PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે બેઠકનો કર્યો બહિષ્કાર, જાણો કોણ છે આ અધિકારી

PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે બેઠકનો કર્યો બહિષ્કાર, જાણો કોણ છે આ અધિકારી

દિલ્હીમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકનો બહિષ્કાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલી ક્લિનચીટમાં પોતાની અસહમતિનો રેકોર્ડ નહીં રખાતા અશોક લવાસા નારાજ થયા છે. આચારસંહિતા ઉલ્લંઘનના કેસમાં ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ…

Read More
જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા

જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા

ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે અત્યાર સુધી આચારસંહિતાના ઉલ્લંઘનની કુલ 504 ફરિયાદ દાખલ કરી ચૂક્યુ છે. તેમાંથી 251 જેટલી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સૌથી વધારે ફરિયાદો ઉત્તરપ્રદેશમાં દાખલ થઈ છે.…

Read More
ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું આયોજન કરવામાં આવશે. બોગસ વોટિંગ થવાની ફરિયાદને કારણે મતદાન કરાયું…

Read More
ભાજપ NamoTV પર ફિલ્મો બતાવવા ઈચ્છે છે, ચૂંટણી પંચને લખ્યો પત્ર

ભાજપ NamoTV પર ફિલ્મો બતાવવા ઈચ્છે છે, ચૂંટણી પંચને લખ્યો પત્ર

ભાજપે ચૂંટણી પંચ પાસે NamoTV પર બે ફિલ્મો બતાવવા માટે પરવાનગી માગી છે. દિલ્હી CEOના અધિકારીઓને હવે ચૂંટણી પંચને પૂછ્યુ કે શું તે સેન્સર બોર્ડથી કિલયર કરેલી ફિલ્મોને પ્રમાણિત કરી શકે છે. ભાજપે NamoTV પર…

Read More
નીતિ આયોગના CEOનું ચૂંટણી વચ્ચે નિવેદન, ભારતમાં જો કોઈ મતદાન ન કરે તો આવી સજા આપી શકાય છે

નીતિ આયોગના CEOનું ચૂંટણી વચ્ચે નિવેદન, ભારતમાં જો કોઈ મતદાન ન કરે તો આવી સજા આપી શકાય છે

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ટવીટ કરતા કહ્યું કે જો ભારતમાં કોઈ મતદાન કરવા નથી જતું તો તેને આવી સજા આપી શકાય છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતના એક ટ્વિટ બાદ ચૂંટણીના માહોલમાં વિવાદ ઉભો…

Read More
ભારતીય રાજનીતિની સૌથી મહત્વની ઘટના, ચંદ્રબાબુ નાયડુ EVM ચોરને જ EVM ‘એકસપર્ટ’ બનાવીને ચૂંટણી પંચની સામે લઈ ગયા અને ખુલી ગઈ પોલ!

ભારતીય રાજનીતિની સૌથી મહત્વની ઘટના, ચંદ્રબાબુ નાયડુ EVM ચોરને જ EVM ‘એકસપર્ટ’ બનાવીને ચૂંટણી પંચની સામે લઈ ગયા અને ખુલી ગઈ પોલ!

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ ફરીથી વિપક્ષો એકસાથે આવ્યા છે અને ઈવીએમમાં છેડછાડનો વિરોધ કરી રહ્યાં છે. ટીડિપી પાર્ટી પણ તે પ્રતિનીધિ મંડળમાં સામેલ છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પછી શનિવારના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી…

Read More
લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ?, ચુંટણી પંચે જાહેર કર્યો આંકડો

લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ?, ચુંટણી પંચે જાહેર કર્યો આંકડો

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આંકડો જાહેર કર્યો છે. તે પ્રમાણે કુલ 69.43% લોકોએ મતદાન કર્યુ છે. આ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે છે કારણ કે ઘણા મતદાન પક્ષો પાછા ફર્યા નથી. જે…

Read More
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડની ગુપ્તતાને લઈને સરકાર અને ચૂંટણી પંચમાં વિરોધ

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડની ગુપ્તતાને લઈને સરકાર અને ચૂંટણી પંચમાં વિરોધ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને જણાવ્યુ કે રાજકીય ધિરાણમાં કાળાનાણાંને પકડવા માટે ચૂંટણી બોન્ડની સૂચનાની ગુપ્તતા જરૂરી છે પણ ચૂંટણી પંચ તેનાથી વિરૂધ્ધ છે. કેન્દ્ર સરકારે આ વિશે કોર્ટેને કહ્યુ કે તંત્રમાં કાળાનાણાં પર પ્રતિબંધ લગાવવા…

Read More
ચૂંટણી પંચ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો, 6 વીડિયો જાહેરાત કરી દીધી રદ્દ

ચૂંટણી પંચ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો, 6 વીડિયો જાહેરાત કરી દીધી રદ્દ

ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રચાર અભિયાનને મોટો ઝટકો આપ્યો છે. પંચે કોંગ્રેસની 9માંથી 6 જાહેરાત રદ્દ કરી છે. પંચની નિષ્ણાંત સમિતિના મુજબ પ્રમાણે, આ વીડિયો જાહેરાત આચાર સંહિતાની વિરુધ્ધમાં હતી. જેમાં રાફેલ ડીલ પર વ્યંગ કરતી…

Read More
5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!

5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!

ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ નેતાઓની સંપતિ બહાર આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નામાંકન ભર્યા બાદ તેમની સંપતિની વિગતો બહાર આવી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપતિમાં 68.93 ટકાનો વધારો થયો…

Read More
WhatsApp chat