VIDEO: મુંબઈ: હરિશચંદ્રગઢ પર 16 ટ્રેકર્સ ફસાયા, NDRFની ટીમ બચાવ માટે પહોંચી

VIDEO: મુંબઈ: હરિશચંદ્રગઢ પર 16 ટ્રેકર્સ ફસાયા, NDRFની ટીમ બચાવ માટે પહોંચી

મુંબઈ નજીક કલ્યાણ વિસ્તારમાં હરિશચંદ્રગઢમાં ટ્રેકિંગ પર નીકળેલા 30 જેટલાં લોકોમાંથી 16 લોકો ફસાય ગયા છે. કલ્યાણમાં રહેતાં ડૉ. અડવાણી સાથે 30 લોકો ટ્રેકિંગ માટે ગયા હતા જેઓ કોંકણકડા નજીક 800 ફૂટ નીચ ફસાય ગયા…

Read More
WhatsApp પર સમાચાર