રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

October 31, 2019 TV9 WebDesk8 0

ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે.  જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. […]