ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

October 9, 2019 TV9 WebDesk8 0

પ્લાસ્ટિકના વપરાશને લઈને સરકાર પગલાઓ લઈ રહી છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાઈ તો તેની પર ભારે દંડ કરવામાં આવી રહ્યો છે. સરકારી ઓફિસમાં આવો […]