લોકસભા ચૂંટણી 2019માં 610 પાર્ટીને એકપણ સીટ ના મળી, માત્ર આ પાર્ટીઓનો જ સંસદમાં દબદબો

June 5, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીના પરિણામ અમુક પાર્ટી માટે સારા રહ્યાં તો અમુક પાર્ટી માટે ખરાબ રહ્યાં છે. 610 એવી રાજકીય પાર્ટીઓ છે તેમને આ લોકસભાની ચૂંટણીમાં એક […]

મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા ‘ફ્લોપ’

May 23, 2019 TV9 Webdesk 9 0

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી […]

ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

May 22, 2019 TV9 WebDesk8 0

23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને […]

વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

May 22, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ માગણી ચૂંટણી પંચે ફગાવી દીધી છે અને વીવીપેટની ગણતરીને લઈને વિપક્ષને નકારમાં જવાબ મળ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામો વખતે […]

જીતુ વાઘાણીએ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી તો કોંગ્રેસે પણ આપ્યો આ વળતો જવાબ

May 21, 2019 TV9 WebDesk8 0

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને કોંગ્રેસે આઘાતજનક ગણાવ્યું છે. આની સાથે આ નિવેદનને લઈને જીતુ વાઘાણી પાસે કોંગ્રેસે માફી માગવાની માગ કરી છે. કોંગ્રેસના […]

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

May 21, 2019 TV9 WebDesk8 0

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે […]

દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા હવે 3 દિવસ સુધી TV અને સોશીયલ મીડિયા પર નહીં દેખાય, જાણો કેમ?

May 20, 2019 TV9 Webdesk11 0

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પોલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં ત્યારે તમામ લોકોની તેના પર […]

એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે

May 20, 2019 TV9 Webdesk11 0

લોકસભાની ચૂંટણી 2019 ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પાલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં. એગ્ઝિટ પાલના આંકડામાં […]

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

May 20, 2019 TV9 WebDesk8 0

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના પરત આવવાના અનુમાનની સાથે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે બજાર બંપર તેજી સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 38700ની સપાટીએ  પહોંચી […]

લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

May 17, 2019 TV9 WebDesk8 0

રવિવારે 19મેના રોજ છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે અને આ મતદાન પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મેના રોજ જાહેર કરવામાં આવશે. […]

આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

May 16, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને અવનવા કિસ્સા સામે આવતા જ હોય છે. એક સીટ એવી છે જ્યાં પિતા સામે દીકરી મેદાનમાં છે. આંધ્રપ્રદેશની અરાકુમાં લોકસભાની સીટ પિતાની […]

રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું ‘ભાજપ ગુંડાઓ લાવે છે’

May 14, 2019 TV9 WebDesk8 0

અમિત શાહના રોડ-શૉ દરમિયાન પથ્થરમારાની ઘટનાને લઈને હવે ભાજપ એક્શનમાં આવી છે. ભાજપે પોતાની સુરક્ષાને લઈને હવે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. કોલકાતામાં અમિત શાહના […]

ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

May 9, 2019 TV9 WebDesk8 0

લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું […]

મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક, વાયરલ થયો વીડિયો

April 24, 2019 TV9 WebDesk8 0

પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક મત આપ્યા બાદ કેવી રીતે ફોટો પડાવવો તેને લઈને અટવાયા હતા. બાદમાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો […]

રાહુલ ગાંધીએ માગી માફી! કહ્યું કે ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન ચૂંટણી પ્રચારમાં ઉત્તેજનાને લીધે આપ્યું

April 22, 2019 TV9 WebDesk8 0

‘ચોકીદાર ચોર છે’ તેવું બોલીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટમાં પણ માફી માગવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર […]

ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે થઈ શકે છે ગરમીમાં વધારો

April 21, 2019 TV9 WebDesk8 0

રાજ્યભરમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  હવામાનને લઈને જોવા જઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીના દિવસે ગુજરાતમાં ગરમીનો પારો ચડશે […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના આ ગામમાં વોટ આપવા ન જનારને દંડ ભરવો પડે છે!

