સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો

July 15, 2019 TV9 Webdesk12 0

ભાજપના શાસનમાં ગરીબ માણસના અનાજનો પુરવઠો બારોબાર વેચાતો હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે મોરારી બાપુના નામે બારકોડેડ રાશનકાર્ડ બન્યું […]