Heavy rain leaves Dwarka water-logged

VIDEO: ધોધમાર વરસાદ બાદ દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં સતત 3 દિવસથી ભરાયેલા છે કમર સુધીના પાણી

July 9, 2020 TV9 Webdesk11 0

સૌરાષ્ટ્રમાં થયેલા ધોધમાર વરસાદે અનેક ગામોને બેટમાં ફેરવી દીધા હતા ત્યારે શહેરી વિસ્તારની સ્થિતિ પણ એવી જ જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકામાં તો જાણે કે […]

Gujarat Rains: 90 roads including 12 state highways of Saurashtra closed for vehicular movement

VIDEO: સૌરાષ્ટ્રના 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ, દ્વારકા જિલ્લાના સૌથી વધુ 34 રસ્તાઓ ધોવાયા

July 9, 2020 TV9 Webdesk11 0

સૌરાષ્ટ્રના 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં સાત હાઇવે સહિત 8 રસ્તાઓ બંધ જ્યારે દેવભૂમિદ્વારકામાં ચાર સ્ટેટ […]

http://tv9gujarati.in/dwarka-na-rupen-…hi-paani-bharaya/

દ્વારકાનાં રૂપેણ બંદર વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા, અનેક ઝૂપડપટ્ટી અને ઘરોમાં પાણી ફરી વળ્યા

July 8, 2020 TV9 Webdesk14 0

દ્વારકામાં ભારે વરસાદ વચ્ચે રૂપેણ બંદરમાં પાણી ભરાઈ ગયા હતા. 200 કરતા વધારે મકાન અને ઝૂપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા. ટીવી નાઈનની ટીમે આ વિસ્તારની […]

http://tv9gujarati.in/kacch-na-abdasa-…-ni-bachi-jindgi/

કચ્છનાં અબડાસામાં ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, જુઓ કઈ રીતે બચી ચાર લોકોની જીંદગી

July 8, 2020 TV9 Webdesk14 0

કચ્છમાં પડી રહેલા અનરાધાર વરસાદનાં કારણે અનેક નદી નાળા પાણીથી છલકાઈ ઉઠ્યા છે. નાના નાળા પરથી તો પાણી પ્રવાહ સાથે વહેવા લાગ્યું છે, આવા સમયે […]

http://tv9gujarati.in/kacch-par-meghra…uto-khushkhushal/

કચ્છ પર મેઘરાજા મહેરબાન, પાંચ ડેમ ઓવરફ્લો થતા ખેડુતો ખુશખુશાલ

July 8, 2020 TV9 Webdesk14 0

કચ્છમાં બે દિવસથી પડી રહેલા ધમધોકાર વરસાદને પગલે નાના-મોટા 5 ડેમ છલકાઈ ગયા છે તો 3થી 4 ડેમની સપાટી 98 ટકા સુધી પહોંચી ગઈ છે. […]

http://tv9gujarati.in/devbhumi-dwarkam…aam-pohchyu-tv-9/

દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદનાં કારણે જળબંબાકારની સ્થિતિ, જામરાવાલ ગામ પહોચ્યું ટીવી નાઈન,સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક લોકો

July 8, 2020 TV9 Webdesk14 0

દેવભૂમિ દ્વારકામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે આજુબાજુ અને ખાસ કરીને નિચાણ વાળા  વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. વરસાદનાં પગલે ખેતરો જાણે નદીઓમાં પરિવર્તિત […]

Rainfall in 154 talukas of Gujarat in last 24 hours

VIDEO: રાજ્યમાં 31 જિલ્લાના 154 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

July 8, 2020 TV9 Webdesk11 0

સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે રાજ્યમાં 31 જિલ્લાના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુરામાં સાડા અગિયાર […]

Monsoon 2020: High waves due to strong current in Diu beach

VIDEO:દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં, જુઓ અરબ સાગરનો આહલાદક નજારો

