસરાજ હંસે JNUને મુદ્દો બનાવ્યો છે. JNUના જ એક સમારોહમાં જ તેણે નામ બનાવવાની વાત કરી છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીની જગ્યાએ […]

IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ, જુઓ VIDEO

August 16, 2019 TV9 Webdesk13 0

કથિત પ્રેમ પ્રકરણમાં IAS ગૌરવ દહિયા સામે ફરિયાદ કરનારી દિલ્લીની મહિલાએ ન્યાયની માગ કરી છે. મહિલાએ દહિયાને સસ્પેન્ડ કરવા બદલ સીએમ રૂપાણીનો આભાર તો માન્યો, […]

દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!

August 15, 2019 TV9 Webdesk13 0

પર્યાવરણીય સંરક્ષણની દ્રષ્ટિએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે નરેન્દ્ર મોદીએ 73 માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી અપીલ કરી. તેમણે કહ્યું કે શું આપણે […]

લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

August 15, 2019 TV9 WebDesk8 0

  આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી […]

દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO

August 15, 2019 TV9 WebDesk8 0

  આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે […]

કેજરીવાલ સરકાર દ્વારા મોટી જાહેરાત, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને નહીં ભરવી પડે પરીક્ષા ફી

August 14, 2019 TV9 Webdesk13 0

દિલ્હીની સરકારી શાળાઓ અને સહાયિત શાળાઓમાં વિદ્યાર્થીઓને CBSEની ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં અને સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર […]

બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

August 14, 2019 TV9 Webdesk13 0

પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નાશ કરનારા વાયુસેનાના પાઇલોટને સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાંડર અમિત રંજન, સ્ક્વોર્ડન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી […]

PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO

August 14, 2019 TV9 Webdesk13 0

ભારત દ્વારા પાકિસ્તાન પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ત્યારબાદ એર સ્ટ્રાઈક. એર સ્ટ્રાઈક વખતે વિંગ કમાન્ડર અભિનંદન ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સરહદમાં પહોંચી […]