Parts of Kutch received heavy rain showers

ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

August 11, 2020 TV9 Webdesk13 0

ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ભૂજ શહેરમાં 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ થઈ. બસ સ્ટેશન, જ્યુબિલી સર્કલ સહિતના મુખ્ય માર્ગો […]

Heavy rain leaves farms waterlogged farmers worried Jetpur

તાત પર વરસાદી ઘાત! ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન

August 8, 2020 TV9 Webdesk13 0

વરસાદ આમ તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે, પરંતું ક્યારેક આ જ આશીર્વાદ અભિશાપ બની જાય છે. જેતપુરના ખેડૂતો સાથે આવું જ થયું. એવો વરસાદ […]

Water logging in parts of Mumbai following incessant rainfall in the city

VIDEO:મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો, જે.જે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં

August 5, 2020 TV9 Webdesk13 0

મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ ખાબક્યો. પાંચ કલાક દરમિયાન 300 મિ.મી. જેટલો વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા. જેમાં જે.જે. હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. અહીં […]

Heavy rains leave streets waterlogged in Mahisagar

વર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ ધરાવતા મહિસાગરમાં મેઘરાજાએ વરસાવી મહેર

August 5, 2020 TV9 Webdesk15 0

વર્તમાન ચોમાસામાં વરસાદની ભારે અછત ભોગવતા મહિસાગરમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા સહીતના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં ઉતર […]

Heavy rain lashed Valsad's Umargam

વલસાડના ઉમરગામમાં મેધતાંડવ, 24 કલાકમાં 14.5 ઈંચ વરસાદ

August 5, 2020 TV9 Webdesk15 0

દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ […]

Junagadh Youth stranded near Panjnaka pool rescued by fire brigade team

જૂનાગઢ: સોનરખ નદીના ઘોડાપૂમાં ફસાયો એક યુવાન, જુઓ VIDEO

August 4, 2020 TV9 Webdesk13 0

જૂનાગઢના ગીરનારમાંથી નીકળતી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું. આ પૂરમાં પાંજનાકા પુલ પાસે પાણીના પ્રવાહમાં એક યુવાન ફસાયો. જીવ બચાવવા યુવાન પુલના પિલર પર લટક્યો હતો. […]

Heavy rain batters parts of Saurastra

જુઓ વિડીયો, શ્રાવણે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા

August 4, 2020 TV9 Webdesk15 0

શ્રાવણ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં આજે મેધરાજાએ ધમાકેદાર બેટીગ કરી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં મેધરાજાએ મહેર વરસાવી છે. […]

HEAVY RAIN IN AMRELI

અમરેલીમાં અનરાધાર વરસાદ, અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર

August 4, 2020 TV9 Webdesk15 0

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે, બપોર બાદ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા […]

HEAVY RAIN IN MANGROL

જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પૂર

August 4, 2020 TV9 Webdesk15 0

જૂનાગઢના માંગરોળમાં આજે સવારના 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદને પગલે, માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી […]

heavy rain in sutrapada

ગીર સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ

August 4, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઊનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ જૂનાગઢના માંગરોળમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં સાત […]

Heavy rain in Rajkot

રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

July 30, 2020 TV9 Webdesk15 0

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે કરેલીની આગાહી વચ્ચે રાજકોટમાં બપોરે ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસવાના કારણે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા […]

havaman vibhagni aagahi rajyama aagami 5 divas padshe bhare varsad

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ પડશે ભારે વરસાદ

July 28, 2020 TV9 Webdesk13 0

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર […]

Mumbai Heavy rain

મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયુ પાણી

July 27, 2020 TV9 Webdesk15 0

મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. જેની સીધી અસર મુંબઈના […]

Hyderabad Car swept away in flash floods 2 rescued 1 missing

VIDEO:હૈદરાબાદમાં પાણીના વહેણમાં તણાઇ એક કાર, કારમાં ત્રણ લોકો હતા સવાર

July 25, 2020 TV9 Webdesk13 0

હૈદરાબાદમાં પાણીના વહેણમાં એક કાર તણાઇ. આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જો કે બે લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક મહિલા તણાઇ ગઇ હતી. […]

Rains likely over Isolated places in Gujarat for next 5 days MeT

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે સામાન્ય વરસાદ

July 20, 2020 TV9 Webdesk13 0

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સિવાય અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે ક્યાંય ભારે વરસાદ […]

bihar gandak nadina pravahma panch divaasthi jupadini chhat par fasayo hato yuvak

બિહાર: ગંડક નદીના પ્રવાહમાં પાંચ દિવસથી ઝૂંપડીની છત પર ફસાયો હતો યુવક, જુઓ VIDEO

July 18, 2020 TV9 Webdesk13 0

બિહારમાં પૂરે તારાજી સર્જી છે. હજારો ઝૂંપડીઓ અને પાકા મકાનો નદીના ગર્ભમાં સમાઇ ગયા છે, ત્યારે ગદંક નદીના રૌદ્ર સ્વરૂપમાં ફસાયેલા એક યુવકનું સ્થાનિકોએ રેસ્કયુ […]

Parts of Ahmedabad receiving heavy rain showers Ahmedabad Ma Bhare pavan sathe dodhmar varsad

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

July 15, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અમદાવાદના શાહીબાગ, રાણીપ, ઘાટલોડિયા, સેટેલાઈટ, કાલુપુર, નરોડા, અમરાઈવાડી સહિતના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન […]

Rain showers lashed Mahuva, Bhavnagar Bhavnagar Mahuva ma gajvij sathe varsad shehar na rastao par bharaya varsadi pani

ભાવનગર: મહુવામાં ગાજવીજ સાથે વરસાદ, શહેરના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી

July 15, 2020 TV9 Webdesk 9 0

ભાવનગરના મહુવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેને કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે […]

mumbai rain

મુંબઈમાં વરસેલા ભારે વરસાદથી ચોમેર પાણી પાણી, હજુ પણ ભારે વરસાદની આગાહી

July 15, 2020 TV9 Webdesk15 0

મુંબઈ શહેરમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મુંબઈમાં ભારે વરસાદ વરસતા, દાદર, પરેલ, […]

Rare yellow frogs spotted in Bharuch

આવા દેડકાઓ તમે ક્યારેય નહી જોયા હોય! જુઓ દેડકાઓનો વાયરલ VIDEO

July 14, 2020 TV9 Webdesk13 0

તમે વરસાદમાં સામાન્ય દેડકા જોયા હશે, પરંતુ ભરૂચમાં દેડકાઓનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પીળા દેડકા જોવા મળ્યા છે. વાત છે ભરૂચ જિલ્લાના વાગરા […]

Parts of Gujarat received heavy rain showers several areas waterlogged

રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં મેઘ મહેર, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે

July 13, 2020 TV9 Webdesk13 0

દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, બાજીપુરા અને વેડછી સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો. […]

Gujarat likely to receive rainfall during next 3 days predicts MeT dept

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

July 13, 2020 TV9 Webdesk13 0

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ એટલે કે લો-પ્રેશરની પટ્ટીના કારણે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. […]

Several parts of Gujarat witness heavy rainfall

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદ, મેઘમહેર વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

July 10, 2020 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં બપોર બાદ વરસાદ વરસ્યો, તો જામનગરના કાલાવડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. તો અમરેલીના લાઠી અને […]

Fields get submerged after opening of Und dam gates farmers worried Jamnagar

જામનગરના જોડિયામાં અનેક ગામડાઓમાં ડેમના પાણી છોડવાથી ખેડૂતોના પાકને નુકશાન

July 10, 2020 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં ચાર દિવસ સતત ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાઈ ગયા. કુદરતી રીતે તો ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું જ છે, પરંતુ […]

Rains bring back smile on farmers face Gir Somnath

ગીર સોમનાથ: પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા થયા મહેરબાન, વરસી રહેલા વરસાદથી ખેડુતોમાં ભારે ખુશી

July 9, 2020 TV9 Webdesk13 0

એક સપ્તાહ પહેલા પાણીના ટીપા માટે તરસતાં ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા. સુકાતી મગફળીમાં સુકારાનો રોગ આવ્યો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ કુદરતે એવી […]

Ghed panthak severely waterlogged following heavy rainfall in surrounding areas of Porbandar Porbandar Ghed Panthak ma varsad na karane muskeli 25 KM sudhi na rasta par pani j pani

પોરબંદર: ઘેડ પંથકમાં વરસાદના કારણે મુશ્કેલી, 25 કિમી સુધીના રસ્તા પર પાણી જ પાણી

July 9, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરનો ઘેડ પંથક વરસાદના કારણે મુશ્કેલીમાં છે. નવાગામથી રાજકોટ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરાયો છે. 25 કિલોમીટર […]

Parts of Ahmedabad receiving heavy rain showers ahmedabad na alag alag vistaro ma varsad loko ne ukdat thi rahat

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ, લોકોને ઉકળાટથી મળી રાહત

July 8, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના વેજલપુર, જીવરાજપાર્ક, સેટેલાઈટ, શિવરંજની, એસ જી હાઈવે, પાલડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ […]

Rise in water-level of Falku river

દેવભૂમિ દ્વારકાની ફલકુ નદીમાં વઘતુ જળસ્તર, વડત્રા સહીતના ગામના લોકો મુશ્કેલીમાં

July 8, 2020 TV9 Webdesk15 0

દેવભૂમિ દ્વારકાની ફલકુ નદીમાં જળસ્તર વધતા વડત્રા ગામના રહીશો મુશ્કેલીમા મુકાયા છે. દેવભૂમિ દ્વારકામાં સતત વરસી રહેવા વરસાદને કારણે ચોમેર પાણી પાણી જ જોવા મળે […]

12 inches of rain in 12 hours

ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ, જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર પાણી-પાણી

July 7, 2020 TV9 Webdesk15 0

સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે, સસોઈ […]

havaman vibhagni aagahi saurashtra ane kutchh jillama be divas padse bhare varsad

હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

July 7, 2020 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, આજે અને આવતીકાલે પણ જામનગર, દ્વારકા,પોરબંદર સહિતના પંથકમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. […]

At the beginning of the monsoon, 25 percent of the rain fell

ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં મોસમનો સરેરાશ 25% વરસ્યો વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 50% વરસાદ

July 7, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ઋતુ મોડેથી શરૂ થઈસ પરંતુ મોડેથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં 25.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના પાંચ ઝોન પૈકી […]

Kid falls in water rescued Rajkot balakno chamatkarik bachav

રાજકોટઃ બાળકનો ચમત્કારિક બચાવ, સ્થાનિકે બાળકને ડૂબતું બચાવ્યું, જુઓ VIDEO

July 6, 2020 TV9 Webdesk13 0

રાજકોટમા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા આ ઘટના સર્જાઇ હતી, જેમાં સ્થાનિકે સમયસૂચક્તા વાપરી બાળકને ડૂબતું બચાવ્યું. બાળક ઘરની બહાર નિકળી […]

Heavy rain in Rajkot, two gates of Nyari-2 dam opened

વરસાદી પાણીની આવકથી ન્યારી-2 છલોછલ, બે દરવાજા ખોલાયા, આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને સાવચેત કરાયા

July 6, 2020 TV9 Webdesk15 0

રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં […]

Gujarat may receive heavy rain showers for next 2 days

સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ જાહેર

July 6, 2020 TV9 Webdesk15 0

કચ્છમાં સર્જાયેલ લો પ્રેશર વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરીવર્તીત થયુ છે જેના પગલે, આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન […]

Rain brings relief from heat in Vadodara Vadodara ma meghraja ni dhamakedar entry varsad varasta samagra panthak ma thandak prasri

વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

July 6, 2020 TV9 Webdesk 9 0

વડોદરાના ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસથી સમગ્ર પંથકમાં લોકો ગરમીથી પરેશાન હતા. ત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસતા સમગ્ર […]

Heavy rain lashed Dwarka yesterday, Khambhalia region received 12 inches rain in just 2 hours Meghraja ni tofani batting Khambhalia ma aabh fatyu ek j divas ma 18 inch varsad

મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં આભ ફાટ્યુ, એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ

July 6, 2020 TV9 Webdesk 9 0

ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો છે. જો કે હાલમાં આ વિસ્તારમાં વરસાદ […]

parts-of-gujarat-likely-to-receive-heavy-rainfall-during-next-48-hours

અમદાવાદઃ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, નરોડા અને કોતરપુરમાં ધોધમાર પોણા બે ઈંચ ખાબક્યો

July 3, 2020 TV9 Webdesk13 0

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. નરોડા, એરપોર્ટ, સરદારનગર અને કોતરપુર વિસ્તારમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો. નરોડામાં સાંજે એક […]

Heavy rainfall predicted in parts of Gujarat during next 5 days

રાજકોટ: ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

June 30, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં મેઘજમાવટ જામી છે. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાજકોટમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યો છે. મુશળધાર મેહુલિયાના કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો […]

Parts of Gujarat may receive heavy rain showers in next 2 days MeT

આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

June 29, 2020 TV9 Webdesk13 0

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં […]

heavy rain

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કયા કેટલો પડયો વરસાદ ?

June 21, 2020 TV9 Webdesk15 0

છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલ રાત્રીથી વરસાદ વરસ્યો છે. કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટના ગોંડલ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં વરસાદ […]

showers-drench-parts-of-gujarat-offer-relief-from-warm-spell

ગીરસોમનાથઃ ગીરના જંગલમાં ફાટ્યું આભ, 3 કલાકમાં વરસ્યો ધોધમાર 5 ઇંચ વરસાદ

June 15, 2020 TV9 Webdesk13 0

ગીરસોમનાથના ગીરના જંગલમાં આભ ફાટ્યું છે. 3 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા શાહી નદીમાં પૂરની સ્થિતિ થઈ અને ગીરના જંગલમાં […]

Parts of Saurashtra received heavy rain showers rajyana mota bhagana jillaoma meghrajani maher saurashtrama varsyo jordar varsad

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર, સૌરાષ્ટ્રમાં વરસ્યો જોરદાર વરસાદ

June 8, 2020 TV9 Webdesk13 0

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરજાની મહેર વરસી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસ્યો છે. જેમા ભાવનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, […]

Western areas of Ahmedabad witness weather change, commuters suffer due to gusty winds amdavadna vatavaranma achanak palto shaherma dhulni aandhi sathe varsad

અમદાવાદના હવામાનમાં પલટો, શહેરમાં ધૂળની આંધી સાથે વરસાદ

June 5, 2020 TV9 Webdesk13 0

ગુજરાતમાં સત્તાવાર રીતે હજુ ચોમાસુ ચાલુ નથી થયું પરંતુ વરસાદે રાજ્યને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. આજે અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યો અને શહેરમાં ધૂળની […]

http://tv9gujarati.in/maya-nagri-mumba…njivan-prabhavit/

માયાનગરી મુંબઈમાં આફ્ટર નિસર્ગ ઈફેક્ટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

June 4, 2020 TV9 Webdesk14 0

માયાનગરી મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાની અસર 24 કલાક બાદ પણ દેખાઈ રહી છે. મુબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, […]

Heavy rain predicted for parts of Gujarat on 12, 13 July

કચ્છમાં પણ જોવા મળી નિસર્ગ વાવાઝોડાની અસર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

June 3, 2020 TV9 Webdesk13 0

કચ્છમાં પણ નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કચ્છના ભૂજ તાલુકામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદની માહોલ ઉભો થયો છે્. ભુજના બળદિયા ગામ અને તેની […]

Cyclone Nisarga Indian coast guard all set to tackle consequence Gujarat

નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય માટે કોસ્ટગાર્ડની ટીમો લાગી કામે

June 2, 2020 TV9 Webdesk13 0

નિસર્ગ વાવાઝોડા દરમિયાન માછીમારો મુશ્કેલીમાં ન મૂકાય અને તેમનો જીવ બચી જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ શીપ અને એરક્રાફ્ટ મારફતે […]

Cyclone Nisarga Surat beaches closed for tourists

નિસર્ગ વાવાઝોડાને લઈ સુરતની આસપાસના તમામ દરિયા કિનારા કરાયા બંધ

June 1, 2020 TV9 Webdesk13 0

‘નિસર્ગ’ વાવાઝોડાની શક્યતાને પગલે સુરતમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડુ ત્રાટકવાના સંભવિત સ્થળે આ ટીમ તૈનાત કરાશે. વહિવટીતંત્રએ ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોને એલર્ટ […]

Heavy rain, hailstorm lashes parts of Delhi delhi Unada na divaso ma mushaldhar varsad ketlik jagya e padya kara

દિલ્હી: ઉનાળાના દિવસોમાં મૂશળધાર વરસાદ, કેટલીક જગ્યાએ પડ્યા કરા, જુઓ VIDEO

March 14, 2020 TV9 Webdesk 9 0

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર પછી મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસ્યા છે. ત્યારે ભારે પવનની સાથે પડેલા […]

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

October 21, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દિવાળી પહેલા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં નવી […]

હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, પહેલાથી જ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન

October 20, 2019 TV9 Webdesk12 0

હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કારણ કે પહેલાથી જ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાક નિષ્ફળ […]