VIDEO: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, આ તારીખે ગુજરાતમાં ફરીથી પડશે વરસાદ

October 19, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં વરસાદે વિદાય લઈ લીધી છે. જો કે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 3 દિવસ એટલે […]

VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

October 3, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં […]

ખેડૂતોની મહેનત પાણીમાં! વરસાદના કારણે ઉભા પાકને થયું નુકસાન, જુઓ VIDEO

October 2, 2019 TV9 Webdesk11 0

કચ્છમાં મેઘમહેર હવે કહેર બની રહી છે. કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 173 ટકા વરસાદ થયો છે. જો કે અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. […]

VIDEO: હાથમતી નદીમાં પૂરની સ્થિતિ, ચાર ડીપ બ્રિજ વાહનવ્યવહાર માટે કરાયા બંધ

October 1, 2019 TV9 Webdesk11 0

આ તરફ અરવલ્લી જિલ્લામાં હાથમતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગાંડીતૂર નદીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ચાર ડીપ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં […]

VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યો વરસાદ, ભારે પવન ફૂંકાતા શહેરમાં 50 ઝાડ પડ્યા અને 5 લોકો થયા ઈજાગ્રસ્ત

October 1, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 30 થી 40 કિમીની ઝડપે શહેરમાં […]

દેશમાં 1994 પછી આ ચોમાસામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, વરસાદના કહેરથી 148 લોકોના મોત

October 1, 2019 TV9 Webdesk11 0

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવીત થયા છે. એક એહવાલ પ્રમાણે દેશભરમાં ભારે વરસાદને લગતી ઘટનાઓમાં 148 લોકોના […]

ખેડુતોનો પાક પાણીમાં! મગફળી અને કપાસનો પાક પલળી જતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

September 30, 2019 TV9 Webdesk11 0

તો ભારે વરસાદના કારણે રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકના ખિલોરી, ધરાળા, મેતા ખંભાળિયા, દેરડી અને […]

VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

September 30, 2019 TV9 Webdesk11 0

આસો મહિનો શરૂ ચૂક્યો છે છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા. રવિવારે હાલાર પંથકમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી હતી. હાલારના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં […]

અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 28, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા અહીં એવા તૂટી પડ્યા કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા હોય કે શેરીઓ તમામ સ્થળે […]

VIDEO પટનામાં આકાશી આફત: શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકો કેડસમા પાણીમાં રહેવા મજબૂર

September 28, 2019 TV9 Webdesk11 0

ઉત્તર ભારતમાં આકાશી કહેર જેવો માહોલ સર્જાયો છે. બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યવસ્ત થઈ ચૂક્યુ છે. શુક્રવારે આખી રાત વરસેલા મુશળધાર વરસાદને […]

VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

September 26, 2019 TV9 Webdesk11 0

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. […]

ખેડા: નડિયાદમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 25, 2019 TV9 Webdesk11 0

ખેડામાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ વરસ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં […]

VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

September 23, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં […]

VIDEO: શું ડુંગળી રડાવશે? ડુંગળીના ભાવ થયા બમણાં

September 23, 2019 TV9 Webdesk 9 0

ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્લી સહિત દેશભરના શહેરોમાં ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 પ્રતિ કીલો પર પહોંચતા, […]

VIDEO: દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના રહેણાંક વિસ્તારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી

September 21, 2019 TV9 Webdesk11 0

દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે જેના કારણે રહીશોને મુશ્કેલી પડી રહીં છે. દાહોદમાં વરસાદના […]

VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

September 21, 2019 TV9 Webdesk11 0

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા […]

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk11 0

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી […]

અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને […]

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વડોદરાના રેસકોર્સ, અલકાપુરી, સભાનપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ પડ્યો હતો. આ […]

VIDEO: મહારાષ્ટ્રમાં મોસમ બદલાતા ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રીય, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

September 18, 2019 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રમાં મોસમ બદલાતા ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જેને પરિણામે આગામી 5 દિવસ મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં […]

VIDEO: ઉપરવાસમાં વરસાદને પગલે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ, આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યાં

September 15, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમા પૂરની સ્થિતિ પેદા થઇ છે. મહીસાગર નદી બે […]

ઝાલોદ પંથકમાં મેઘમહેર: કાળી 2 ડેમનું પાણી છોડાતા ખેતરો જળબંબાકાર, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk11 0

ઝાલોદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ અવિરત મેઘમહેરને પગલે કાળી 2 ડેમનું પાણી છોડવામાં આવ્યું હતુ. આ ડેમના પાણી ગુલોતરા નદી, ફળીયા ભગત, ફળીયા […]

દ્વારકા અને પોરબંદરને જોડતા વર્તુ 2 ડેમમાં વધી પાણીની આવક, ડેમ નજીક આવેલા 10 ગામોને કરાયા એલર્ટ

September 12, 2019 TV9 Webdesk11 0

તો પોરબંદર નજીક આવેલો વર્તુ 2 ડેમમાં પણ પાણીની આવક વધી છે. વર્તુ 2 ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે. વર્તુ 2 ડેમ દ્વારકા […]

VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

September 12, 2019 TV9 Webdesk11 0

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ […]

VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

September 12, 2019 TV9 Webdesk11 0

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ […]

VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ

September 12, 2019 TV9 Webdesk11 0

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં […]

અમરેલી: બરવાળા-બાવર ગામે પૂરમાં કાર ફસાઈ, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk11 0

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના સામે આવી રહીં છે. ત્યારે ભારે વરસાદને પગલે વડિયાના બરવાળા-બાવર ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી […]

ભરૂચમાં નર્મદા નદી ભયજનક જળસપાટીથી 7 ફૂટ ઉપર પહોંચી, કાંઠા વિસ્તારમાંથી 2400 લોકોને સલામત સ્થળે ખસેડાયા

September 11, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, […]

VIDEO: જામનગરના કાલાવડ પંથકમાં ભારે વરસાદ, વોડીસાંગ ડેમ 3 વર્ષ બાદ થયો ઓવરફ્લો

September 10, 2019 TV9 Webdesk11 0

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘમહેરને કારણે વોડીસાંગ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. 3 વર્ષ બાદ વોડીસાંગ ડેમ છલકાતા પંથકના […]

નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગરનાળામાં પાણી ભરાતા અવરજવર બંધ

September 10, 2019 TV9 Webdesk11 0

નવસારી શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અવરિત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે બંધ […]

VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

September 10, 2019 TV9 Webdesk11 0

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો […]

સુરત: માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો, ડેમના 8 પૈકી 7 દરવાજા ખોલાયા

September 10, 2019 TV9 Webdesk11 0

તો આ તરફ સુરતના માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાપાડા અને માંડવી તાલુકમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં મોટા […]

VIDEO: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શહેરમાં અનેક જગ્યાએ વરસ્યો વરસાદ

September 10, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ રહ્યો છે. અમદાવાદ […]

VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

September 9, 2019 TV9 Webdesk11 0

પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરમાં જાણે પાણીનો અભિષેક થઈ રહ્યો હોય તેવા […]

VIDEO: ગીર જંગલમાં ધોધમાર વરસાદથી પાણી જાણે ધોધ સ્વરૂપે તાંડવ કરતુ હોય તેવા દ્રશ્ય સર્જાયા જમજીર ધોધના

September 9, 2019 TV9 Webdesk11 0

ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જમજીર ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામવાળા નજીક આવેલા જમજીર ધોધના આ દ્રશ્યો છે. ધોધના દ્રશ્યો થોડા બિહામણા ખરા, […]

VIDEO: અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ, ખાંભાથી ઉના જવાનો માર્ગ બંધ

September 8, 2019 TV9 Webdesk11 0

અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો. જેના પગલે ધાતરવડી નદી બે કાંઠે વહેલા લાગી. ધાતરવડી નદીના પ્રચંડ પ્રવાહમાં ભગવતી પરામાં પાર્ક કરાયેલી કાર […]

જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

September 8, 2019 TV9 Webdesk11 0

જામનગર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જામનગર અને જોડિયામાં ધમાકેદાર 4 ઈંચ વરસાદ વરસ્યો. જેના પગલે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. લાલપુર […]

ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

September 8, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની […]

VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

September 7, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથ પંથકના વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ભેટાળી, ખંઢેરી, માથાશુરીયા, લુભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આંબળાશ, અનીડા, જશાધાર, ગામોમાં પણ વરસાદ […]

માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સતત પડેલા વરસાદને પગલે માણાવદરનો રસાલા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રસાલા ચેકડેમ ઉભરાતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ […]

ઉપરવાસમાં વરસાદ પડતા વાસણા બેરેજના 2 દરવાજા 3 ફુટ ખોલાયા, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા […]

ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

September 5, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ […]

પોરબંદર: બરડા પંથકમાં 2 કલાકમાં 5 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 5, 2019 TV9 Webdesk11 0

પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડાના નાગકા ગામે સતત મશળધાર વરસાદ વરસતા માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. એક સાથે વરસાદ ખાબકતા […]

VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

September 5, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તો માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના […]

VIDEO: વલસાડ જિલ્લામાં મેઘાની ઝંઝાવાતી બેટિંગ, 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ

September 4, 2019 TV9 Webdesk11 0

લસાડ જિલ્લામાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી છે. રાત્રીના સમયે મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4 ઇંચ વરસાદ […]

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગોતા, વંદે માતરમ, જગતપુર, એસ જી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળી સાથે […]

ગિરનાર પર્વત પરથી વહેતા ઝરણામાં નાહવા માટે લોકોની પડાપડી, જુઓ જટાશંકર મહાદેવનો VIDEO

September 4, 2019 TV9 Webdesk11 0

ગિરનાર પંથકમાં વરસી રહેલા વરસાદ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા છે. પર્વત પરથી ઝરણા વહેતા થતાં […]

VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ

September 4, 2019 TV9 Webdesk11 0

અમરેલીમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જીવાપર-કાતરના માર્ગ વચ્ચેથી પસાર થતી […]

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk13 0

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં […]

VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

September 4, 2019 TV9 Webdesk11 0

સુરત જિલ્લલાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં ઓલપાડમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતા જ ઠેર-ઠેર પાણી […]