અમદાવાદમાં ગૂંજી ઉઠ્યો ‘હમારી માંગેં પૂરી કરો’નો નારો, સરકારને ઢંઢોળવા કરમસદથી યાત્રા કાઢી પહોંચ્યા ખેડૂતો

અમદાવાદમાં ગૂંજી ઉઠ્યો ‘હમારી માંગેં પૂરી કરો’નો નારો, સરકારને ઢંઢોળવા કરમસદથી યાત્રા કાઢી પહોંચ્યા ખેડૂતો

સરકારની ખેડૂત વિરોધી નીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ 84 કિલો મીટરની યાત્રા કાઢી નોંધાવ્યો વિરોધ. કહ્યું સરકાર ખેડૂતના હિતમાં નથી કરી રહી કામગીરી. ખેડૂતો તેમના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજુઆત કરી રહ્યા છે.…

Read More
WhatsApp પર સમાચાર