લોકસભાની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે સરકાર રજુ કરશે પોતાનો પક્ષ, શા માટે જરૂરી છે આજની સુનાવણી ?

March 14, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને વિપક્ષ દ્વારા રાફેલ ડીલ પર ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના પર આજે સૌથી મહત્વની સુનાવણી થશે. આ પહેલાં […]

ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

March 3, 2019 TV9 Web Desk7 0

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ આતંકવાદ પેદા કરનાર દેશો સાથે સંબંધ તોડવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આગ્રહ ફગાવી દીધો છે. TV9 Gujarati   બીસીસીઆઈના એક […]

મોદી સરકારે લીધું એવું BIG DECISION કે પાકિસ્તાની ગોળીઓ અને મોર્ટાર સેલ્સથી સરહદી ગામોના લોકોનો હવે વાળ પણ વાંકો નહીં થાય

March 3, 2019 TV9 Web Desk7 0

મોદી સરકારે પાકિસ્તાન દ્વારા એલઓસી પર કરાતા સીઝફાયર ભંગના કારણે સરહદી ગામોના લોકોનું રક્ષણ કરવા એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે જિલ્લાઓ […]

ખતરનાક હિઝ્બુલ મુજાહિદીનને ઊભું કરનાર આ TERROR FUNDING સંગઠન પર મોદી સરકારની આકરી ચોટ, અનેક નેતાઓની અટકાયત, સીલ થશે કરોડોની સંપત્તિ

March 2, 2019 TV9 Web Desk7 0

આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મોટાપાયે ફંડિંગ કરનારાઓ પર મોદી સરકારે તવાઈ બોલાવી છે. TV9 Gujarati   કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય જમાત-એ-ઇસ્લામી (JEI) […]

FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

February 25, 2019 TV9 Web Desk7 0

આવનારા દિવસોમાં મિત્રો પાસેથી કોઈ ઇમર્જન્સીમાં રૂપિયા ઉધાર લેતા આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અહીં સુધી કે જેલ પણ જવું પડી શકે છે. મોદી સરકાર […]

મોદી સરકાર ACTIONમાં : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં મોકલાઈ, યાસીન મલિકની પણ ધરપકડ

February 23, 2019 TV9 Web Desk7 0

પુલવામા આતંકી હુમલા બાદ ભારત એક્શનમાં છે. એક તરફ અલગતાવાદી નેતા યાસીન મલિકની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી, તો બીજી બાજુ કાશ્મીરની ઘેરાબંધી શરુ કરાઈ […]

મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !

February 21, 2019 TV9 Web Desk7 0

પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી […]

દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર

February 21, 2019 TV9 Web Desk7 0

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે અને દેશના ગદ્દારો વિરુદ્ધ એક પછી એક પગલા ભરી રહી છે. TV9 Gujarati   મોદી સરકારે ચાર […]

મોદી સરકારે ખેડૂતોને આપી વધુ એક મોટી ભેટ, ‘કુસુમ’ યોજનાને મળી ગઈ મંજૂરી, કોને અને કેવી રીતે મળશે લાભ

February 20, 2019 TV9 Webdesk 9 0

ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કુસુમ યોજનાને લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં સિંચાઈ […]

STARTUP કંપનીઓને મોદી સરકારે આપી અનેક મોટી રાહતો, હવે આટલા કરોડ રૂપિયાના રોકાણ પર નહીં ભરવો પડે ANGEL TAX

February 19, 2019 TV9 Web Desk7 0

મોદી સરકારે STARTUP કંપનીઓને મોટી રાહત આપતા ANGEL TAXના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. TV9 Gujarati   એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું કે સરકારે […]

પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ કોઈ BIG ACTION લેવાના મૂડમાં મોદી સરકાર, એક્શન પહેલા સરકારે આ 20 મોટા દેશોને લીધા વિશ્વાસમાં

February 16, 2019 TV9 Web Desk7 0

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક્શનમાં છે, કેટલાક તાત્કાલિક પગલા ભર્યા બાદ હવે મોદી સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી […]

મોદી સરકારે પ્રચાર-પ્રસાર પર 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, RTIના જવાબમાં થયો ખુલાસો

February 15, 2019 TV9 Web Desk7 0

મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોતાની યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. TV9 Gujarati   માહિતી અને પ્રસારણ મંત્રાલયને આધીન કામ […]

દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

February 14, 2019 TV9 Web Desk7 0

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે. TV9 Gujarati   સુપ્રીમ કોર્ટે એંટી કરપ્શન બ્યૂરો (ACB)ને કેન્દ્રને […]

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર દેશના ખેડૂતોનું દુ:ખ કરશે દૂર,આચારસંહિતા પણ તેમાં આડે ન આવશે

February 13, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષ પોતાનું જોર લગાવી રહ્યું છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના […]

રાફેલ ડીલ પર મોટો ખુલાસો : PMOએ એંટી કરપ્શન ક્લૉઝ જેવી મહત્વની શરત હટાવવા દબાણ કર્યાનો દાવો

February 11, 2019 TV9 Web Desk7 0

રાફેલ ડીલ અંગે એક અંગ્રેજી અખબારે ફરી એક વાર મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે […]

Whatsapp to be banned in india

શું BLACKBERRY બાદ WHATSAPP પણ થઈ જશે બર્બાદ ? સરકાર અને વૉટ્એસ વચ્ચે ‘ઠેરી’ ગઈ છે, સરકારની એક શરત નહીં માને, તો ભારતમાં BAN થઈ શકે છે WHATSAPP

February 7, 2019 TV9 Web Desk7 0

જો આપ પણ એક WHATSAPP યૂઝર છે, તો આ ખબર આપને નિરાશ કરી શકે છે. ઇંસ્ટંટ મૅસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગયા વર્ષથી […]

બજેટમાં ખેડૂતો પર હેત વરસાવનાર મોદી સરકારની ખેડૂતોને વધી એક સોગાત, આધાર કાર્ડ ન હોય, તો પણ મળશે કિસાન સન્માન યોજનાનો પહેલો હફ્તો

February 5, 2019 TV9 Webdesk 9 0

કેન્દ્ર સરકારે 1 ફ્રેબ્રૃઆરી 2019એ આગામી લોકસભા ચૂંટણીના પહેલા તેમના કાર્યકાળનું છેલ્લુ બજેટ જાહેર કરી દીધુ છે. બજેટમાં ગરીબ, ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગ માટે […]

વિજય માલ્યાને ભારત લાવવા માટે કેટલાય ધમપછાડા કરવામાં આવે, પણ હાલની મોદી સરકાર વિજય માલ્યાને ભારત લાવવાનું કામ નહીં કરી શકે, કારણ જાણીને ચોંકી જશો !

February 5, 2019 TV9 Web Desk7 0

બ્રિટન સરકારે ભારતીય કારોબારી, 9 હજાર કરોડના કૌભાંડના આરોપી તથા ભારતના પ્રથમ આર્થિક ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યા 2016થી […]

કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

February 4, 2019 TV9 Web Desk7 0

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ […]

મોદી સરકારનો એ હથોડો કે જેની રાજકીય-આર્થિક પંડિતો ટીકા નથી કરતા થાકતાં, તેણે બેઈમાનોની ધૂળ કાઢી નાખી, ચૂંટણી પહેલા અનેક નેતાઓની પોલ ખુલશે મોદી સરકાર

February 3, 2019 TV9 Web Desk7 0

8 નવેમ્બર, 2016 એટલે ભારત માટે એક ઐતિહાસિક દિવસ. આ જ એ દિવસ હતો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે નોટબંધી જાહેર કરી […]

આર્મીમાં એક નવા અધિકારને લઈને શરુ થયો જંગ, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મોદી સરકાર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

February 2, 2019 TV9 Web Desk7 0

આર્મીના રિટાયર્ડ જવાનો સાથે થઈ રહેલા અન્યાયનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. વૉઇસ ઑફ એક્સ […]

દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?

February 1, 2019 TV9 Web Desk7 0

કોઈ પણ દેશને મધ્યમ વર્ગ ચલાવે છે. આ વર્ગમાં મોટાભાગે નોકરિયાતો અને નાના કારોબારીઓ હોય છે કે જેઓ દિવસ ભર તનતોડ મહેનત કરે છે અને […]

નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા

January 28, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે કર્મચારીઓને બહુ મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 7મા પગાર પંચ તરફથી કરવામાં આવેલી ‘સિંગલ ફાધર’ને પણ ચાઇલ્ડ કૅર […]

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

January 26, 2019 TV9 Web Desk7 0

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. […]

SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

January 26, 2019 TV9 Web Desk7 0

સરકારી બૅંકોથી લોન લઈ દેશમાંથી ભાગેલા કારોબારી વિજય માલ્યાના ખાતાની વિગતો સ્વિટ્ઝરલૅંડ સરકાર સીબીઆઈને સોંપવા તૈયાર છે. વિજય માલ્યાએ સ્વિટ્ઝરલૅંડની સર્વોચ્ચ અદાલત સમક્ષ સીબીઆઈમાં નંબર […]

હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે

January 26, 2019 TV9 Web Desk7 0

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ […]

આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?

