ખેડા: નડિયાદમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 25, 2019 TV9 Webdesk11 0

ખેડામાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ વરસ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં […]

VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

September 21, 2019 TV9 Webdesk11 0

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા […]

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk11 0

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી […]

અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને […]

રાજ્યમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ વરસ્યો, જાણો સિઝના સરેરાશ વરસાદી આંકડાઓ

September 13, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 119.20 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને હવે મેઘરાજા વિરામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 […]

VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

September 9, 2019 TV9 Webdesk11 0

પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરમાં જાણે પાણીનો અભિષેક થઈ રહ્યો હોય તેવા […]

VIDEO: અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ, ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ

September 8, 2019 TV9 Webdesk11 0

અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર […]

જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

September 8, 2019 TV9 Webdesk11 0

જામનગર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જામનગર અને જોડિયામાં ધમાકેદાર 4 ઈંચ વરસાદ વરસ્યો. જેના પગલે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. લાલપુર […]

VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

September 7, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથ પંથકના વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ભેટાળી, ખંઢેરી, માથાશુરીયા, લુભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આંબળાશ, અનીડા, જશાધાર, ગામોમાં પણ વરસાદ […]

માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સતત પડેલા વરસાદને પગલે માણાવદરનો રસાલા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રસાલા ચેકડેમ ઉભરાતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ […]

પોરબંદર: બરડા પંથકમાં 2 કલાકમાં 5 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 5, 2019 TV9 Webdesk11 0

પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડાના નાગકા ગામે સતત મશળધાર વરસાદ વરસતા માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. એક સાથે વરસાદ ખાબકતા […]

VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

September 5, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તો માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના […]

VIDEO: વલસાડ જિલ્લામાં મેઘાની ઝંઝાવાતી બેટિંગ, 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ

September 4, 2019 TV9 Webdesk11 0

લસાડ જિલ્લામાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી છે. રાત્રીના સમયે મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4 ઇંચ વરસાદ […]

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગોતા, વંદે માતરમ, જગતપુર, એસ જી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળી સાથે […]

VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ

September 4, 2019 TV9 Webdesk11 0

અમરેલીમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જીવાપર-કાતરના માર્ગ વચ્ચેથી પસાર થતી […]

VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

September 4, 2019 TV9 Webdesk11 0

સુરત જિલ્લલાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં ઓલપાડમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતા જ ઠેર-ઠેર પાણી […]

ભરૂચ પંથકમાં ભારે પવન સાથે સતત ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk11 0

ભરૂચ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટ, નેત્રંગ અને વલિયામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી […]

કચ્છ: મુન્દ્રા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

September 3, 2019 TV9 Webdesk11 0

કચ્છના મુન્દ્રા તાલુકામાં એક કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. ત્યારે મુન્દ્રામાં 2 […]

અરવલ્લી: મોડાસાના દધાલીયા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 1, 2019 TV9 Webdesk11 0

તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. જિલ્લાના વડામથક મોડાસાના દધાલીયા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. દધાલીયા ઉપરાંત, જંબુસર, નવાઘરા,ઉમેતપુરા […]

પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

August 31, 2019 TV9 Webdesk11 0

પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડા પંથકના ભાવપરા, મિયાણી, ટુકડા અને વિસાવાડા સહિતના ગામોમાં મેઘ મહેર થઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર […]

મોડાસા પંથકમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના તેજ પ્રવાહમાં તણાઈ મહિલા, જુઓ VIDEO

August 31, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીના મોડાસાના દધાલીયા ગામે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તો […]

અરવલ્લીઃ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ, જુઓ VIDEO

August 31, 2019 TV9 Webdesk11 0

અરવલ્લી જિલ્લામાં મહેર થઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી માહોલ જામ્યો છે. ભિલોડાના વાશેરા કંપામાં તેમજ મોતીપુરા અને જંબુસરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તો મોડાસા […]

