વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થાય કે ના થાય, ISROના નામે દાખલ થઈ ગઈ આ 6 મોટી સિદ્ધીઓ

September 10, 2019 TV9 Webdesk 9 0

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફળતા અને અસફળતા નથી હોતી, માત્ર પ્રયોગ હોય છે અને દરેક પ્રયોગથી કંઈક નવુ શીખવા મળે છે. જેથી બીજો પ્રયોગ વધારે […]

શું નાગપુર પોલીસ વિક્રમ લેન્ડરને પણ ભારે દંડ ફટકારશે? ટ્વીટ થઈ સોશિયલ મીડિયામાં વાઈરલ

September 9, 2019 TV9 WebDesk8 0

દેશભરના સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમના બદલાવ બાદ ભારે દંડ અને ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરના સંપર્કને લઈને ભારે ચર્ચા જામી છે. આ સમયે નાગપુર પોલીસ […]

ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે

September 9, 2019 TV9 Webdesk11 0

ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું […]

ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડરની ભાળ મળ્યા બાદ જુઓ સોશિયલ મીડિયા પર કેવા છે લોકોના રિએક્શન!

September 8, 2019 TV9 WebDesk8 0

વિક્રમ લેન્ડરન વિશે ઈસરોએ સારા સમાચાર આપ્યા બાદ લોકોમાં ફરીથી ખૂશીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો ઈસરોના વખાણ કરી રહ્યાં છે. ખાસ કરીને ટ્વીટર […]

ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO

September 8, 2019 TV9 Webdesk12 0

ISROના વિક્રમ લેન્ડરની વિશે ISROને જાણ થઈ ચૂકી છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક […]

3 દિવસમાં જાણી શકાશે ક્યાં ગયુ લેન્ડર વિક્રમ?

September 8, 2019 TV9 Webdesk 9 0

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવતા પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દુર હતુ. ઉલ્લેખનીય […]

આ દેશની સાથે મળીને મૂન મિશનની તૈયારીમાં ISRO

September 8, 2019 TV9 Webdesk 9 0

ભારતનું મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્રની સપાટી પર પહોંચ્યા પહેલા સંપર્ક તૂટી ગયો છે પણ સમગ્ર દુનિયાએ ઈસરોની હિંમતના વખાણ કર્યા છે. ભારતની અંતરિક્ષ […]

ચંદ્રયાન-2ના રિસર્ચ માટે ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતું હતું NASA, ઈસરોએ 12 લાખ રૂપિયમાં કરી દીધુ તે કામ

September 7, 2019 TV9 Webdesk 9 0

ચંદ્રયાન-2 મિશન માટે NASA ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતુ હતુ પણ ISROએ માત્ર 12 લાખ રૂપિયામાં આ કામ પૂરૂ કરી લીધુ, ચંદ્રયાન-2ને ચંદ્ર પર […]

લેંડર વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા અંગે સોનિયા ગાંધીનું નિવેદન, ચંદ્રયાન 2 ની યાત્રા થોડી લાંબી હતી, પરંતુ…

September 7, 2019 TV9 Webdesk13 0

ચંદ્રયાન -2 લેંડર ‘વિક્રમ’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક ગુમાવ્યા બાદ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે પ્રવાસ થોડો લાંબો […]

વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા ઈસરોના ચીફ, વડાપ્રધાને વધારી હિંમત, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk 9 0

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના થોડા સમય પહેલા જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક તુટી ગયો, તે દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરોની ઓફિસમાં હાજર હતા, ત્યારબાદ સવારે […]

VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

September 7, 2019 TV9 Webdesk 9 0

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી […]

PM મોદી ઈસરો સેન્ટરથી 8 વાગ્યે કરશે સંબોધન, ચંદ્રયાન 2 વિશે આપી શકે છે માહિતી

September 7, 2019 TV9 WebDesk8 0

ચંદ્રયાન-2ના મહત્વના ભાગમાંથી એક લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર હતા. ભારતીય અવકાશી સંસ્થા ઈસરો વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી સોફ્ટ લેન્ડિંગ કરાવવા ઈચ્છતી હતી. ઈસરો દ્વારા […]

VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ

September 6, 2019 TV9 WebDesk8 0

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાદમાં તેઓ ઈસરોના સેન્ટર ભારતભરમાંથી આવેલાં વિદ્યાર્થીઓને મળ્યાં હતા. ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક […]

ચંદ્રયાન-2: PM મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો, કહ્યું કે યાત્રા ચાલુ રહેશે

September 6, 2019 TV9 WebDesk8 0

પીએમ મોદીએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવા પર વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. ચંદ્રયાન-2માં ઈસરો પોતાના લક્ષ્યથી 2 કદમ જ દૂર છે […]

2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?

