ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk13 0

ખેડામાં ઠાસરાના ધારાસભ્ય કાંતી પરમાર પર હુમલો થયો છે. ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. જમીન વિવાદમાં હુમલો થયો છે. નડિયાદ સેશન્સ કોર્ટ […]

ખેડાના મહુધાના સાપલા ગામે પોલીસ પર થયો હુમલો! જુઓ VIDEO

August 22, 2019 TV9 Webdesk13 0

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાપલા ગામે પોલીસ જવાનો પર હુમલો થયો. સાદા ડ્રેસ અને ખાનગી વાહનમાં પોલીસના જવાનો જુગારીઓને પકડવા ગયા હતા. આ સમયે ગ્રામજનો […]

VIDEO: મહી નદી વહી રહી છે બે કાંઠે, ઠાસરા અને ગળતેશ્વર નદીકાંઠાના વિસ્તારોને કરાયા સાવચેત

August 16, 2019 TV9 Webdesk13 0

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાંથી ખેડાના વણાકબોરી ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમમાં પાણી છોડાતા […]

VIDEO: ભ્રષ્ટાચાર કરતી ટ્રાફિક પોલીસ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

August 14, 2019 TV9 Webdesk13 0

નડિયાદ ટ્રાફિક પોલીસ દ્વારા કથિત ભ્રષ્ટાચારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસપી ઓફિસ નજીક સર્કલ પર ટ્રાફિક પોલીસે એક ઈકો ગાડી ઉભી રાખી […]

નડિયાદમાં ફ્લેટ ધરાશાયી, 4 લોકોનાં મોત, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

ખેડા જિલ્લાના નડિયાડમાં કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ફ્લેટ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. અહીના પુનેશ્વર ફ્લેટ ધરાશાય થતા તેમાં દબાઈ ગયેલા 4 લોકોનાં […]

VIDEO: નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં બ્લોક ધરાશાયી થતા 12 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા

August 9, 2019 TV9 Webdesk12 0

ખેડાના નડિયાદમાં મોડી રાત્રે એક ભંયકર ઘટના સર્જાઈ છે. નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થતા રહીશો દટાયા છે. બ્લોક-26માં 12 મકાન હોવાની માહિતી સામે આવી […]

VIDEO: આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી

July 26, 2019 TV9 Webdesk12 0

આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વ સંમતિથી નિંમણૂક કરવામાં આવી છે. […]

અમૂલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકો માટે આનંદના સમાચાર, કિલો ફેટ પર ભાવમાં વધારો

July 8, 2019 TV9 Webdesk12 0

અમૂલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકો માટે આનંદના સમાચાર છે. પશુપાલકોને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયા ચુકવવાનો નિર્ણય કરાયો છે. પશુપાલકોને પહેલા ભેંસના […]

રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

July 4, 2019 TV9 Webdesk11 0

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર […]

Dakor witness heavy rainfall

ખેડા જિલ્લાના ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ, જુઓ વરસાદનો VIDEO

June 12, 2019 TV9 Webdesk11 0

‘વાયુ’ ચક્રવાતના સંકટ વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરના અનેક […]

જાણો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ માટે અમદાવાદ શા માટે વધારે મહત્ત્વ ધરાવે છે?

April 7, 2019 Anil Kumar 0

લોકસભાની ચૂંટણીમાં કોઈ બેઠકની 21 વિધાનસભાની સીટો સીધી જ રીતે તેમજ 5 લોકસભાને અસર કરતું હોય તે અમદાવાદ છે. જેના લીધે કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં […]

વડતાલ ધામમાં પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રામાણિક પ્રયાસ

February 25, 2019 Dharmendra Kapasi 0

સ્વામિનારાયણ ભગવાનનું સર્વોચ્ચ તીર્થ એટલે વડતાલ ધામ. વડતાલ ધામમાં જુદા જુદા પ્રસંગો નિમિત્તે ભગવાનને જુદા જુદા પ્રકારના અભિષેક કરવામાં આવતા હોય છે પણ વડતાલમાં ઇતિહાસમાં […]

ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

February 23, 2019 Dharmendra Kapasi 0

ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં  864 વર્ષ પહેલાં ભગવાન રણછોડરાય બોડાણાની ભક્તિમાં વસ થઈ દ્વારકા છોડી ડાકોર આવ્યા હતાં.  ભગવાન ડાકોર આવ્યા પછી વર્ષો સુધી […]

AMUL દૂધનું ટેન્કર પલટાતા 6 લાખની કિંમતનું દૂધ વહી ગયું ખેતરોમાં, સ્થાનિકોએ મચાવી દૂધની લૂંટ, જુઓ VIDEO

January 30, 2019 TV9 Web Desk3 0

ખેડાના બડેવિયા ગામ નજીક દૂધના ટેન્કરે પલટી મારતા અમૂલનું રૂપિયા 6 લાખની કિંમતનું હજારો લીટર દૂધ ખેતરમાં વહી ગયું છે. જેણે આ દ્રશ્યો નજરોનજર જોયા […]