April 21, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને ચારે તરફ હવે મતદાન કરવાના બોર્ડ અને જાહેરાતોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં જ આવેલાં એક ગામમાં રાજકીય પાર્ટીઓેને ચૂંટણી […]

કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત

April 21, 2019 TV9 WebDesk8 0

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં ગઠબંધનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભાજપે દિલ્હીમાંથી 4 સીટો માટે ઉમેદવારોની ફાળવણી પણ કરી દીધી છે.  […]

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની સાથે જ ઠેર-ઠેર પોલીસ જવાનોની ફ્લગે માર્ચ, સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત-બંદોબસ્ત

April 21, 2019 TV9 WebDesk8 0

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની સાથે જ અમદાવાદ શહેરમાં પોલીસે ફલેગ માર્ચ શરુ કરી દીધી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, અર્ધ-લશ્કરી દળ સાથે એસઆરપીએ સંયુક્ત રીતે […]

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

April 19, 2019 TV9 WebDesk8 0

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રવક્તા પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાએ રાજીનામા આપ્યું તેની સાથે શિવસેના પણ જોઈન કરી લીધી છે.   […]

‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

April 18, 2019 TV9 Webdesk 9 0

દેશમાં 17મી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે આખા દેશમાં ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. આ ચૂંટણીને લઈને નેતાઓ પણ અજબ ગજબ વાયદાઓ […]

લોકસભા ચૂંટણીના મતદાનનો બીજા તબક્કો, જાણો કેટલા ઉમેદવારો સંડોવાયેલા છે ગુનાહિત મામલાઓમાં?

April 16, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં કુલ 16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત મામલાઓમાં કેસ નોંધાયેલા […]

રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

April 15, 2019 Hardik Bhatt 0

અમદાવાદના અડાલજ પાસે આજે વિહોતર ગૃપ ઓફ ગુજરાતની એક મિટિંગ યોજાઈ હતી.  જેમાં રબારી અને માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  આ મિટિંગમાં કેટલીક માંગણીઓ […]

‘યૂટર્ન’ માસ્ટર કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ઘમાસાણ, દિલ્હીની સીટોને લઈને વિવાદ વકર્યો

April 15, 2019 TV9 WebDesk8 0

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં 4 સીટો આપવા માટે તૈયાર […]

લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવશે

April 15, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને રાષ્ટ્રીય પક્ષોની સાથે ક્ષેત્રીય પક્ષો પણ આ વખતે સમીકરણો બદલી શકે છે. જો એનડીએને બહુમત ના મળ્યો તો આ બધા જ ક્ષેત્રીય કિંગમેકરની […]

મોરાદાબાદમાં વડાપ્રધાન મોદીનો હુંકાર, ‘હું મહિલાઓ અને દીકરીઓનો ચોકીદાર છું’, ફરી લાવીશું સંસદમાં ટ્રીપલ તલાક બિલ

April 14, 2019 TV9 WebDesk8 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મોરાદાબાદ ખાતે રેલી કરી હતી અને તેમાં ફરીથી તીન તલાકને લઈને વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશ […]

ભારતીય રાજનીતિની સૌથી મહત્વની ઘટના, ચંદ્રબાબુ નાયડુ EVM ચોરને જ EVM ‘એકસપર્ટ’ બનાવીને ચૂંટણી પંચની સામે લઈ ગયા અને ખુલી ગઈ પોલ!

April 14, 2019 TV9 WebDesk8 0

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ ફરીથી વિપક્ષો એકસાથે આવ્યા છે અને ઈવીએમમાં છેડછાડનો વિરોધ કરી રહ્યાં છે. ટીડિપી પાર્ટી પણ તે પ્રતિનીધિ મંડળમાં સામેલ છે. […]

Video: રાજકોટના કનેસરા ગામમાં મંત્રીજી ગયા હતા મત માગવા પણ મહિલાઓના વિરોધના કારણે ભાગવુ પડ્યું!

April 13, 2019 TV9 WebDesk8 0

રાજકોટના  કનેસરા ગામે પાણીની સમસ્યાને લઈને રાજ્યના પાણી મંત્રીને જ સાંભળવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓએ મંત્રીનો ઉધડો લઈને તેની પર સવાલોનો વરસાદ કરી દીધો […]

ચોંકાવનારા ચૂંટણીના આંકડાઓ! લોકસભા 2014ની ચૂંટણીમાં 80 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, PM બનવાના સપના જોનારા માયાવતીની પાર્ટીના 90 ટકા ઉમેદવારોની જમાનત થઈ જપ્ત, જાણો કોંગ્રેસ-ભાજપની સ્થિતિ શું છે?

April 13, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી લડે છે તો કોઈ અપક્ષમાંથી પોતાનો દાવ અજમાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી લડવા માટે […]

‘નમો ટીવી’ની માલિકી કોની તે સવાલ પરથી પડદો હટી ગયો, જાણો ‘નમો ટીવી’ પાછળની હકીકત!

April 11, 2019 TV9 WebDesk8 0

ચૂંટણીને લઈને નમો ટીવી ઓન એર થઈ જવાથી વિપક્ષે ચૂંટણી પંચને ફરીયાદ કરી હતી. ફિલ્મ પીએમ મોદી બાયોપીકને લઈને ચૂંટણી પંચે રિલીઝ અટકાવી દીધી તો […]

રાહુલ ગાંધીના જીવને જોખમ? ચહેરા પર કોઈએ 7 વખત મારી લેસર લાઈટ, મામલો પહોંચ્યો ગૃહ મંત્રાલય

April 11, 2019 jignesh.k.patel 0

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને રણદીપ સુરજેવાલે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી પર અમેઠીમાં શંકાસ્પદ લીલા રંગની લેસર લાઈટ મારવામાં […]

ભાજપને ફટકાર, ‘નમો ટીવી’નું પ્રસારણ બંધ કરવા ચૂંટણી પંચનો આદેશ

April 10, 2019 jignesh.k.patel 0

લોકસભાની ચૂંટણીને લઈને વિવાદમાં રહેલી પીએમ નરેન્દ્ર મોદી બાયોપીકને લઈને સુપ્રીમ કોર્ટે તો રાહત આપી દીધી હતી પણ ચૂંટણી પંચે આ બાયોપીક પર રોક લગાવી […]

જાણો, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં UPની કૈરાના સીટ કેમ મહત્ત્વની છે?

April 10, 2019 jignesh.k.patel 0

પશ્વિમી ઉત્તરપ્રદેશની 8 લોકસભા સીટો પર 11 એપ્રિલે મતદાન થશે. જેમાથી એક કૈરાના લોકસભા સીટ છે. જેમાં કુલ 13 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. […]

ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું અર્થતંત્ર બની રહેશે: IMF

April 10, 2019 jignesh.k.patel 0

IMFનું માનવુ છે કે, ભારતીય અર્થતંત્રમાં સુધારો નહી થાય. જો કે IMFએ કહ્યું કે રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું […]

’56 ઈંચની છાતી તો ગધેડાની હોય છે’, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું વિવાદાસ્પદ નિવેદન

April 9, 2019 TV9 WebDesk8 0

ચૂંટણી આવતાની સાથે જ નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો ચાલુ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ 56 ઈંચની છાતીની સરખામણી ગધેડા સાથે કરતાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે […]

હું વડાપ્રધાન મોદીનો ફેન છું પણ ભક્ત નથી: અભિનેતા વિવેક ઑબરોય

April 8, 2019 TV9 WebDesk8 0

વિવેક ઑબરોય પીએમ મોદી નામની ફિલ્મમાં વડાપ્રધાન મોદીનો મુખ્ય કિરદાર નિભાવી રહ્યાં છે. હાલ એક ઈન્ટરવ્યુમાં તેમણે મોદી ભક્ત હોવાની ના પાડી દીધી હતી અને […]

અખિલેશ માયાવતીને દગો આપશે અને ભાજપ માયાવતીની મદદ કરશે: કૈશવ પ્રસાદ મૌર્ય

April 8, 2019 jignesh.k.patel 0

કેશવ પ્રસાદ મૌર્યનું કહેવુ છે કે, બીએસપી પ્રમુખ માયાવતી દલિતોને માત્ર વોટબેંકની જેમ ઉપયોગ કરે છે અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય માન નથી આપ્યું. […]

ગૃહમંત્રી રાજનાથ સિંહનો હુંકાર, ‘દેશદ્રોહનો કાયદો ખતમ નહીં વધારે કડક થશે’

April 6, 2019 TV9 WebDesk8 0

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓના નિવેદનો આવી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતા તેમજ ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશદ્રોહના કાયદાને લઈને ટિપ્પણી કરી છે. શનિવારના રોજ બિહારના […]

ભાજપે અભિનેતા વિવેક ઑબરોયને સ્ટાર પ્રચારક બનાવ્યા પણ હવે વિવેક ઑબરોયે પ્રચાર કરવાની જ ના પાડી દીધી

April 6, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે વિવેક ઑબરોયને પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા હતા અને તેમનું નામ પણ યાદીમાં જાહેર કરી દીધું હતું. હાલમાં ટીવી-9 સાથેની વાતચીતમાં વિવેક […]

Rahul Gandhi hugs PM Modi

લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી બોલ્યા હું PM મોદીને પ્રેમ કરૂં છું, વિદ્યાર્થીઓએ લગાવ્યા મોદી-મોદીના નારા

April 5, 2019 TV9 Webdesk13 0

લોકસભા ચૂંટણીને હવે થોડોજ સમય બાકી છે અને દરેક પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પુણેમાં […]

લોકસભા ચૂંટણી 2019: ભાજપે 3.76 કરોડ તો TDPએ પોતાના બજેટની 40 ટકા રકમ ગૂગલની જાહેરાત પાછળ ખર્ચી દીધી

April 5, 2019 TV9 WebDesk8 0

લોકસભાની ચૂંટણીઓને લઈને પાર્ટીઓ રેલી, પ્રચાર પ્રસાર માટેના અને નુસખાઓ અપનાવી રહી છે. ભાજપે જનસંપર્ક વધારવા માટે ગૂગલનો પણ સહારો લીધો છે અને 19 ફેબ્રુઆરીથી […]

PM મોદી પર બનેલી ફિલ્મ લોકો કેમ જુએ, તેમણે દેશ માટે શું યોગદાન આપ્યું? : મમતા બેનર્જી

April 4, 2019 jignesh.k.patel 0

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં CM મમતા બેનર્જીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લોકો શા માટે મોદી પર બનેલી ફિલ્મ જુએ ? જો લોકોને ફિલ્મ […]

ભાજપે કરી ડેમેજ કંટ્રોલની રમત, અનંત કુમારની પત્ની તેજસ્વિનીને બનાવી કર્ણાટકની ઉપાધ્યક્ષ

April 2, 2019 jignesh.k.patel 0

ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી અનંતકુમારના પત્ની તજસ્વિનીને કર્ણાટક ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરી છે. થોડા દિવસો પહેલા બેંગલોર સાઉથ સીટ […]

પરપ્રાંતીયો પર થયેલા હુમલાનો સૌથી પહેલા મે વિરોધ કર્યો હતો : જિગ્નેશ મેવાણી

April 2, 2019 jignesh.k.patel 0

દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારસભ્ય જિગ્નેશ મેવાણીએ ગિરિરાજ સિંહ પર કટાક્ષ કર્યો હતો. જિગ્નેશે કહ્યું કે, બેગૂસરાઈમાં પોતાના પક્ષનું પ્રભુત્વ ઘટતું જોઈને ગિરિરાજ સિંહ […]

કોંગ્રેસના ઘોષણાપત્રમાં રાજદ્રોહની કલમનો નાશ કરવાનો અને AFSPAમાં સંશોધનનો કર્યો વાયદો, જાણો 10 મોટી વાતો

April 2, 2019 jignesh.k.patel 0

કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્ર સમયે  પી ચિદંબરમ, મનમોહન સિંહ, એકે એંટોની અને સોનિયા ગાંધી હાજર રહ્યા હતાં.  ઘોષણાપત્ર જાહેર કરતા મનમોહન સિંહે કહ્યું કે, દેશના […]

5 વર્ષમાં 3 કરોડ ઘટી ગઈ મુલાયમ સિંહ યાદવની સંપતિ, કાર પણ નથી, પુત્ર અખિલેશ પાસેથી લીધેલા છે રૂપિયા

April 2, 2019 jignesh.k.patel 0

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પોતાના ઉમ્મેદવારીપત્રમાં દર્શાવ્યું છે કે, તેમની કુલ સંપતિ 16,52,44,300 રૂપિયા છે. મુલાયમ પાસે કાર પણ નથી. જો કે તેમની […]

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ તોડનારો છે. ભાજપે કર્યો આક્ષેપ

April 2, 2019 jignesh.k.patel 0

લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રને ‘જન અવાજ’ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયથી ઘોષણાપત્ર જાહેર […]

જાણો હાર્દિક પટેલની અરજીને લઈને હાઈકોર્ટમાં ગુજરાત સરકારે શું કહ્યું?

March 28, 2019 TV9 WebDesk8 0

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોતાનું રાજકીય કરિયર તો સેટ કરવા માગે છે તો પોતાની ઉપર લાગેલા આરોપોથી પણ છૂટકારો ઈચ્છી રહ્યાં છે. આથી જ […]

લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ, દેશની 90 કરોડ જનતા માટે મંગાવવામાં આવી રૂ. 33 કરોડની શાહી

March 25, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણીની તૈયારી માત્ર રાજકીય પક્ષો જ નથી કરી રહ્યા કેન્દ્રીય ચૂંટણી પંચ પણ લોકસભાની ચૂંટણી માટે જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ માટે […]