Blog Archives

અમદાવાદઃ કિશોરીઓને મારનાર કૉચ સામે શા માટે વાલીઓ છે મૌન?

અમદાવાદના પ્રખ્યાત રાજપથ ક્લબમાં કિશોરીને સ્વિમિંગ કૉચ દ્વારા પટ્ટાથી માર મારવાની ઘટના સામે આવ્યા પછી પોલીસ હરકતમાં આવી છે અને પરિવારનો સંપર્ક કર્યો છે. બાળકીના માતાપિતા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે ચોંકવનારી છે.

જુઓ વાલી દ્વારા શું કહેવામાં આવ્યું?

આ તરફ પોલીસે મોડીરાત્રે કિશોરીના માતાપિતાનો સંપર્ક કર્યો હતો. આ સાથે જ કૉચની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને જેણે સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો છે.

બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા દ્વારા જુઓ શું એક્શન લેવામાં આવશે?

સમગ્ર ઘટના શુક્રવારે સામે આવી હતી જેમાં રાજપથ ક્લબના સ્વિમિંગ કૉચ દ્વારા માસૂમ બાળકીઓને ટ્રેનિંગ દરમિયાન ક્રૂર રીતે મારમારવાની ઘટના સામે આવી હતી.

આ પછી ક્લબ દ્વારા કૉચનો બચાવ કરવામાં આવ્યો હતો અને એવું કહેવમાં આવ્યું હતું કે માતાપિતા ત્યાં હાજર હતા અને તેમની હાજરીમાં જ સમગ્ર ઘટના બની હતી.

આ મામલે ક્લબ તરફથી એક 3 સભ્યોની સમિતિ બનવવાની જાહેરાત કરી હતી. અને જેના પછી કૉચને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

સમગ્ર ઘટના અંગે માત્ર એક સવાલ થઇ રહ્યો છે કે, પોતાની જ માસૂમ બાળકીને કૉચ દ્વારા ક્રૂર રીતે મારવા છતાં વાલીઓ શા માટે કૉચનો જ બચાવ કરી રહ્યું છે? એટલુંજ નહીં શા માટે પોલીસને કોઈ ફરિયાદ નથી કરી રહ્યું?

Advertisements

અમદાવાદઃ રાજપથ કલબમાં ‘શેતાન કોચ’ની કરતૂત, કિશોરીઓ પર કાઢ્યો ગુસ્સો !!!

અમદવાદના પ્રખ્યાત રાજપાથ ક્લબમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ક્લબમાં તાલીમ લેતી નેશનલ કક્ષાની બે સ્વિમર્સને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. જેનો એક વિડીયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
જુઓ કેવી રીતે માસૂમ કિશોરીઓ પર કોચ કરી રહ્યો છે અત્યાચાર…

આ મામલે એવું કહેવાઈ રહ્યું છે કે, કિશોર બાળકીઓના માતા પિતા ત્યાં હાજર હતા. અને તેમને આ માટે કોઈ જ વાંધો ન હતો અને તેમણે હજી સુધી કોઈ જ ફરિયાદ કરી નથી.
જુઓ આ વિડીયો કોના દ્વારા વાઈરલ થયો તે અંગે પણ થયો ખુલાસો…

રાજપથ જનરલ મેનેજરે આ મામલે આપી પ્રતિક્રિયા અને કહ્યું કે, આ મામલે તમામ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત મેનેજમેન્ટ તરફથી બીજી કઈ વાત કરવામાં આવી તે માટે જુઓ વિડીયો…

આ તરફ કોચ હાર્દિક પટેલને બચાવવા માટેના મેસેજ સોશિયલ મીડીયા પર રાજપથ કલબના આંતરિક ગ્રુપ તરફથી કરવામાં આવી રહ્યાં છે.
જાણો શું છે આ મેસજમાં, તે માટે જુઓ વિડીયો…

 

સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. રાજપથ ક્લબ તરફથી પત્રકાર પરિષદ યોજી આ મામલે વિવિધ ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં કેહવામાં આવ્યું છે કે સમગ્ર ઘટના માતાપિતાની સામે બની છે,
કોચ સામે ભરવામાં આવશે આ પ્રકારના પગલાં, જુઓ વીડિયો…

આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનવવામાં આવી છે, તેમજ વાલીઓ પણ આવ્યા કોચના સમર્થનમાં જુઓ વિડીયો…

આ તરફ રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેર પર્સન તરફથી તપાસનો આદેશ આયો છે.
જાણો કોના દ્વારા કરવામાં આવશે તપાસ જુઓ વીડિયો…

4-storey building collapses in Odhav, Ahmedabad – Tv9 Gujarati

Ahmedabad : One person killed and many sustaining injuries after a four-storey building collapsed in Odhav area of Ahmedabad Sunday night.

