ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસ જવાનોને ફટકાર્યો દંડ, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે દંડ થશે. લોકોને કડક કાયદાનું પાલન કરાવતા પહેલા પોલીસે પોતાના સ્ટાફને પણ કાયદાની સમજ આપી. ગાંધીનગરમાં એસપી કચેરી […]

VIDEO: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની મુશ્કેલી વધી! કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

September 7, 2019 TV9 Webdesk13 0

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન અરજી અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ આ અંગે નિર્ણય શનિવારે કરવાનો હતો. ધનજી ઓડના […]

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટ મુદ્દે આજે CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ પહેલા નવી જોગવાઈને લઈને […]

ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

દેશભરમાં ટ્રાફિકના વધુ કડક નિયમો અમલી બન્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો હવે મોટી રકમનો દંડ થશે. ગુજરાતના મુખ્યપ્રધાને કહ્યું કે નવા […]

VIDEO: ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ અને તેના સેવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

August 31, 2019 TV9 Webdesk12 0

ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પેથાપુર પોલીસે ધનજીના અમદાવાદના ચાંદખેડા […]

ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

August 27, 2019 TV9 Webdesk13 0

આ ઢબૂડી માતા છે કોણ? ઢબુડી માતાનું મુળ નામ છે ધનજી નારણભાઈ ઓડ. લગભગ 30 વર્ષ પહેલાં રૂપાલ ગામમાં તે રહેવા ગયો હતો. સામાન્ય પરિવારમાં […]

બિટકોઇન કેસમાં સાક્ષી બનવા નિશા ગોંડલીયા પહોંચી પોલીસ ભવન, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk13 0

રાજ્યના સૌથી મોટા બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા આરોપી શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા છે. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાનો દાવો છે કે […]

ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk13 0

ગાંધીનગરમાં LCBની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે નકલી કોલ સેન્ટર ઝડપી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બે જુદી-જુદી વેબસાઈટના માધ્યમથી એસ્કોર્ટ […]

નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

August 22, 2019 TV9 Webdesk13 0

તમે હવે જ્યારે મેડિકલમાં દવા ખરીદવા જાવ ત્યારે વધુ સાવધાની રાખવી પડે તેવી ઘટના બહાર આવી છે. બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીની નકલી દવાઓનું અમદાવાદની […]

ગાંધીનગરઃ કલોલના પલિયડ ગામમાં જમીન બાબતની માથાકૂટમાં થયું ફાયરિંગ, જુઓ VIDEO

August 22, 2019 TV9 Webdesk11 0

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામે ફાયરિંગની ઘટના બની છે. જમીન વિવાદમાં બે શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હતી. તો એક શખ્સે ફાયરિંગ કર્યું. આ મામલે […]

ગાંધીનગર: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતી ઝડપાયા, જુઓ VIDEO

August 20, 2019 TV9 Webdesk11 0

ગાંધીનગરમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગાંધીનગર ગ્રામ્ય LCBએ એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી 14 જેટલા યુવક યુવતીઓને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લીધા છે. […]

BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO

August 19, 2019 TV9 Webdesk13 0

પેપરલીક કૌભાંડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા BSF ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. આ કૌભાંડ એટલું મોટું છે કે તેની તપાસના તાર […]

ગાંધીનગર: BSFની પરીક્ષામાં 15 ઉમેદવારોએ આચરી છેતરપિંડી, 14ની ધરપકડ

August 16, 2019 TV9 Webdesk11 0

BSFની ભરતી પરીક્ષામાં મોટી છેતરપિંડી થતા પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ફિઝીકલ પરીક્ષામાં ગેરરિતીનો ઘટસ્ફોટ થતા, પોલીસે 14 ઉમેદવારોની […]

IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ, જુઓ VIDEO

August 16, 2019 TV9 Webdesk13 0

કથિત પ્રેમ પ્રકરણમાં IAS ગૌરવ દહિયા સામે ફરિયાદ કરનારી દિલ્લીની મહિલાએ ન્યાયની માગ કરી છે. મહિલાએ દહિયાને સસ્પેન્ડ કરવા બદલ સીએમ રૂપાણીનો આભાર તો માન્યો, […]

IAS ગૌરવ દહિયા તપાસ સમિતિના રિપોર્ટ બાદ સસ્પેન્ડ, જુઓ VIDEO

August 14, 2019 TV9 Webdesk13 0

મહિલા સાથે કથિત પ્રેમ પ્રકરણમાં અંતે આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા છે. રાજ્ય સરકારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ સસ્પેન્ડ કરવાનો […]

VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ, પોલીસને નિવેદન આપવા સાંજે 6 વાગ્યા સુધીમાં થવું પડશે હાજર

August 13, 2019 TV9 Webdesk13 0

કથિત પ્રેમ પ્રકરણમાં ફસાયેલા IAS ગૌરવ દહિયાને આજે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. તેઓ આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન આપવા હાજર નહીં […]

ગુજરાતમાં મેઘમહેરને પગલે અત્યાર સુધીમાં સિઝનનો 83.12 ટકા કરતાં વધુ વરસાદ, 51 જળાશય એલર્ટ પર રખાયા

August 12, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ભલે થોડો સમય માટે તકલીફ ઉભી થઇ હોય પરંતુ આ જ મેઘરાજાએ ગુજરાત પર કૃપા વરસાવી છે. મેઘરાજાની મહેર […]

VIDEO: ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપીને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લવાયો

August 11, 2019 TV9 Webdesk12 0

ઉત્તરપ્રદેશના અતિ ચકચારી ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપીને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લાવવામાં આવ્યો છે. પીડિતાને કારને અકસ્માતન કરનાર ટ્રક ડ્રાઈવર આશિષ પાલના વિવિધ ટેસ્ટ કરવામાં […]

ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયા તપાસ કમિટી સમક્ષ હાજર થયા, જુઓ VIDEO

August 3, 2019 TV9 Webdesk13 0

IAS ગૌરવ દહિયા તપાસ કમિટી સમક્ષ હાજર થયા છે. ગૌરવ દહિયા પર દિલ્હીની મહિલાએ આક્ષેપ મુક્યા છે અને આ અંગેની તપાસ માટે એક તપાસ કમિટીબનાવવામાં […]

વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા સીએમ, જુઓ VIDEO

August 1, 2019 TV9 Webdesk13 0

રાજ્યભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ […]

VIDEO: વિધાનસભા ઈમારતમાં CCTV લગાવનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી

July 27, 2019 TV9 Webdesk12 0

વિધાનસભા ઈમારતમાં સીસીટીવી કેમેરા લગાવનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. સત્રનાં છેલ્લા દિવસે જ સીસીટીવી કેમેરા નીચે પટકાયો હતો. સદનસીબે વિધાનસભા સત્ર જોવા આવેલા […]

IAS ગૌરવ દહિયા મામલે તપાસ સમિતિ બનાવાઈ, 15 દિવસમાં તૈયાર કરશે રિપોર્ટ

July 25, 2019 TV9 Webdesk13 0

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણ મામલે અંતે તંત્ર હરકતમાં આવ્યું છે. IAS ગૌરવ દહિયા મામલે સરકારે સુનૈના તોમરની અધ્યક્ષતામાં તપાસ […]

ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

July 24, 2019 TV9 Webdesk13 0

દિલ્હીની મહિલા દ્વારા IAS ગૌરવ દહિયા સામે ફરિયાદ કરવામાં આવી છે તો દિલ્હીની મહિલા વિરુદ્ધ ગૌરવ દહિયાએ પણ ફરિયાદ નોંધાવી છે. ગૌરવ દહિયાનું કથિત પ્રેમ […]

મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો

July 17, 2019 TV9 Webdesk12 0

અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠકમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રાઈડની લોખંડની પાઈપ પર […]

Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

July 17, 2019 TV9 Webdesk13 0

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર, AMC કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા […]

VIDEO: ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજુની પેરા-એથલેટ ખેલાડીઓ માટે જાહેરાત

July 13, 2019 TV9 Webdesk12 0

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ગાંધીનગરના પ્રવાસે છે. ત્યારે કિરણ રિજિજુએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં રમત ગમત માટે પુરતી ક્ષમતા હોવાનું […]

VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

July 10, 2019 TV9 Webdesk12 0

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. આગામી 2 સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય […]

પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

July 9, 2019 TV9 Webdesk 9 0

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો […]

ગુજરાત બજેટ: સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનશે

July 2, 2019 TV9 Webdesk11 0

આજે નાણા પ્રધાન નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20 માટેનું બજેટ રજુ કર્યું. બજેટમાં રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સરદાર […]

ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

June 27, 2019 TV9 Webdesk11 0

ગાંધીનગરમાં એક પતિએ સાસરિયાવાળાઓને ત્યાં વાહન સળગાવવાની ઘટના સામે આવી છે. પતિ અને પત્ની વચ્ચે છુટાછેડા મામલે કોર્ટમાં કેસ ચાલે છે. જ્યાં કોર્ટમાં મુદત દરમિયાન […]

VIDEO: રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોર જાણો કોણ છે

June 25, 2019 TV9 Webdesk12 0

ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ભાજપના ઉમેદવાર ડૉ. એસ જયશંકર અને જુગલ ઠાકોર વિધાનસભાના ત્રીજા માળે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. […]

ભાજપમાં સંગઠન શક્તિને વધારવા નવા સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવશે

June 23, 2019 TV9 Webdesk12 0

લોકસભા ચૂંટણી બાદ ભાજપનો વિશ્વાસ વધુ મજબુત થયો છે. અને આ વિશ્વાસ સાથે જ હાલના સંગઠનને વધુ મજબુત કરવામાં ભાજપ હવે લાગી ગયું છે. આ […]

