વરસાદને લઈ હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી…આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે

October 9, 2019 TV9 Webdesk12 0

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન […]

દેશમાં 1994 પછી આ ચોમાસામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, વરસાદના કહેરથી 148 લોકોના મોત

October 1, 2019 TV9 Webdesk11 0

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવીત થયા છે. એક એહવાલ પ્રમાણે દેશભરમાં ભારે વરસાદને લગતી ઘટનાઓમાં 148 લોકોના […]

VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

September 30, 2019 TV9 Webdesk 9 0

  રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી […]

ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર

August 27, 2019 Ankit Modi 0

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી […]

પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

July 10, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં સરેરાશ 25 થી 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે પાટણ જિલ્લામાં હજુ 10 થી 15 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. તેની સીધી […]

ગ્લોબલ વોર્મિગની અસરના કારણે આવતા વર્ષ સુધી દેશના 21 શહેરમાં ગ્રાઉન્ડ વોટર ખત્મ થઈ જશે? જુઓ VIDEO

June 29, 2019 TV9 Webdesk 9 0

દેશમાં પશ્વિમી વિસ્તારોમાં ચોમાસુ શરૂ થઈ ગયુ છે. મુંબઈમાં 12 કલાકની અંદર અતિભારે વરસાદ પડ્યો છે પણ જૂન મહિનો પુરો થયા પછી દેશના મોટાભાગના વિસ્તારોમાં […]

VIDEO: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 16 લોકોના મોત, 2ની હાલત ગંભીર

June 29, 2019 TV9 Webdesk 9 0

  મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટી ઘટના બની છે. પૂણેના કોંઘવામાં દિવાલ ધરાશાયી થવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. […]

વડોદરામાં દોઢ ઈંચ વરસાદમાં જ ખુલી પાલિકાની પોલ, સ્કૂલ-કોલજોની બાહર ભરાયા પાણી, જુઓ VIDEO

June 28, 2019 TV9 Webdesk 9 0

વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાદરામાં દોઢ ઈંચ વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્કૂલ- કોલેજોની બહાર […]

અમદાવાદમાં વહેલી સવારે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પડ્યો વરસાદ, જુઓ VIDEO

June 28, 2019 TV9 Webdesk 9 0

આ પણ વાંચો: વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી અમદાવાદમાં વહેલી સવારે જ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો. શહેરમાં ઈસનપુર, […]

આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી

June 22, 2019 TV9 Webdesk 9 0

ચોમાસાની શરૂઆતને લઈને મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં શનિવાર, રવિવાર અને સોમવારે ભારે વરસાદ થવાની સંભાવના […]

અમદાવાદમાં વરસાદ પડ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના અમુક વિસ્તારોની હાલત વરસાદના લીધે કફોડી થઈ ગયી છે અને પાણી ભરાઈ ગયા છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં […]

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાનો ભરડો, પાણીજન્ય રોગોના 1500 જેટલા કેસ નોંધાયા, જુઓ VIDEO

June 18, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં જ પાણીજન્ય રોગોના 1500 જેટલા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરીએ તો […]

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, જુઓ VIDEO

June 15, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી વરસાદના આગમન બાદ પણ અધૂરી છે. 2 મહિના અગાઉ શરૂ થયેલું કામ ગોકળ ગતિને કારણે હજુ પણ […]

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત, જુઓ VIDEO

June 15, 2019 TV9 Webdesk 9 0

  અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, વેજલપુર, શ્યામલ, સરખેજમાં ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું છે, આ કારણથી […]

mansoon in mumbai 2019

ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

June 9, 2019 TV9 WebDesk8 0

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં વરસાદના આગમન પછી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી […]

દેશમાં વિધિવત રીતે ચોમાસાનો થયો પ્રારંભ, કેરળના દરિયા કાંઠે વરસાદ શરૂ, જુઓ આ VIDEO

June 8, 2019 TV9 Webdesk11 0

દેશમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. કેરળના દરિયા કાંઠે વરસાદ શરૂ થયો છે. કેરળના અનેક વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ છે. જો કે ચોમાસુ શરૂ […]

વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

June 5, 2019 TV9 Webdesk 9 0

દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને ઘણાં એવા વિસ્તારો પણ છે જ્યાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે વરસાદ આવે […]

ચોમાસાને લઈ ખાનગી કંપનીએ કરી આગાહી, આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન

May 14, 2019 TV9 Webdesk12 0

દક્ષિણ પશ્વિમ ચોમાસું 2019ની ઉધી ગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસું સમયસર આવશે. […]