July 8, 2020 TV9 Webdesk11 0

દીવ માં વરસાદે વિરામ લીધો પરંતુ દીવ ના અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા ઉંચા મોજાં ઓ ઉછરી રહ્યા છે. દરિયા કિનારાનો આહ્લાદક વાતાવરણ નિહાળી લોકો […]

Junagadh: Causeway washed away by heavy rainfall at Gadhali village of Mendarda

VIDEO: જૂનાગઢના મેંદરડાનું ગઢાળી ગામ બન્યું સંપર્ક વિહોણું, ગામ વચ્ચેનો કોઝવે તણાઈ જતા ગ્રમજનો મુશ્કેલીમાં

July 7, 2020 TV9 Webdesk11 0

જૂનાગઢનું મેંદરડાનું ગઢાળી ગામ બન્યું સંપર્ક વિહોણું. ગામ વચ્ચેનો કોઝવે તણાઈ જતા ગ્રમજનો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પુલના 14 ભૂંગળા પૂરના પાણીમાં તણાઈ ગયા હોવાથી […]

Jamnagar: Kalavad received 13 inch rainfall in past 24 hours

VIDEO: જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દિવસ દરમિયાન ખાબક્યો 13 ઈંચ વરસાદ

July 7, 2020 TV9 Webdesk11 0

જામનગરના કાલાવડમાં તોફાની વરસાદ વરસ્યો. દિવસ દરમિયાનના 14 કલાકમાં જ 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક […]

224 talukas of Gujarat received rainfall in last 24 hours

VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો રાજ્યના તમામ વરસાદી આંકડા

July 7, 2020 TV9 Webdesk11 0

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 92 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો […]

Monsoon 2020: Ranjitsagar dam overflows following heavy rainfall in Jamnagar

VIDEO: જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, 26 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો

July 7, 2020 TV9 Webdesk11 0

સમગ્ર જામનગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે જામનગર શહેરનો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. મહત્વનું છે કે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ ઓવરફલો […]

http://tv9gujarati.in/gir-somnath-ma-b…i-nadio-ma-paani/

ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ, ગીરગઢડા નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો, હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

July 6, 2020 TV9 Webdesk14 0

ગીરસોમનાથના ગીરગઢડા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે. ધોધમાર વરસાદથી હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ […]

Rain brings respite from heat in parts of Gujarat

VIDEO: સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ, ઇડર પંથકમાં પણ ધોધમાર વરસાદ

June 30, 2020 TV9 Webdesk11 0

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. હિંમતનગર, ગાંભોઈ, કાંકણોલ, હડીયોલ, અડપોદરામાં પણ વરસાદ વરસ્યો હતો. તો સાથે રણાસણ, નિકોડા અને રાયગઢ પંથકમાં પણ […]

Rainfall predicted in parts of Gujarat during next 5 days

VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસમાં છુટાછવાયા વરસાદની આગાહી, જાણો ક્યાં શહેરોમાં પડશે ભારે વરસાદ

June 28, 2020 TV9 Webdesk11 0

આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 29 તેમજ 30 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, […]

http://tv9gujarati.in/rajy-ma-paanch-d…ujarat-ma-varsad/

રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ

June 27, 2020 TV9 Webdesk14 0

આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે 29 તેમજ 30 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, […]

VIDEO: રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.86 ટકા વરસાદ વરસ્યો, જાણો અત્યાર સુધી ક્યાં પડ્યો કેટલો વરસાદ

June 25, 2020 TV9 Webdesk11 0

રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.86 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 57 તાલુકામાં 1 એમએમથી દોઢ ઈંચ […]

Rain brings respite from heat in parts of Gujarat

VIDEO: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, માંડવીમાં 6 કલાકમાં 6 ઈંચ ખાબક્યો, જાણો સમગ્ર રાજ્યની વરસાદની સ્થિતિ