123

Teams of National Disaster Response Force (NDRF) along with sniffer dogs were sent to join rescue operation

VIDEO : Ahmedabad : four-storey building collapsed in Odhav, 1 died and 4 hospitalised

4.jpg

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની આ વાતો પર થયો તાળીઓનો ગડગડાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની એક દિવસીય મુલાકાત દરમિયાન ઘણી બાબતો અને જાહેરાતો પર લોકોએ તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા. જાણીએ એ બાબતો:

 • રક્ષાબંધન પ્રસંગે દેશની બહેનોને પોતાના નામે ઘરનું ઘર મળે તેનાથી મોટી કોઈ ભેટ ના હોઈ શકે. હું આજે ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કે ગુજરાતની બહેનોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું છે.

VIDEO: It’s my dream,it’s our endeavour to ensure that every Indian has his own house by 2022: PM in Valsad

VIDEO: Valsad: PM Modi reached Jujwa village, here are the visuals

DlQtrw7VsAAJQUP

 

 • ગુજરાત દરેક જીલ્લામાં એક મેડીકલ કોલેજ અને એક હોસ્પિટલના નિર્ણય સાથે આપણે આગળ વધ્યા છીએ. 8 મેડીકલ કોલેજ અને 8 મોટી હોસ્પિટલ એ આવતીકાલના સ્વસ્થ ગુજરાતના સપના સમાન છે.

VIDEO: Valsad: PM Modi attends e-griha pravesh function of PM Awas Yojna beneficiaries

modi astol

 • સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે અમારી સરકાર જરૂરી દરેક પગલા ઉઠાવી રહી છે. દરેક લાભાર્થીને મારો એક જ સવાલ, કોઈએ તમારી સાથે ગેરરીતિ તો નથી કરી ને?

VIDEO: Valsad: PM Modi handovers keys of houses to PM awas yojna beneficiaries

junagadh modi1

 • દેશ બદલાઈ રહ્યો છે તેનું આ ઉદાહરણ. જેમને ઘર મળ્યું એમના ચહેરાઓ પર ખુશી જોઈ શકું છું.
 • ગીરના જંગલમાં 1 મતદાર માટે પણ મતદાન મથક બનાવાયું છે.

VIDEO: Valsad: Humorous conversation between PM Modi and villagers

keys 2

 • આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 70 વર્ષોમાં જેવી કામગીરી નથી થઇ તે આજે ભારત સરકાર કરી રહી છે. રૂ.300ની દવા રૂ.30માં મળે છે.

VIDEO: Crowd chants Modi, Modi ahead of his ahead address, Valsad

DlQtspwUUAAzu7q

 • હું સ્વચ્છતા અભિયાનની વાત કરતો ત્યારે લોકો મારો મજાક ઉડાવતા પણ આજે સ્વચ્છતા અભિયાનનું મહત્ત્વ લોકો સાંજે છે.

VIDEO: It’s my dream,it’s our endeavour to ensure that every Indian has his own house by 2022: PM in Valsad

modi55

 • મધ્યમવર્ગના પરિવારો માટે અમારી સરકાર સારામાં સારી અને સસ્તી સ્વાસ્થ્યસંબંધી સેવાઓ આપવા કટિબદ્ધ છે.

VIDEO: Valsad: PM Modi hands over skill certificates and employment letters to DDU-GKY beneficiaries

keys

 • સ્વચ્છતા અભિયાન આરોગ્ય સાથે સીધું જોડાયેલું છે
 • મધ્યમવર્ગના પરિવારોને જન ઔષધિ કેન્દ્રનો લાભ મળ્યો

VIDEO: This conversation between PM Modi and villagers in Valsad will surely make you laugh- Tv9 Gujarati

beneficiaries2

 • પશુપાલકોને આજે દૂધના દોઢ ગણા રૂપિયા મળ્યા છે
 • પ્રગતિશીલ ખેડૂતો ફાર્મને સોલર ફાર્મ બનાવી રહ્યાં છે

