ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

કૉર્નેવાલ ટેરેસ અપાર્ટમેન્ટમાં ઘર ખરીદવા માટે ભારતમાંથી ભાગેલા વિજય માલ્યાને UBSએ અંદાજીત 185 કરોડ રૂપિયાની લોન આપી હતી. માલ્યા અને સ્વિસ બેંક UBSની વચ્ચે લોનને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે નિવાડો આવ્યો છે. લંડન હાઈકોર્ટે…

Read More
WhatsApp chat