June 21, 2020 TV9 Webdesk11 0

કચ્છનું માંડવી 6 કલાકમાં થઈ ગયું જળતરબોળ. અહીં મેઘો મન મૂકીને વરસતા 6 કલાકમાં જ 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે 4 વાગ્યે શરૂ થયેલા […]

Rain brings respite from heat in parts of Gujarat

VIDEO: ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જ્યારે છોટાઉદેપુરમાં 2.5 અને ક્વાંટમાં 3.6 ઈંચ વરસાદ

June 17, 2020 TV9 Webdesk11 0

ભાવનગરમાં ચોમાસાનું જોરદાર આગમન થયું છે. આજે સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેર અને આજુબાજુના ન વિસ્તારોમાં ધોધમાર વરસાદ […]

Parts of Gujarat receives unseasonal rains, more showers likely

2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું

December 13, 2019 TV9 Webdesk11 0

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના […]

Dang witnesses unseasonal rain on the second consecutive day

VIDEO: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

December 1, 2019 TV9 Webdesk11 0

અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. વરસાદની વકી વચ્ચે ડાંગના આહવામાં કમોસમી […]

Unseasonal rain ruined groundnut kept in open in Rajkot's market yards

VIDEO: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ, નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી

November 13, 2019 TV9 Webdesk11 0

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી ગઈ હતી. તો કોટડાસાંગાણી પંથકમાં પણ વરસાદ […]

Parts of Gujarat likely to receive rainfall on November 13,14

VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

November 11, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ […]

Cyclone Maha to merge into sea by 7 pm today, heavy rain continues to lash parts of Gujarat and Jamnagar

‘મહા’ની અસરના પગલે જામનગર જિલ્લામાં દોઢથી 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

November 7, 2019 TV9 Webdesk11 0

‘મહા’ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. જેના પગલે જામનગરમાં કાલાવડ શહેરમાં અત્યાર સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડના ગ્રામ્ય […]

Bhadar river overflows due to heavy rain in Botad

બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

November 7, 2019 TV9 Webdesk11 0

બોટાદ જિલ્લાના રાણપુરના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમા પુર આવ્યું છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પુર આવતા ગામના […]

Cyclone Maha; Markets kept closed after heavy rain alert sounded for Diu

VIDEO: મહા વાવાઝોડાની અસર શરૂ, દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ

November 7, 2019 TV9 Webdesk11 0

મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દીવમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો છે. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના પગલે દરિયામાં […]

Strong winds and rains lashed parts of Surat

સુરત શહેરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

November 7, 2019 TV9 Webdesk11 0

સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતુ. વરસાદ પડતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી […]

Bharuch: 150 people shifted to shelter house following warning of cyclone Maha

મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

November 6, 2019 TV9 Webdesk11 0

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ […]

Gujarat: Farmers tensed if unseasonal rain hits Surat due to cyclone Maha

VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન

November 6, 2019 TV9 Webdesk11 0

મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે […]

Surat: Entry restricted on Dumas and Suvali beach following potential effect of cyclone Maha

VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ થશે, ડુમસ અને સુવાલી બીચ પર પર્યટકોને NO ENTRY

November 5, 2019 TV9 Webdesk11 0

‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ જોવા મળશે તેવી શક્યતા છે. સાવચેતીના ભાગ રૂપે સુરત પોલીસ દ્વારા શહેરના બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. […]

Cyclone Maha: 17 NDRF teams from Pune, Bhatinda and Haryana deployed in Gujarat to handle exigencies

‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

November 4, 2019 TV9 Webdesk11 0

મહા વાવાઝોડું ભલે ગુજરાત આવતા નબળું પડી જાય પરંતુ પ્રશાસન સંપૂર્ણ પણે સજ્જ થઈ ગયું છે. હાલ રાજ્યમાં NDRFની કુલ 15 ટીમ તૈનાત છે અને […]