VIDEO: Valsad: Humorous conversation between PM Modi and villagers

modi 2

 • 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
 • દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું બીડું ઝડપ્યું

DlQtqpYU4AACwuy

 • 200 માળની ઇમારત જેટલા ઊંચા પર્વત પર પણ પાણી પહોંચાડીએ છીએ

 

ગ્રામીણ મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે જોવા મળ્યો વડાપ્રધાનનો રમૂજી અંદાજ

VIDEO: Valsad: Humorous conversation between PM Modi and villagers

beneficiaries2.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અંદાજ માટે જાણીતા છે. કોઈ પણ વાત કે પરિસ્થિતિને તેઓ બખૂબી હળવી રીતે રજૂ કરતા હોય છે. આપણે સૌ કોઈ તેમના આ Humorous સ્વભાવથી પરિચિત છીએ. ત્યારે આજે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, ત્યારે ફરી એક વાર તેમનો રમૂજી અંદાજ સામે આવ્યો જ્યારે તેમણે વિવિધ યોજનાની મહિલા લાભાર્થીઓ સાથે વિડીયો કૉન્ફરન્સ દ્વારા વાતચીત કરી.

VIDEO: Valsad: Humorous conversation between PM Modi and villagers

beneficiaries.jpg

VIDEO: Humorous conversation between PM Modi and villagers

beneficiaries1

Know all about PM Narendra Modi’s Gujarat Visit

modi-1.jpg

 

VALSAD:

The Prime minister will arrive around 10.45 am and address a public meeting in Jujwa village near Valsad. He will attend the collective e-griha pravesh of beneficiaries of the Pradhan Mantri Awas Yojana.

From the same Venue, PM would perform the ground breaking ceremony of a water supply project meant for the tribal population in Dharampur and Kaprada talukas.

VIDEO: Narendra Modi to visit Gujarat today, know all about PM Narendra Modi’s Gujarat visit

JUNAGADH:

After the event in Valsad, PM would go to Junagadh to inaugurate a newly built hospital of the Gujarat Medical & Education Research Society and 2 fisheries colleges at Veraval town in the Gir Somnath district. Also, he would address a public meeting at the Police Training ground near Junagadh.

VIDEO: Know what big projects and schemes will be introduced by PM Modi in Valsad

GANDHINAGAR:

Later, he will preside over the convocation ceremony of the Gujarat Forensic Science University in Gandhinagar.

Before leaving for Delhi, he will attend the meeting of the Somnath temple trust in the evening.

વરસાદના કારણે ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાની કેવી છે સ્થિતિ?

રાજ્યમાં જ્યારે મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે ત્યારે ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ત્યારે જોઈએ કે અત્યાર સુધી વરસાદની આ રી-એન્ટ્રી બાદ ગુજરાતના કયા શહેર-જિલ્લાના હાલ કેવા છે?

Ahmedabad:

hatkeshvar

Video: Pit occurred on Hatkeshwar model road, Ahmedabad

Video: અમદાવાદના હાટકેશ્વર રોડ પર પડ્યા 5 ભૂવા, સ્થાનિકો-મુસાફરો પરેશાન

 

Sabarkantha:

vatrak

 

Video: Sabarkantha, Heavy rain in upper land, Vatrak river water lever increasing, farmers happy

Video: વાત્રક નદીમાં પાણીની નવી આવક, ખેડૂતો ખુશ

 

Narmada:

narmada

Video: Narmada: Sardar sarovar water level increasing 

Video: નર્મદા ડેમની સપાટીમાં ભારે વધારો

 

Surendranagar:

surendranagr

Video: Surendranagar, Heavy rain in high land areas, Ratakdi to Chotila causeway collapse

Video: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે કોઝ વે તૂટ્યો

 

Himmatnagar:

himmatnagar

Video: Himmatnagar, Heavy rain leaves Hunj and Bakhor villages waterlogged

Video: હિંમતનગર: ડુંગરના પાણી ગામની વચ્ચેથી પસાર થતા ઘૂંટણ સમા પાણી

 

Gujarat Monsoon at a glance:

gujarat at a glance

Video: Gujarat state gets 62.03 percent rainfall this monsoon season

Video: ગુજરાત: રાજ્યમાં મોસમનો કુલ 62.03% વરસાદ, કપડવંજમાં સૌથી વધારે વરસાદ

%d bloggers like this: