અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

August 17, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના રામોલ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસેને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યુ છે. રામોલ પોલીસે ચેકિંગ દરમિયાન એક શખ્શની ધરપકડ કરી હતી. જેના પગલે ડુપ્લીકેટ […]