VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં

July 10, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં પાર્કિંગ ચાર્જ આપવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. મૉલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો હવેથી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે. હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે […]

VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ

July 8, 2019 TV9 Webdesk12 0

ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો […]

RTI કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો માટે ખૂશ ખબર….ઓનલાઈન RTI માટે સરકારની બાંહેધરી

June 28, 2019 TV9 Webdesk12 0

RTI કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે રાજ્યભરમાં ઓનલાઈન RTI માટે અરજી કરી શકાશે. રાજ્ય સરકારે આ માટે હાઈકોર્ટમાં બાંહેધરી […]

પોલીસ હવે જાહેરમાં આરોપીઓનું સરઘસ નહીં કાઢી શકે, હાઈકોર્ટે સરકારને કહ્યું કે સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો

May 7, 2019 TV9 WebDesk8 0

ગુજરાત હાઈકોર્ટે પોલીસની આરોપીના સરઘસ કાઢવાની પ્રવૃતિ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ બાબતને લઈને રાજ્ય સરકારને પણ આદેશ કર્યો છે. ઘણીવખત પોલીસ વિભાગ […]

જાહેર હેતુના પ્લોટને બીજા કોઈ વ્યક્તિને વપરાશ માટે આપી ન શકાય: ગુજરાત હાઈકોર્ટ, સ્કૂલ પાસેથી પ્લોટનો કબજો લઈ ઔડાને પરત આપવાનો હુકમ

May 7, 2019 TV9 WebDesk8 0

અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલે મેળવેલાં પ્લોટને લઈને જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સ્કૂલ પાસેથી આ પ્લોટનો કબજો લઈને ઔડાને […]

જાણો હાર્દિક પટેલની અરજીને લઈને હાઈકોર્ટમાં ગુજરાત સરકારે શું કહ્યું?

March 28, 2019 TV9 WebDesk8 0

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાનું રાજકીય કરિયર તો સેટ કરવા માગે છે તો પોતાની ઉપર લાગેલા આરોપોથી પણ છૂટકારો ઈચ્છી રહ્યાં છે. આથી જ […]

જાણો હાર્દિક પટેલે કરેલી અરજીને ગુજરાત હાઈકોર્ટમાંથી શું જવાબ મળ્યો?

March 13, 2019 TV9 WebDesk8 0

હાર્દિક પટેલની વિરુદ્ધ વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડને લઈને સજાનો હુકમ કરાયો છે. હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આ સજાનો હુકમ મોકુફ રાખવા માટે અરજી કરી હતી. હાર્દિક […]

ગુજરાતનો પ્રથમ કિસ્સો, માતા-પિતાએ 22 વર્ષની અસાધ્ય બિમારીથી પિડાતી પથારીવશ દીકરી માટે હાઈકોર્ટમાં કરી ઈચ્છામૃત્યુની માગ

March 13, 2019 TV9 WebDesk8 0

ગુજરાત હાઈકોર્ટમાં માતા-પિતાએ પીટીશન દાખલ કરીને પોતાની દીકરીના સ્વેચ્છામૃત્યુ માટેની પરવાનગી માગી છે. અસાધ્ય રોગોથી પીડાતા હોય તેને સ્વેચ્છામૃત્યુનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં […]

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

February 14, 2019 TV9 WebDesk8 0

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય […]

સોલામાંથી પૈસા પડાવનાર કોલ સેન્ટરના બે આરોપી પોલીસ સમક્ષ હાજર, એકની સામે છે અમેરિકામાં રેડ કોર્નર નોટિસ!

February 8, 2019 Darshal Raval 0

પોલીસે કોલ સેન્ટરના કેસમાં બે ફરાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશા છે કે આ બંને આરોપીઓ પાસેથી વધારે ખુલાસા થઈ શકે તેમ છે. […]

જાણો કોની પાસેથી મળી આવી ગુજરાત હાઈકોર્ટમાંથી ચોરી થયેલી 10 ફાઈલો, આ ફાઈલો ત્યાં કેવી રીતે પહોંચી તે રહસ્ય હજુ અકબંધ!

February 8, 2019 Darshal Raval 0

હાઇકોર્ટમાંથી 10 જેટલી ફાઈલો ચોરી થવા મામલે પોલીસે ડોલી પટેલ નામની મહિલાને પકડી છે. પોલીસે એ બાબતે તપાસ કરી રહી છે આ મહિલા પાસે હાઈકોર્ટની […]

હાર્દિક પટેલને ‘NO ENTRY’ વિસ્તારમાં ENTRY અપાવશે ભાવિ પત્ની, મહેસાણાથી તડીપાર થયેલા હાર્દિકને મળી ગયું વિસ્તારમાં પ્રવેશ કરવાનું બહાનું

January 25, 2019 TV9 WebDesk8 0

પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહેસાણામાં પોતાના કુળદેવીના દર્શન કરવા જવા માગે છે. આ બાબતે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા […]