દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

 દિલ્હી સંસદમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.  જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર…

Read More
દિલ્હીમાંથી ચૂંટણી જીતનારા ગૌતમ ગંભીરે પહેલુ નિશાન અરિવંદ કેજરીવાલ પર સાધતા કહ્યું કે, ચૂંટણી તો આવશે અને જશે

દિલ્હીમાંથી ચૂંટણી જીતનારા ગૌતમ ગંભીરે પહેલુ નિશાન અરિવંદ કેજરીવાલ પર સાધતા કહ્યું કે, ચૂંટણી તો આવશે અને જશે

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 બેઠક પર ભાજપે પોતાની જીત કાયમ કરી છે. ત્યારે પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીરે અરવિંદ કેજરીવાલ પર પહેલુ નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યું કે હું મુખ્યપ્રધાનને કહેવા…

Read More
ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખત નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં જશે અને મોહન ભાગવતની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મેના રોજ…

Read More
2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

દેશમાં છઠ્ઠા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જેમાં 7 રાજ્યની 59 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો NDAને 59માંથી 46 બેઠક પર જીત મળી હતી. છઠ્ઠા તબક્કામાં કુલ…

Read More
સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

લોકસભા ચૂંટણી 2019માં બધી જ રાજકીય પાર્ટીઓએ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે ખુબ રણનીતિ બનાવી છે. તેના માટે વિશેષ ટીમો બનાવીને વિપક્ષો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની સિદ્ધિઓ લોકો સુધી પોંહચાડવામાં…

Read More
‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

દેશમાં 17મી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે આખા દેશમાં ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. આ ચૂંટણીને લઈને નેતાઓ પણ અજબ ગજબ વાયદાઓ કરી રહ્યાં છે.  બધી જ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને…

Read More
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને રાજનીતિમાં આવવાની વ્યક્ત કરી ઈચ્છા! રાજનીતિ સાથે સારા અલી ખાનનું છે જૂનું કનેક્શન!

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને રાજનીતિમાં આવવાની વ્યક્ત કરી ઈચ્છા! રાજનીતિ સાથે સારા અલી ખાનનું છે જૂનું કનેક્શન!

કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની બે ફિલ્મોથી જ ઘણી ફેમસ થઇ ચુકી છે. કેદારનાથ અને સિંબા બંને ફિલ્મમાં જબરજસ્ત એક્ટીંગ કરી પ્રસિધ્ધી મેળવી લીધી છે.   TV9 Gujarati   હાલમાં…

Read More
અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામંકન દાખલ કરશે. જેના માટે પહેલીવાર શુક્રવારે રાત્રે નામ જાહેર થયા પછી અમદાવાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ…

Read More
ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નિમાયેલી ટીમે વાપીમાંથી એક યુવાનને 26 લાખથી ભરેલી રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે.    લોકસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી કરવા માટે તંત્ર તમામ પ્રયાસ…

Read More
શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ

શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ

ઘણી વખત પોલીટીકલ પાર્ટીઓના કાર્યકર્તાઓના અતિ-ઉત્સાહના કારણે નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના શંકરસિંહ વાઘેલા સાથે બની રહી છે. થઈ એવું રહ્યું છે કે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સંગઠને શરદ પવારને પત્ર…

Read More
WhatsApp chat