VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

October 19, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે […]

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ

September 23, 2019 TV9 WebDesk8 0

અરબી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.  […]

રાજ્યમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ વરસ્યો, જાણો સિઝના સરેરાશ વરસાદી આંકડાઓ

September 13, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને હવે મેઘરાજા વિરામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 […]

રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

August 14, 2019 TV9 WebDesk8 0

ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી […]

ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

August 13, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું […]

જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

August 12, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ […]

વાહનો, લોકોની પરવા કર્યા વગર મોર રસ્તા વચ્ચે કળા કરીને નાચ્યો, જુઓ VIDEO

August 11, 2019 TV9 WebDesk8 0

વરસાદમાં લોકો તો ખુશખુશાલ થઈ જાય છે પણ ક્યારેક પ્રકૃતિ પણ પોતાની ખુશી વ્યક્ત કરી દે છે. ચોમાસાને આવકારવા એક મોર કળા કરીને રસ્તા પર […]

સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

August 11, 2019 TV9 WebDesk8 0

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે […]

મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

August 9, 2019 TV9 WebDesk8 0

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી […]

દાહોદ: ભારે વરસાદથી રસ્તા પર પડ્યું ઝાડ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

August 8, 2019 TV9 WebDesk8 0

ભારે વરસાદના લીધે દાહોદમાં હાઈવે પર ટ્રાફિકજામની ઘટના સામે આવી છે.  દાહોદમાં ધાનપુર દેવગઢબારીયાને જોડતા રસ્તા પર એક ઝાડ ભારે વરસાદના લીધે ધરાશાયી થયું હતું […]

સુરતમાં કપડાના વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાતા દોડધામ મચી, જુઓ VIDEO

August 5, 2019 TV9 WebDesk8 0

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  સુરતમાં પણ ભારે વરસાદના લીધે લોકોનું રેસ્ક્યુ એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.  સુરતના ઓલપાડ વિસ્તારમાં કાપડના […]

દક્ષિણમાં ધોધમાર વરસાદ: નદીઓમાં આવ્યું ઘોડાપુર, આજુબાજુનાં ગામને કરાયા એલર્ટ

August 5, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. કાવેરી નદી અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ નદીની આજુબાજુના ગામોમાં […]

વડોદરામાં ‘વાસુદેવ’ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું ‘એ તો મારી ફરજ હતી’

August 2, 2019 TV9 WebDesk8 0

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો […]

વડોદરામાં ભારે વરસાદને લઈને તંત્ર ખડેપગે છે: CM વિજય રુપાણી

July 31, 2019 TV9 WebDesk8 0

વડોદરામાં વરસાદની પરિસ્થિતિને લઈને સીએમ વિજય રુપાણીએ બેઠક યોજી હતી. આ સિવાય વડોદરામાં તંત્રને માર્ગદર્શન આપવા માટે બે આઈએએસ અધિકારીઓને પણ વડોદરા રવાના કરવામાં આવ્યા […]

સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી

July 31, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં મેઘમહેર છે અને વડોદરામાં તો મેઘતાંડવ સર્જાયું છે. હવામાન વિભાગ દ્રારા હજુપણ 5 દિવસ સારો વરસાદ પડશે એવી આગાહી આપી છે. સરક્યુલેશનના કારણે હવામાન […]

VIDEO: ગુજરાત ક્યાં વિસ્તારોમાં કેટલાં ટકા વરસાદ? જાણો જળાશયોની સ્થિતિ

July 29, 2019 TV9 WebDesk8 0

વરસાદનું આગમન થયું છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  અત્યાર સુધીમાં ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો છે અને ગુજરાતમાં જળાશયોની સ્થિતિ કેવી […]

આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર

July 28, 2019 TV9 WebDesk8 0

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી […]

સુરત શહેરમાં પડ્યો ભારે વરસાદ, લોકોને થઈ રાહત, જુઓ VIDEO

July 25, 2019 TV9 WebDesk8 0

સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદ પણ જામ્યો છે. સુરતવાસીઓને પણ વરસાદ પડવાથી રાહત મળી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ધીમે-ધીમે વરસાદ પડી રહ્યો છે.  […]

મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

July 24, 2019 TV9 Webdesk11 0

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ચોટીલામાં વરસાદ જામ્યો છે. ચામુંડા માતાના ડુંગર પર વરસાદ આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. VIDEOમાં જોઈ શકાય છે કે […]

રાજકોટના જેતપુરમાં વરસાદથી જળબંબાકાર, રસ્તા પર નદીઓ વહેવા લાગી, જુઓ VIDEO

July 22, 2019 TV9 WebDesk8 0

રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. જે વિસ્તારમાં માત્ર વરસાદના પાણી આધારિત જ ખેતી છે ત્યાં […]

ગુજરાતમાં વિરામ બાદ વરસ્યો મેહુલિયો, લોકોમાં ખૂશીનો માહોલ

July 20, 2019 TV9 WebDesk8 0

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.  હજુપણ ઘણાં વિસ્તારોમાં વરસાદ આવે તે માટે હવન-યજ્ઞ-પૂજા કરવામાં આવી રહી છે. ખેડૂતો પણ ચાતક […]

જાણો આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?

July 11, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સારો પડ્યો છે પણ હજુ ઘણાં વિસ્તારો છે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી […]

આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આ રહેશે સ્થિતિ, હવામાન વિભાગે કરી આગાહી

June 26, 2019 TV9 Webdesk11 0

ગુજરાતમાં સીઝનનો હજુ 8 ટકા જ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી આપવામાંં આવી છે તેમાં ખાસ કરીને આવનારા પાંચ દિવસ સુધી કોઈપણ ભારે […]