January 25, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે. મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો […]

સવર્ણોને 10 ટકા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ઝાટકે સંભળાવી દીધો પોતાનો ચુકાદો, વાંચો અહેવાલ અને જાણો સુપ્રીમ કોર્ટે શું વલણ અપનાવ્યું ?

January 25, 2019 TV9 Web Desk7 0

મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળી છે મોટી રાહત. સુપ્રીમ કોર્ટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના કાયદા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે […]

મોદી સરકારની 10 ટકા સવર્ણ અનામતને વધુ એક ન્યાયિક પડકાર, મદ્રાસ હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

January 22, 2019 TV9 WebDesk8 0

સામાન્ય વર્ગને અપાયેલ 10 ટકા આર્થિક અનામતને વધુ એક ન્યાયિક પડકારનો સામનો કરવો પડશે. આ 10 ટકા સવર્ણ અનામતની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી તહસીન […]

મોદી સરકાર કરવા જઈ રહી છે આ મોટો નાણાકીય નિર્ણય, તમારા કૅલેંડર પર પણ થશે સીધી અસર, બદલાઈ જશે 152 વર્ષ જૂની BRITISH પરંપરા

January 22, 2019 TV9 Web Desk7 0

મોદી સરકાર ટુંકમાં જ નાણાકીય વર્ષમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. વર્ષ 2020થી આખા દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે છે. તેના માટે […]

‘મોદીજી, કુંભ દરમિયાન દાનનું બહુ મહત્વ હોય છે, આ કિલ્લો દાનમાં આપી દો, બહુ પુણ્ય મળશે’, કોણે અને કેમ કરી આવી અરજ ?

January 21, 2019 TV9 Web Desk7 0

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને એસપી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પાસે 436 વર્ષ જૂનો કિલ્લો દાનમાં માંગ્યું છે. આ પણ વાંચો : ભગવાન રામ, સીતા, […]

Budgte 2020 Gujarat Education

મોદી સરકારે આપી 10 ટકા સવર્ણ અનામત, પણ સરકારની જ આ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં લાગુ થાય અનામત, ગુજરાતની પણ એક સંસ્થા સામેલ

January 21, 2019 TV9 WebDesk8 0

મોદી સરકારના 10 ટકા આર્થિક અનામત આપ્યા બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (UGC) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.  આ પરિપત્ર દ્વારા UGCએ જણાવી દીધું […]

મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

January 21, 2019 TV9 WebDesk8 0

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો […]

મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં ક્યાં બનશે એક્સપ્રેસ-વે ?

January 21, 2019 TV9 Web Desk7 0

મોદી સરકાર ભારતમાલા પ્રોજેક્ટના બીજા તબક્કામાં 3 હજાર કિલોમીટરના એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહી છે. આ એક્સપ્રેસ-વે પર લગભગ 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હવાઈ […]

1 ફેબ્રુઆરીએ મોદી આપશે BIG GIFT, શું તમે મધ્યમ વર્ગની CATEGORYમાં આવો છો ? જો હા, તો મળશે DOUBLE ફાયદો !

January 15, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, પણ ચૂંટણી પહેલા મોદી સરકાર સામાન્ય લોકો એટલે મધ્યમ વર્ગના લોકોને આપી શકે છે મોટી ભેટ. મોદી […]

pm modi to visit Gujarat

મોદી સરકારે આપેલી 10 ટકા અનામતનો લાભ તમને મળશે કે નહીં ? શું છે અનામત માટેની કૅટેગરી ? જાણવા માટે બસ અહીં CLICK કરો

January 7, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ એક મોટા નિર્ણય દ્વારા મોદી સરકારે મિશન 2019નો જાણે શંખનાદ કરી દિધો છે. મોદી […]

2019ની લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો મુદ્દા જ કોંગ્રેસ હાર્યું, હવે શું કરશે રાહુલ ગાંધી ?

December 14, 2018 TV9 Web Desk6 0

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. હજી તો રાફેલ ડીલ મામલે ભાજપ કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે મોદી સરકારને મોટી […]