Cyclone Maha brings rain in parts of Kutch, several areas waterlogged

‘મહા’ વાવાઝોડાની અસર: કચ્છ જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

November 4, 2019 TV9 Webdesk11 0

‘મહા’ વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી છે. વાવાઝોડાની અસરને પગલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. કચ્છના નખત્રાણા, દેશલપર પંથકમાં વરસાદ […]

Following Cyclone Maha alert, authority urges tourists to leave Diu

VIDEO: ‘મહા’ વાવાઝોડાને લઈને એલર્ટ, દીવ છોડી દેવા પ્રવાસીઓને સૂચના

November 4, 2019 TV9 Webdesk11 0

મહા વાવાઝોડું 7 તારીખે વહેલી સવારે પોરબંદર અને દીવની વચ્ચેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે દિવના દરિયા કિનારા પર પ્રવાસીઓના પ્રવેશ […]

Cyclone Maha : NDRF teams on toes in Vadodara to tackle any situation

VIDEO: વડોદરામાં ‘મહા’ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર

November 4, 2019 TV9 Webdesk11 0

મહાવાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, ત્યારે NDRFની ટીમો પણ બચાવ કામગીરી માટે સર્તક છે. વડોદરા નજીક આવેલા NDRFના બેઝ કેમ્પમાં 12 ટીમોને સ્ટેન્ડ ટુ રાખામાં આવી […]

Gujarat Maha likely to become ‘very severe’ cyclonic storm

VIDEO: ટૂંક સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે ‘મહા’ વાવાઝોડું, જાણો આગળ વધતા વાવાઝોડાની ગતિવિધિ

November 3, 2019 TV9 Webdesk11 0

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું મહા વાવાઝોડું આજે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરશે. હાલ આ વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 530 કિલોમીટર દૂર છે. અને 11 કિલોમીટર […]

Cyclone Maha Parts of Ahmedabad receive rainfall

VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર યથાવત, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

November 3, 2019 TV9 Webdesk11 0

‘મહા’ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.   આ […]

VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

October 19, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે […]

VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

October 3, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં […]

VIDEO: હાથમતી નદીમાં પૂરની સ્થિતિ, ચાર ડીપ બ્રિજ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

October 1, 2019 TV9 Webdesk11 0

આ તરફ અરવલ્લી જિલ્લામાં હાથમતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગાંડીતૂર નદીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ચાર ડીપ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં […]

VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યો વરસાદ, ભારે પવન ફૂંકાતા શહેરમાં 50 ઝાડ પડ્યા અને 5 લોકો થયા ઈજાગ્રસ્ત

October 1, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 30 થી 40 કિમીની ઝડપે શહેરમાં […]

ખેડુતોનો પાક પાણીમાં! મગફળી અને કપાસનો પાક પલળી જતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

September 30, 2019 TV9 Webdesk11 0

તો ભારે વરસાદના કારણે રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકના ખિલોરી, ધરાળા, મેતા ખંભાળિયા, દેરડી અને […]

VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

September 30, 2019 TV9 Webdesk11 0

આસો મહિનો શરૂ ચૂક્યો છે છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા. રવિવારે હાલાર પંથકમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી હતી. હાલારના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં […]

અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 28, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા અહીં એવા તૂટી પડ્યા કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા હોય કે શેરીઓ તમામ સ્થળે […]

VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

September 26, 2019 TV9 Webdesk11 0

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. […]

ખેડા: નડિયાદમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 25, 2019 TV9 Webdesk11 0

ખેડામાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ વરસ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં […]

VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

September 23, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં […]

VIDEO: દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના રહેણાંક વિસ્તારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી

September 21, 2019 TV9 Webdesk11 0

દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે જેના કારણે રહીશોને મુશ્કેલી પડી રહીં છે. દાહોદમાં વરસાદના […]

VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

September 21, 2019 TV9 Webdesk11 0

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા […]

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk11 0

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી […]

અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને […]