આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ થઈ શકે છે

July 27, 2019 TV9 Webdesk 9 0

મેષ: આજના દિવસે ખર્ચ કરવામાં સંયમ રાખવો. કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવધીની રાખવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવું. આજે કોઇ […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે, લલચામણી ઓફરોથી સાવચેત રહેવું

July 23, 2019 TV9 Webdesk 9 0

મેષ: શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. શરદી, કફ, તાવની પીડા સતાવે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. લલચામણી ઓફરોમાં સ૫ડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. જમીન મકાન વગેરેના […]

આજનું રાશિફળ: આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, રાશિ અનુસાર કરો આ રીતે ભગવાન શિવની પૂજા

July 22, 2019 TV9 Webdesk 9 0

મેષ: મેષ રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો, 5 સફેદ આંકડાના ફુલ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારા મનની ચિંતાઓ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકો કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશે અને તેમાં સફળતા ૫ણ મળશે

June 9, 2019 TV9 Webdesk11 0

મેષ આજે આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા

June 8, 2019 TV9 Webdesk11 0

મેષ વર્તમાન દિવસે સંભાળીને ચાલવાની સલાહ છે. આજે આ૫ને નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા છે. શરીર અને મનથી આ૫ બેચેની અનુભવશો. આ૫ અનિદ્રાનો ભોગ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે નોકરીમાં બઢતીના યોગો બની શકે છે

June 7, 2019 TV9 Webdesk11 0

મેષ આજે આ૫ અતિશય સંવેદનશીલતા અનુભવશો. ૫રિણામે કોઇક દ્વારા આ૫ની લાગણીને ઠેસ ૫હોંચવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આજે આ૫ને માતાની માંદગીના વિચારો સતાવે. મકાનો કે જમીન […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે રહેશે શુભ

June 3, 2019 TV9 Webdesk11 0

મેષ આજે નાણાકીય બાબતોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. વાદવિવાદમાં ઉતરવાથી ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ઉભા થાય. ખાવાપીવામાં થોડીક બેદરકારી આ૫નું સ્‍વાસ્‍થ્‍ય […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોનો આજનો દિવસ ઊંડા ચિંતન તેમજ વિચારોમાં રહેશે

June 2, 2019 TV9 Webdesk11 0

મેષ આજના દિવસની શરૂઆતમાં આ૫ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્‍નેહીજનોનો મિલા૫ થાય. ૫રંતુ મધ્‍યાહન […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે આગ, પાણી એને વાહન અંગે સાવચેતી રાખવી

May 17, 2019 TV9 Webdesk 9 0

1. મેષ આજે આ૫નો આજનો દિવસ ગૃહસ્થ્ અને દાં૫ત્ય જીવન માટે ખૂબ સારો છે. જીવનસાથી સાથે સારી રીતે સમય ૫સાર કરી શકો અને પ્રેમનો સુખદ […]

આ 4 રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ, મળશે રાજયોગનું સુખ

February 6, 2019 TV9 Web Desk3 0

આજે અહીં આપણે એ રાશિના લોકો વિશે વાત કરીશું જેને આજે ધનલાભ થવાનો છે. આ રાશિના લોકોના જીવનમાં આવનારી પરેશાનીનો અંત થવાનો છે. આ રાશિના […]

4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો

February 2, 2019 TV9 Web Desk7 0

4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે. માન્યતા છે […]

આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

February 2, 2019 TV9 Web Desk7 0

મેષ : ગણેશજી આજે આપને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે. મન પરેશાન થવાના કારણે માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં […]

આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

February 1, 2019 TV9 Web Desk7 0

મેષ : ગણેશજી આપને ક્રોધ પર સંયમ જાળવવાની સલાહ આપે છે. ક્રોધ પર સંયમ ન રાખવાથી કાર્ય અને સંબંધો પણ બગડવાની શંકા છે. માનસિક વ્યગ્રતા […]

31 જાન્યુઆરીનું રાશિ ફળ : આજે આ રાશિઓના જાતકોનું ખુલી શકે કિસ્મત, મળી શકે છે એવા શુભ સમાચાર કે ખુશીથી ઉછળી પડશો અને આકસ્મિક ધન લાભના પણ છે યોગ, તમારી રાશિ તો આમાંની એક નથી ?

January 31, 2019 TV9 Web Desk7 0

મેષ : ગણેશજી કહે છે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં ખાસ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ […]

26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ

January 26, 2019 TV9 Web Desk7 0

મેષ : આજે આર્થિક દૃષ્ટિએ લાભનો દિવસ છે. શારીરિક અને માનસિક સ્ફૂર્તિ તથા તાજગીનો અનુભવ કરશો. મિત્રો તથા સ્વજનો તરફથી ઉપહાર મળશે. તેમની સાથે સમય […]

20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે Girlfriend સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

January 20, 2019 TV9 Web Desk7 0

મેષ : આજે આપનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિચારોમાં અતિ શીઘ્ર પરિવર્તનના કારણે આજે કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી-વિચારીને લો. કોઇક ખાસ પ્રવાસના યોગ છે. […]

17 જાન્યુઆરીનું રાશિ ફળ : વૃષભ રાશિમાં આવ્યો ચંદ્ર, જાણો કઈ રાશિઓના લોકોને ‘Girl Friend’થી મળશે ફાયદો

January 17, 2019 TV9 Web Desk7 0

મેષ : આજે આપે પોતાના ખર્ચ પર સંયમ જાળવવાની જરૂર છે, કારણ કે ખર્ચના યોગ પ્રબળ છે. નાણા અને લેતી-દેતી સંબંધી કાર્યોમાં તકેદારી રાખો. કોઈની […]

12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

January 12, 2019 TV9 Web Desk7 0

12 જાન્યુઆરી શનિવારે સિતારાઓ મોટાભાગાની રાશિઓ પર મહેરબાન રહેશે. જૂના કામોમાં ગતિ આવશે. સફળતા અને ધન લાભની તકો મળી શકે છે. જોકે મિથુન સહિતની ત્રણ […]

જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

January 11, 2019 TV9 Web Desk7 0

વર્ષ 2019માં કેટલાક ખાસ રાજયોગ બની રહ્યાં છે કે જેના પગલે 12 રાશિઓમાંથી 4 રાશિઓના જાતકો માટે આ વર્ષ અત્યધિક ખાસ રહેવાનું છે. વર્ષ 2019 […]