11મી સદીમાં ‘આશાપલ્લી’ નામે ઓળખાતું અમદાવાદ!

નવા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્ણાવતી રાગ છેડ્યો છે. અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું અને નવા વર્ષે મુખ્યપ્રધાને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા મુદ્દે વિચારણા કરાશે તેવું નિવેદન આપ્યું છે.…

Read More
WhatsApp પર સમાચાર