September 6, 2019 TV9 WebDesk8 0

ભારતનું ચંદ્રયાન-2 મિશન 2008થી કાર્યરત છે અને તેમાં અનેક વૈજ્ઞાનિકો પોતાની સેવા આપી રહ્યાં છે.  ઈસરોની વેબસાઈટ પરની ટાઈમલાઈન પર જે માહિતી જોવા મળી રહી […]

ચંદ્રયાનના અવતરણને જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISROના સેન્ટર પર પહોંચશે

September 6, 2019 TV9 Webdesk12 0

તો ચંદ્ર પર ભારતના વિક્રમને જોવા લોકો ઉત્સુક બની રહ્યા છે. ઉતાવળા બની ગયા છે. વૈજ્ઞાનિકો તો ઠીક, વિદ્યાર્થીઓ અને બાળકો પણ આ ઐતિહાસિક ક્ષણના […]

ચંદ્ર હવે દૂર નથી… દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

બસ હવે ગણતરીના કલાકો અને ભારત રચશે ઈતિહાસ. એ ઈતિહાસ જેના પર છે દેશ અને દુનિયાની નજર. જી હાં, ભારતનું ચંદ્રયાન 2 થોડા જ કલાકોમાં […]

સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

August 21, 2019 TV9 Webdesk13 0

ISRO એ બુધવારે ચંદ્રયાન-2 ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવ્યો છે. ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ને બપોરે 12:30 થી 01:30 દરમિયાન ચંદ્રની ભ્રમણકક્ષા LBN#2 માં […]

ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા

August 20, 2019 TV9 Webdesk13 0

ISRO એ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડી સફળતા મેળવી છે. ISRO ના વૈજ્ઞાનિકોએ સવારે 8:30 થી 9:30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવ્યો. હવે […]

ISROને મળી એક મોટી સફળતા, ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાંથી નિકળીને ચંદ્ર તરફ આગળ વધ્યુ

August 14, 2019 TV9 Webdesk 9 0

મિશન ચંદ્રયાન પર નિકળેલા ઈસરોને ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે. ઈસરો મુજબ બુધવારે સવારે લગભગ 3.30 વાગ્યે અમે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો, જેને ટ્રાન્સ […]

મહાન ગુજરાતી વૈજ્ઞાનિક સારાભાઈની 100મી જન્મજંયતી પર ગૂગલે આ ખાસ ડૂડલ બનાવીને કર્યા યાદ, જાણો એવુ શું કર્યુ હતુ સારાભાઈએ કે જેના લીધે લોકોનું જીવન બન્યુ સરળ

August 12, 2019 TV9 Webdesk 9 0

સર્ચ એન્જિન ગૂગલે તેમનું ડૂડલ ભારતીય વૈજ્ઞાનિક વિક્રમભાઈ સારાભાઈને સમર્પિત કર્યુ છે. વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મ જયંતી છે. ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં મોટી સફળતા આપીને […]

ચંદ્રયાન-2એ મોકલી પૃથ્વીની પ્રથમ તસવીરો, જુઓ પૃથ્વીનો અદભૂત નજારો

August 4, 2019 TV9 Webdesk 9 0

ISROના વૈજ્ઞાનિક સતત સફળતાપૂર્વક ચંદ્રયાન-2 મિશનને પૃથ્વીની કક્ષાથી આગળ વધારી રહ્યા છે અને મિશન શરૂ થયા પછી ચંદ્રયાને પ્રથમ વખત પૃથ્વીની અદભૂત અને રોમાંચક તસવીરો […]

શું સરકાર દેશના વૈજ્ઞાનિકોને કપાત પગાર સાથે ચૂકવણી કરે છે? રાજ્યસભામાં સાંસદ મોતીલાલની રજૂઆત

July 31, 2019 TV9 Webdesk12 0

ચંદ્રયાન-2 મિશનમાં મહત્વનું ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિકના પગાર કપાતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરાએ મંગળવારના દિવસે રાજ્યસભામાં વૈજ્ઞાનિકોના પગાર કપાત […]

આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

July 28, 2019 TV9 WebDesk8 0

28 જૂલાઈની રાત્રે આકાશ અન્ય દિવસ કરતાં અલગ દેખાશે. 28 જૂલાઈના રોજ આખી રાત આકાશમાં આ તૂટતાં તારાઓનો નજારો જોવા મળશે. ચંદ્રની ઓછી રોશનીના લીધે […]

