અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

October 21, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દિવાળી પહેલા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં નવી […]

મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

August 9, 2019 TV9 WebDesk8 0

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી […]

મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

July 24, 2019 TV9 Webdesk11 0

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ચોટીલામાં વરસાદ જામ્યો છે. ચામુંડા માતાના ડુંગર પર વરસાદ આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. VIDEOમાં જોઈ શકાય છે કે […]

રાજકોટના જેતપુરમાં વરસાદથી જળબંબાકાર, રસ્તા પર નદીઓ વહેવા લાગી, જુઓ VIDEO

July 22, 2019 TV9 WebDesk8 0

રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. જે વિસ્તારમાં માત્ર વરસાદના પાણી આધારિત જ ખેતી છે ત્યાં […]

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદથી રાહત, ખેડૂતપુત્રો ખુશખુશાલ

July 21, 2019 TV9 WebDesk8 0

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. ખેડૂતો પણ વરસાદના આગમનથી ખુશખુશાલ છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. Facebook પર તમામ […]

VIDEO: ભાવનગર જિલ્લામાં સારો વરસાદ, ખેડૂતોએ વ્યક્ત કરી આનંદની લાગણી

July 7, 2019 TV9 WebDesk8 0

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતપુત્રોમાં ખૂશીનો માહોલ છે. સારા વરસાદ બાદ વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો પોતાના કામમાં જોતરાઈ જાય […]

વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

June 27, 2019 TV9 WebDesk8 0

વરસાદ વરસવાની સાથે ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે.  રાજકોટ શહેરને […]

mansoon in mumbai 2019

ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

June 9, 2019 TV9 WebDesk8 0

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં વરસાદના આગમન પછી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી […]