ગોંડલમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં 7 થી 8 ઈંચ પડ્યો વરસાદ, જુઓ આ VIDEO

June 27, 2019 TV9 Webdesk11 0

સૌરાષ્ટ્રમાં બુધવારે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ […]

VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

June 26, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમરાઈવાડી, હાટકેશ્વર, મણિનગર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. વરસાદ પડવાથી લોકોને […]

સુરતના વિવિધ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

June 26, 2019 TV9 Webdesk11 0

સુરતના ઉધના અને કતારગામ વિસ્તારમાં વરસાદી માહોલ શરૂ થયો છે. ધીમા પવન સાથે વરૂણદેવ પણ ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. વરસાદના કારણે લોકોમાં પણ આંનદની […]

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે સૌથી વધુ વરસાદ

June 23, 2019 TV9 Webdesk11 0

રાજ્યના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 25 જૂન સુધી […]

Parts of Surat receiving rain showers

સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

June 21, 2019 TV9 Webdesk11 0

સુરતના બારડોલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કાળઝાળ ગરમી બાદ મેઘરાજાએ પધરામણી […]

Rainfall adding glory to Dang's natural beauty

સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO

June 19, 2019 TV9 Webdesk11 0

સાપુતારામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો […]

209 taluka received rain in last 24 hours

VIDEO: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધારે વરસાદ કયા તાલુકામાં નોંધાયો?

June 19, 2019 TV9 Webdesk11 0

વાયુ વાવાઝોડું ભલે વિલિન થઈ ગયું પરંતુ ગુજરાતને મોટો ફાયદો કરાવતું ગયું છે. વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક […]

3 inches rainfall in Sabarkantha's Himmatnagar left low lying areas waterlogged

હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરબ્રિજમાં ભરાયું પાણી, જુઓ VIDEO

June 19, 2019 TV9 Webdesk11 0

સાબરકાંઠાના હિંમતનગરમાં ત્રણ ઈંચ વરસાદ પડતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરબ્રિજમાં પાણી ભરાતા. રાહદારીઓ સહિત વાહનચાલકો ભારે પરેશાની […]

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today

સમગ્ર રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, તાપી, જામનગર, રાજકોટ અને સુરતમાં મેઘમહેર યથાવત, જુઓ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. તાપીના વ્યારામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યોં છે. વ્યારાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડ્યા હતા. […]

Heavy rainfall in Gir forest area

ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

અમરેલી જિલ્લા સહિતના ગીર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના થોરડી […]

Rain in parts of Ahmedabad

VIDEO: અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

June 18, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વિરમગામ અને માંડલ તાલુકામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. તો નળકાંઠાના પંથકમાં પણ વરસાદ પડ્યો […]

Parts of Girsomnath received 2 inches rainfall

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ આ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ચોમેર પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ […]

Surat :Kamrej, Palsana receiving rain showers

સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ, જુઓ વરસાદનો આ VIDEO

June 16, 2019 TV9 Webdesk11 0

રાજ્યાના દરેક શહેરમાં ક્યાંક ધીમીઘારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરત શહેરના કામરેજ અને પલસાણા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો […]