ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

ગાંધીનગરમાં ફરી એકવાર દીપડાના પગલા દેખાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. અગાઉ દીપડો જ્યાંથી પકડાયો હતો તે વીવીઆઈપી વિસ્તાર રોડ, પુનિતવન અને નર્મદાઘાટ નજીક દીપડાના પગલાં જોવા મળ્યા છે. પુનિતવન અંદર તેમજ બહારની બાજુએ તેમજ…

Read More
WhatsApp પર સમાચાર