VIDEO: ખેરાલુનું બેહાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાર્કિગ એરિયામાં ચાલે છે ઈમરજન્સી સેવા, નથી કોઈ પણ પ્રકારની સગવડ

September 21, 2019 TV9 Webdesk 9 0

ગુજરાત સરકાર સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર સબ સલામત હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ, અમે આપને એક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું એવું દૃશ્ય […]

ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk13 0

જો તમે ચેકથી નાણાકીય વ્યહવાર કરતા હોવ અને કોઈ ઈસમને ચેક આપતા હોવ તો, તે વ્યક્તિની ખરાઈ કરીને આપજો. મહેસાણા જિલ્લામાં એક એવી ચોંકાવનારી ઘટના […]

વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

September 17, 2019 TV9 Webdesk11 0

મહેસાણા જિલ્લાના વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક ટુ વ્હીલર સવાર પેટ્રોલ પંપમાંથી પેટ્રલ પુરાવીને જેવો બહાર નિકળ્યો આ સમયે પાછળથી […]

VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર

September 7, 2019 TV9 Webdesk13 0

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી સહજાનંદ હોટલમાં કેટલાક માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. હોટલમાં જમવાના પૈસા ન આપવા બાબતે અજાણ્યા શખ્સોએ હોટલમાં ધોકા અને પાઈપ વડે […]

VIDEO: 2 દિવસમાં જ મહેસાણા નગરપાલિકાના 6માંથી 3 કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાયા

August 30, 2019 TV9 Webdesk 9 0

  બે દિવસ પહેલા પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા મહેસાણા નગરપાલીકાના કોગ્રેંસના 6 કોર્પોરેટરમાંથી 3 કોર્પોરેટર ફરી પાછા કોગ્રેંસમાં જોડાયા છે.  નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, […]

મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત કોંગ્રેસના 7 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો

August 26, 2019 TV9 Webdesk12 0

ગુજરાતમાં કોંગ્રેસ પોતાના આંતરિક ડખ્ખાના કારણે સતત પડુ પડુ થઈ રહી છે. ત્યારે મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં મોટું ભંગાણ થયું છે. કૉંગ્રેસ પાલિકા પ્રમુખ ઘનશ્યામ […]

VIDEO: જુગાર રમતા ઝડપાયેલા યુવકોને પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ

August 21, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદના વિઠલાપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ઝડપાયેલ યુવકને ઢોર માર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરવો પડ્યો છે. શ્રવનસિંહ […]

પોલીસ સ્ટેશન યુવતીએ બનાવેલા ટીકટોક VIDEO વાઈરલ થયા બાદ પોલીસ વિભાગમાં હરકત

July 24, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ટીકટોક વીડિયો બનાવ્યો હતો. આ અંગેના અહેવાલ બાદ પોલીસ વિભાગ હકરતમાં આવ્યું છે. મહેસાણાના DySPએ આ વીડિયો અંગે તપાસ કરવાની […]

મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ

June 27, 2019 TV9 Webdesk11 0

મહેસાણા વિસનગર પાસે આવેલા ભાંડુમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. આ ઘટના છે ભાંડુ ગામ નજીક આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસની. જ્યાં વિદ્યાર્થિની નર્સિંગના બીજા વર્ષમાં […]

Mehsana : School van full of students catches fire due to short circuit

VIDEO: મહેસાણામાં સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના બની, ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

June 21, 2019 TV9 Webdesk11 0

મહેસાણાના બિલાડી બાગ વિસ્તાર પાસે સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના સામે આવી છે. 8 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવાર હત. ધુમાડો નીકળતા જોઈને ડ્રાઈવરે વિદ્યાર્થીઓને ઝડપથી નીચે […]

MLA અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાના આક્ષેપ સાથે નવી રાષ્ટ્રીય ઠાકોર સેનાનું ગઠન, જુઓ VIDEO

June 17, 2019 TV9 Webdesk 9 0

  મહેસાણા જિલ્લાની ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત તેમના અનેક ટેકેદારોએ રાજીનામા […]

જુઓ VIDEO: મહેસાણાનાં સતલાસણા તાલુકામાં દેખાયો દીપડો

May 15, 2019 TV9 Webdesk11 0

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં દીપડો દેખાયો છે. અહીં વહેલી સવારે ખોડામલી-ઘોળું સીમમાં દીપડો ઘુસી આવ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની […]

મહેસાણા જિલ્લાના એક ગામમાં અજીબોગરીબ પરંપરાએ લીધો એક વ્યકિતનો જીવ, જાણો શું છે આ પરંપરા

April 29, 2019 TV9 WebDesk8 0

મહેસાણા જિલ્લાના વિસનગરના વાલમ ગામે બળદગાડા નીચે કચડાઈ જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે. હાથિયા ઠાઠુ પરંપરા દરમિયાન એક યુવક પડી ગયો હતો અને તેની […]

વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

April 16, 2019 TV9 WebDesk8 0

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદ સાથે માવઠાની મુસીબત ઉભી થઈ છે. ઘણાંબધા વિસ્તારમાં કરા વરસાદ સાથે પડવાની ઘટનાઓ […]

કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એ.જે.પટેલને આપી ટિકિટ

April 2, 2019 TV9 Webdesk 9 0

ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યુ હતું. વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એ.જે પટેલને કોંગ્રેસે […]

અમિત શાહની ગુજરાતના સ્થાનિક નેતાઓને લઈને નારાજગી, કહ્યું કે ‘મામલો દિલ્હી હાઈ કમાન્ડ સુધી કેમ પહોંચે છે?’

March 30, 2019 Anil Kumar 0

ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વિવિધ બેઠકોમાં ઉભી થયેલી નારાજગી અને વિરોધના કારણે સ્થાનિક ભાજપના નેતાઓ પરેશાન છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત […]

શા માટે મહેસાણા,પાટણ, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠક પર ઉમેદવારોના નામ માટે ભાજપ-કોંગ્રેસ બંને કરી રહ્યા છે વિલંબ? કેમ નીતિન પટેલે ચૂંટણી લડવાની ના પાડી ?

March 29, 2019 Anil Kumar 0

બીજેપી અને કોગ્રેસ એક પછી ગુજરાતના 26 ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે ત્યારે 3 સીટો એવી છે જ્યાં અત્યાર સુધી કોઇ નામો જાહેર કરવામાં […]

PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે 500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે

March 5, 2019 TV9 Web Desk7 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે. TV9 Gujarati   મોદી ગઈકાલથી બે […]

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

March 2, 2019 Manish Mistri 0

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતીમાં વિસનગરના એક યુવકે યુનાઈટેડ નેશન સિક્યુરીચટી કાઉન્સિલને પત્ર લખીને તેવી માગણી કરી છે કે દેશમાં થતાં આતંકી હુમલાઓને […]

નોકરી સિવાયના કામોથી કંટાળ્યા સરકારી શિક્ષકો, ‘અમને વર્ગમાં જ રહેવા દો’

February 11, 2019 Manish Mistri 0

સરકાર દ્વારા શિક્ષણ સિવાયના કામોથી કંટાળી હવે શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આજરોજ જિલ્લા પંચાયત […]

સાગરદાણના રૂ.22.50 કરોડ માટે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર ઘટના

February 5, 2019 Dharmendra Kapasi 0

વર્ષ ૨૦૧૩માં દેશમાં પડેલા દુષ્કાળમાં મહારાષ્ટ્રમાં મોટા પાયે પશુના આહારની  જરૂરિયાત ઉભી થતા આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ,અમુલ ના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી  […]

મોઢેરાના સૂર્યમંદિરનો આટલો અદભુત નજારો તમે ભાગ્યે જ જોયો હશે, જુઓ EXCLUSIVE તસ્વીરો

February 3, 2019 Manish Mistri 0

વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં સ્થાપત્ય અને નૃત્યનો અનોખો સંગમનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો […]

વૈભવી કારચાલકે ગાડીની ટેંક ફૂલ કરાવી અને પૈસા આપતા પહેલા ફૂલ સ્પીડે ગાડી ભગાવી દીધી, જુઓ VIDEO

December 13, 2018 TV9 Web Desk3 0

મહેસાણના કડીમાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ પૂરાવી પૈસા આપ્યા વગર જ ભાગી ગયો. વૈભવી કારચાલકે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી રૂપિયા ચૂકવ્યા વગર જ […]