અમદાવાદમાં વરસાદ પડ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના અમુક વિસ્તારોની હાલત વરસાદના લીધે કફોડી થઈ ગયી છે અને પાણી ભરાઈ ગયા છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં […]

રાજયમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગએ આગાહી બાદ તમારા આગામી 2 દિવસના પ્લાન થઈ શકે છે CANCEL

June 4, 2019 TV9 Webdesk11 0

રાજયમાં કાળઝાળ ગરમી હજુ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા […]

રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

June 3, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે […]

EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો લીધો નિર્ણય, એન્જિનિયરીંગ સહિતના કોર્સમાં વધારી આટલી સીટો, જુઓ VIDEO

May 31, 2019 TV9 Webdesk11 0

EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિવિધ કોલેજોમાં 25 % વધુ બેઠકો ફાળવવાનો સરકારે નિર્ણય લિધો છે. વધારાયેલી 25 % બેઠકમાંથી 51 % […]

ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO

May 28, 2019 TV9 Webdesk 9 0

ખુબ ચર્ચીત ગુજકોમાસોલ કૌભાંડ મામલે રાજ્ય સરકારે હવે મોટી કાર્યવાહી કરી છે. ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન નટૂ પટેલે રાજ્યસરકારને રૂપિયા 6 કરોડ 30 લાખ રૂપિયા ચુકવવા […]

ભાજપના 4 ધારાસભ્યો ગાંધીનગર 11 વાગ્યે શપથ ગ્રહણ કરશે

May 28, 2019 TV9 Webdesk 9 0

ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો જીત્યા અને હવે ભાજપના આ જ 4 ધારાસભ્યો આજે 11 વાગ્યે ગાંધીનગરમાં શપથ ગ્રહણ કરશે. ગુજરાત […]

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે

May 27, 2019 TV9 Webdesk12 0

લોકસભાની ચૂંટણીની બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર ચર્ચામાં આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દોઢ કલાક સુધી ચાલી. […]

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO

May 26, 2019 TV9 Webdesk12 0

2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ […]

આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

May 20, 2019 TV9 Webdesk11 0

એક ભારતીય નાગરીક તરીકે ગર્વ થાય એવી વાત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના ટ્વિટર પર એક વીડિયો મુક્યો હતો અને આ રેલવે સ્ટેશન વિશેની […]

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ

May 19, 2019 TV9 Webdesk13 0

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે એક મોટુ કૌભાંડ સામે આવ્યું છે જેમાં 9 હજાર જેટલા સભાસદો સાથે ઠગાઇ કરવામાં આવી છે. આ કૌભાંડના આંકડાની વાત કરીએ […]

ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં નવો વણાંક, ગુજરાતથી મુંબઈ સુધીનું કનેક્શન ખુલ્યું

May 17, 2019 TV9 Webdesk13 0

ગાંધીનગર સિરિયલ કિલિંગ બહુચર્ચિત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેના પર હત્યાઓ કરવાની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું […]

વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

May 15, 2019 TV9 Webdesk12 0

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા કાઢવાના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપ્યું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં […]

રાજ્યમાં પાણીના વપરાશનો રિપોર્ટઃ જાણીને ચોંકી જશો કે આ શહેર સૌથી વધુ પાણીનો ઉપયોગ કરે છે, 2 જિલ્લાઓમાં સૌથી ઓછું છે વપરાશ

May 6, 2019 TV9 Webdesk12 0

ગાંધીનગર રાજ્યમાં સૌથી વધુ પાણીનો વપરાશ કરતું શહેર, વ્યક્તિ દીઠ અધધ 275 લીટર પાણી દરરોજ વપરાય છે, એક વ્યક્તિને અહીં દૈનિક 275 લીટર પાણી મળે […]

વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

April 16, 2019 TV9 WebDesk8 0

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદ સાથે માવઠાની મુસીબત ઉભી થઈ છે. ઘણાંબધા વિસ્તારમાં કરા વરસાદ સાથે પડવાની ઘટનાઓ […]

ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

April 12, 2019 Anil Kumar 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા […]

અમિત શાહની ઉમેદવારી પર કોંગ્રેસના સવાલો, કહ્યું કે એફિડેવીટમાં ખોટી માહિતી આપી

April 6, 2019 TV9 WebDesk8 0

કોંગ્રેસ પાર્ટી હવે અમિત શાહની સામે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયી છે. કોંગ્રેસનો આરોપ છે કે અમિત શાહે પોતાના ચૂંટણી નામાંકનમાં ખોટી માહિતી ભરી છે. […]

અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

March 31, 2019 TV9 Web Desk6 0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ શનિવારે ભવ્ય રોડ શો સાથે પોતાનું નામાંકન ગાંધીનગર બેઠક પરથી ભર્યું છે. તેમની સાથે ત્યારે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, રાજનાથ […]