VIDEO: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, સુઈ ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

August 29, 2019 TV9 Webdesk11 0

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના મોટાભાગaના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ […]

VIDEO: હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યા પાણી

August 27, 2019 TV9 Webdesk11 0

પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે હાલોલ ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થઇ ગયું હતુ. સતત વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. […]

VIDEO: મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ

August 26, 2019 TV9 Webdesk11 0

મધ્ય ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને દાહોદા જિલ્લામાં લીમડી, મીરાખડી, ચોસાલા, કાળીગામ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઇ છે. છેલ્લા કેટલાક કલાકોથી […]

સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO

August 26, 2019 TV9 Webdesk11 0

સાબરકાંઠા પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાબરકાંઠાના વડાલીમાં બપોર બાદ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે […]

VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

August 20, 2019 TV9 Webdesk11 0

ડાંગમાં ભારે વરસાદ બાદ ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. કાલીબેલ ભાલખેત માર્ગ પર ભેખડ ધસી છે. ભેખડસ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી છે. […]

રાજકોમાં સાર્વત્રિક મેઘમહેર, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ, જુઓ VIDEO

August 15, 2019 TV9 Webdesk11 0

રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાલાવડ રોડ, ગુંદાવાડી વિસ્તાર તેમજ જામનગર રોડ, સંત કબીર રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. […]

VIDEO: વડોદરાના સયાજી બાગમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ, વનવિભાગની ભારે જહેમત બાદ મગર પકડાયો

August 9, 2019 TV9 Webdesk11 0

વડોદરા શહેરના સયાજી બાગમાં મગર જોવા મળ્યો હતો. મગરને બાગમાં જોઇને લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે મગર દેખાતા લોકોએ વનવિભાગને જાણ કરી […]

અરવલ્લી: ધનસુરામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk11 0

અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધનસુરામાં 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે સ્ટેટ […]

VIDEO: રાજ્યમાં આ સ્થળો પર અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

August 8, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 8, 9 અને 10ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ,ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં […]

નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO

August 8, 2019 TV9 Webdesk11 0

નર્મદા જિલ્લામાં તિલકવાડાના સેવાડા ગામ નજીક આવેલી હેરણ નદી બે કાંઠે આવતાં નવા બનેલા રોડ પર તિરાડો પડી છે. કરોડાના ખર્ચે બનેલા રોડ પર પાણી […]

પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

August 8, 2019 TV9 Webdesk11 0

પંચમહાલ જિલ્લાના ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોધરા, મોરવા હડફ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરા અને શહેરા તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો […]

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં રાત્રી દરમિયાન 10 ઈંચ સાંબેલાધાર વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

August 8, 2019 TV9 Webdesk11 0

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ગત રાત્રિ દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા હેરણ નદીમાં પૂર આવ્યું છે. નદી એટલી ગાંડીતૂર થઈ છે […]

સુરત: ભારે વરસાદને પગલે ફરી ઓલપાડમાં ભરાયા પાણી, બજારની દુકાનોમાં ઘુસ્યા પાણી

August 4, 2019 TV9 Webdesk11 0

સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ […]

દક્ષિણમાં મેઘતાંડવ: સ્વર્ગ વાહીની નદીના પ્રવાહમાં ટ્રકે મારી પલટી, જુઓ VIDEO

August 4, 2019 TV9 Webdesk11 0

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસર હવે જાહેર માર્ગો તેમજ નદી નાળાઓમાં જોવા મળી રહી છે. ધરમપુરની સ્વર્ગ વાહીની નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક […]

વરસાદ બાદ વધી ગીરના સાવજની મુશ્કેલી!

August 4, 2019 TV9 Webdesk11 0

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યા પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા ગીરના રાજા માટે તો મેઘરાજા આફત લઈને આવ્યા છે. ગીરના સિંહને વરસાદમાં ભય લાગી […]

VIDEO: નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 3 ફૂટ ઉપર વહી રહી છે

August 4, 2019 TV9 Webdesk11 0

સતત વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના કારણે નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદી હાલમાં 26 ફૂટ પર વહી રહી છે. […]

પંચમહાલ: દેવ ડેમના 4 દરવાજા ખોલાયા, નીચાણવાળા 23 ગામોને કરાયા એલર્ટ, જુઓ VIDEO

August 4, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી છે. જિલ્લાના દેવ ડેમમાં પાણીની આવક થતા, ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને […]

વલસાડઃ ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે, નદીએ ભયજનક સપાટી વટાવી, જુઓ VIDEO

August 4, 2019 TV9 Webdesk11 0

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ઔરંગા નદીની સપાટી 7.72 મીટરના ભયજનક […]

રાજકોટ: ગોંડલ હાઈવે પર પાણી ભરાતા કિલોમીટર લાંબો ટ્રાફિકજામ, જુઓ VIDEO

August 2, 2019 TV9 Webdesk11 0

રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. 3 કલાકના સમયગાળામાં જ ધોધમાર 4 ઈંચ તોફાની વરસાદ ખાબક્યો. જેના પગલે રાજકોટના મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. રાજકોટની […]

રાજકોટમાં 3 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ આજી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

August 2, 2019 TV9 Webdesk11 0

રાજકોટમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની અવિરત સવારી શરૂ થતા રાજકોટની આજી નદી ગાંડીતૂર બની છે. ભગવાન રામને આજી નદી જળાભિષેક કરતા હોય તેવા […]

વડોદરા: વિશ્વામિત્રી નદીનો ભીમનાથ બ્રિજ પાણીમાં ગરકાવ

August 1, 2019 TV9 Webdesk11 0

વડોદરા સર્વત્ર જળબંબાકાર થયું છે. તેવામાં ભીમનાથ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ પર પાણી ફરી વળતા. ઠેર-ઠેર માત્ર પાણીના દ્રશ્યો […]

વડોદરા પર વરસાદી સંકટ: ઈન્ડિયન આર્મીના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાયા, જુઓ VIDEO

August 1, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં તબાહીના દ્રશ્યો સર્જાાયા છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે સ્થાનિક તંત્રની સાથે NDRFની ટીમ ઉપરાંત આર્મીના […]

વડોદરામાં 18 ઈંચ વરસાદ: સરકારે તંત્રના માર્ગદર્શન માટે 2 IAS અધિકારીને મોકલ્યા

July 31, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં પડેલા 18 ઈંચ વરસાદ બાદ જાણે શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વરસાદ બાદની સ્થિતિને લઇને […]

વડોદરામાં મેઘતાંડવ: 14 કલાકમાં 18 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

July 31, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં સતત મેધરાજાઓ તોફાની બેટિંગ કરી છે. સમગ્ર શહેર વડોદાર શહેર થયું જળબંબાકાર થઈ ગયું છે. વડોદરામાં સવારના 6 વાગ્યાછથી 8 વાગ્યા સુધીમાં 18 ઈંચ […]

આ 2 દિવસ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

July 25, 2019 TV9 Webdesk11 0

ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી બે દિવસોમાં એટલે કે 28-29 જૂલાઈના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ આપવામાં આવી છે. જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર, […]

સુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

July 24, 2019 TV9 Webdesk11 0

કેટલાક દિવસના વિરામ બાદ મેધરાજાએ સુરતમાં ફરીથી પધરામણી કરી છે. સુરત શહેરમાં ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. સતત અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં […]

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

July 18, 2019 TV9 Webdesk11 0

મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. સમગ્ર જીલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે […]

ભરૂચમાં ધીમા પવન સાથે વરસાદ શરૂ, શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો, જુઓ VIDEO

July 16, 2019 TV9 Webdesk11 0

ભરૂચ શહેરમાં વિરામ બાદ ફરી મેઘ મહેર શરૂ થઈ છે. શહેરમાં ધીમા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાયા […]