ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે

June 13, 2019 TV9 Webdesk 9 0

વિશ્વ કપમાં ભારતીય ટીમે દમદાર શરૂઆત કરીને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સામે વિજય મેળવ્યો છે. ત્યારે હવે આજે ભારતીય ટીમ ટ્રેન્ડ બ્રિજમાં ન્યૂઝીલેન્ડની સામે ટકરાશે. […]