બિગ બોસના પૂર્વ સદસ્ય રાહુલ મહાજન ફરી એક વાર ચર્ચામાં છે. રાહુલે ત્રીજી વખત લગ્ન કર્યાં છે. પત્ની ડિમ્પીને વર્ષો પહેલા છૂટાછેડા આપ્યા બાદ રાહુલે મોડેલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યાં છે. નતાલ્યા કઝાકિસ્તાનની છે.…

Read More
WhatsApp પર સમાચાર