Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

દેશમાં નેનો કાર સૌથી નાની અને સૌથી સસ્તી કારોની શ્રેણીમાં સ્થાન ધરાવે છે. હાલમાં સરકારે પહેલી વખત દેશમાં 4 વ્હીલની Quadricycle (ક્કોડ્રિસાઇકલ)ને પરવાનગી આપી છે. આ કારની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ડિમાન્ડ છે. જેનું ઉત્પાદન ભારતમાં…

Read More
WhatsApp પર સમાચાર