ભારતનું ચંદ્રયાન-2 ચંદ્ર પર લઈ જઈ રહ્યું છે નાસાનું લેસર રિફ્લેક્ટર

July 27, 2019 TV9 Webdesk13 0

એપોલો યુગ પછી એક ભારતીય અવકાશયાન ચંદ્ર પર પ્રથમ લેસર રિફ્લેક્ટર લઈને જઈ રહ્યું છે. નાસાના લેસર રિફ્લેક્ટરનું વજન 22 ગ્રામ છે. અમેરિકન સ્પેસ એજન્સીના […]

ચંદ્ર તરફ ભારતની કૂચઃ ચંદ્રયાન-2નું LIVE લોન્ચિંગ જોવા શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

July 22, 2019 TV9 Webdesk12 0

ભારત માટે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાશે. ઈસરો દ્વારા અંતરિક્ષમાં ઈતિહાસ રચાવાને માત્ર કલાકોની વાર છે. ઈરસોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન ચંદ્રયાન-2ના લોન્ચને લઈને આજે સૌ કોઈ […]

ચંદ્રયાન-2 આગામી 22 જુલાઇએ બપોરે 2:43 વાગ્યે કરાશે લોન્ચ

July 18, 2019 TV9 Webdesk13 0

ભારતનું મહત્વપૂર્ણ ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 15 જુલાઈએ થવાનું હતું, પરંતુ ટેકનીકલ મુશ્કેલીના કારણે તે પાછું ઠેલી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2018થી અત્યાર સુધીમાં 4 વખત […]

મિશન ચંદ્રયાન-2ને પ્રક્ષેપણની 56 મિનિટ પહેલા જ રોકવામાં આવ્યું, નવી તારીખની જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે

July 15, 2019 TV9 Webdesk 9 0

ભારતનું સૌથી મોટુ મિશન ચંદ્રયાન-2ને લોન્ચિંગ કરતી વખતે ટેકનિક્લ કારણોસર હાલમાં આ મિશનને સ્થગિત રાખવામાં આવ્યું છે. સોમવારે વહેલી સવારે 2 કલાક 51 મિનિટ વાગ્યે […]

અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

July 14, 2019 TV9 Webdesk12 0

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. […]

ભારતનું મોટુ મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકોમાં પણ ખુબ ઉત્સાહ, લાઈવ જોવા માટે 7,134 લોકોએ કરાવ્યુ ઓનલાઈન રજીસ્ટ્રેશન

July 14, 2019 TV9 Webdesk 9 0

ભારતના મોટા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકો પણ ખુબ ઉત્સાહીત છે. ચંદ્રયાન-2ની લોન્ચિંગને લાઈવ જોવા માટે અત્યાર સુધી 7,134 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. […]

ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

May 22, 2019 TV9 Webdesk 9 0

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. TV9 Gujarati   વહેલી સવારે 5.30 કલાકે ભારતના વૈજ્ઞાનિકોએ […]

મિશન મંગળ પછી ISROની નવી યોજના છે આ ગ્રહ પર પહોંચવાની

May 18, 2019 TV9 Webdesk 9 0

મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક અવકાશયાન પ્રસ્તપિત કર્યા પછી ISROની હવે બીજા ગ્રહ પર જવાની ઈચ્છા છે. આવનારા 10 વર્ષમાં ISROએ અંતિરક્ષ માટે ઘણા બીજા મિશન […]

ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

May 17, 2019 TV9 Webdesk11 0

ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ISRO ચંદ્રયાન-2 સાથે ફરીથી તૈયાર છે . જાણવામાં મળી રહ્યું છે કે ચંદ્રયાન-2ને 9થી 6 જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવશે અને […]

ISROના આ 5 ઉપગ્રહોએ લાખો લોકોને આપ્યુ જીવનદાન, ‘ફેની’ વાવાઝોડાની દરેક જાણકારી આપી રહ્યા હતા આ ઉપગ્રહો

May 5, 2019 TV9 Webdesk 9 0

ઓડિશામાં આવેલુ ‘ફેની’ વાવાઝોડુ 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યુ હતું. પવન એટલો વધારે હતો કે ઘણાં વૃક્ષો ઉખડી ગયા હતા, બસો પલટી ગઈ હતી, […]

ઈઝરાયલનું મિશન ચંદ્ર નિષ્ફળ, ભારત વિશ્વનો ચોથો દેશ બનવવાની રેસમાં.

