નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વાર શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  તુલના નવી નવેલી દુલ્હન સાથે કરતા કહ્યુ કે વડાપ્રધાન રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે. ચૂંટણી પ્રચાર માટે…

Read More
કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા

કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પર જાહેરમાં ચંપલ ફેંકવામાં આવ્યું છે. હરિયાણાના રોહતકમાં આ ઘટના બની છે. એક રેલીમાં સિદ્ધુનો દાવ ઉલટો પડી ગયો અને લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા નવોજતસિંહ સિદ્ધુ પોતાની…

Read More
મસૂદ અઝહર બન્યો વૈશ્વિક આતંકી તો શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ

મસૂદ અઝહર બન્યો વૈશ્વિક આતંકી તો શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ

શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મસૂદ અઝહરને UN દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવા પર શિવસેનાએ કહ્યું કે પહેલા પાકિસ્તાનને મજબુર કરી દીધુ અને હવે પાકિસ્તાનની મદદ કરવાવાળા ચીનની કમર તોડી…

Read More
વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે. વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં…

Read More
વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે…

Read More
Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે. વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના…

Read More
ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યા પછી ચૂંટણી પંચે હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યો છે. મમતા બનર્જીની બાયોપિક ફિલ્મ ‘બાધિની’ વિશે ચૂંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ માટે CBFCથી…

Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા…

Read More
જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે. જુઓ અક્ષય કુમાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યુNarendra Modi Akshay Kumar#TV9News #PMModi #AkshyKumar Posted by…

Read More
વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

લોકસભા ચૂંટણીને લઈને મત આપવા માટે વડાપ્રધાન મોદી મતદાનની આગલી રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. મતદાનના દિવસે તેઓએ પ્રથમ તેમના માતા હિરાબાના આર્શીવાદ લીધા હતા. લોકસભા ચૂંટણીના પગલે અમદાવાદની સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન…

Read More
WhatsApp chat