April 12, 2019 jignesh.k.patel 0

ઈઝરાયલનું ચંદ્રમા મિશન બેર્સેટ શુક્રવારે ચંદ્રની ધરીત પર દુર્ઘનાનો શિકાર બની ગયું. જેથી ફરી એક વખત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર સુધી પહોંચનાર વિશ્વનો […]

ISRO આ વર્ષે અંતરિક્ષમાં 5 લશ્કરી સેટેલાઈટ મોકલશે

April 4, 2019 TV9 Webdesk 9 0

ISROએ DRDOના 2 સેટલાઈટસને અંતરિક્ષમાં મોકલીને વર્ષ 2019ની શરૂઆત કરી. આ અનુક્રમે વધવા જઈ રહ્યું છે. કારણ કે ISROને સુરક્ષા દળોની ક્ષમતા વધારવા અને અંતરિક્ષમાં […]

ચીન અને પાકિસ્તાન આ રીતે નજર રાખી રહ્યા છે ભારતીય વૈજ્ઞાનિકો પર

April 3, 2019 TV9 Webdesk 9 0

ભારત અંતરીક્ષમાં રોજ નવી નવી સફળતા મેળવવમાં લાગ્યુ છે. ત્યારે ભારતની આ સફળતાથી કેટલાક દેશોની ચિંતા વધી છે. ગૃપ્ત એજન્સીના અહેવાલ મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ […]

આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ

April 1, 2019 TV9 Web Desk6 0

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન […]

ભારતનું ‘મિશન શક્તિ’ : જાણો કેવી રીતે ‘એન્ટી સેટેલાઈટ મિસાઈલ’ અવકાશમાં સેટેલાઈટનો ખુરદો બોલાવી દે છે?

March 27, 2019 jignesh.k.patel 0

ભારતે અંતરિક્ષમાં યુદ્ધ ક્ષમતા મેળવવાની સાથે કોઈ પણ શંકાસ્પદ સેટેલાઈટને તોડી પાડવાની શક્તિ મેળવી છે. દેશના વૈજ્ઞાનિકોએ માત્ર 3 મિનિટમાં ‘મિશન શક્તિ’અભિયાન અંતર્ગત લૉ અર્થ […]

વાજપેયીના ઓપરેશન શક્તિ અને મોદીના મિશન શક્તિ વચ્ચે શું છે સામ્યતા?

March 27, 2019 TV9 Webdesk 9 0

ભારતે અંતરિક્ષની દુનિયામાં મોટી સિધ્ધી હાંસલ કરી છે. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે ભારતે થોડા સમય પહેલા જ અંતરિક્ષમાં 1 સેટેલાઈટને તોડી પાડ્યું છે. […]

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત ફક્ત બે મહિલાઓ સ્પેસ વૉક કરીને વિશ્વમાં રચશે ઈતિહાસ

March 9, 2019 jignesh.k.patel 0

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહેલી વખત 2 મહિલા અવકાશયાત્રી સ્પેસ વોક કરીને ઈતિહાસ સર્જશે. આ સ્પેસ વોક 29 માર્ચના રોજ થશે. આ સ્પેસ વોક કરનાર બે […]

પાકિસ્તાનને ગંધ પણ ના આવે તેમ તેના 87 ટકા વિસ્તાર પર ભારતની આ સંસ્થા રાખે છે નજર, સેના માટે તૈયાર કરી આપે છે HD નકશાઓ

February 28, 2019 TV9 Webdesk 9 0

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) સેટેલાઈટસથી પાકિસ્તાનના દરેક વિસ્તારમાં નજર રાખે છે. ISROના સેટેલાઈટસ પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે. આ સેટેલાઈટસથી મળેલ જાણકારી […]

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

January 27, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ […]

‘કુછ દિન તો ગુજારો અંતરિક્ષ માં’ : ગુજરાત બાદ મોદીનો હવે સ્પેસ પ્રોજેક્ટ

December 28, 2018 TV9 Web Desk7 0

કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ મિશન હેઠળ 3 સભ્યોના ક્રૂને ઓછામાં ઓછા 7 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં […]

અમદાવાદના ISROમાં લાગેલી આગ કાબૂમાં લેવાઇ, સ્ટોરરૂમમાં લાગી હતી આગ

December 28, 2018 Mihir Soni 0

અમદાવાદના સ્પેસ રિસર્ચ સેન્ટર ISROમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઈસરોના સ્ટોરરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેને કારણે રૂમમાં રહેલો સ્ક્રેપ અને પેપર સ્ટેશનરી […]