COVID-19 cases in India rise to 59,695

નર્મદા જિલ્લો થયો કોરોના મુક્ત, છેલ્લા 12 દિવસથી એક પણ કેસ પોઝિટિવ નહી

May 5, 2020 TV9 Webdesk13 0

નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયો છે, છેલ્લા 12 દિવસથી એક પણ કેસ પોઝિટિવ નહી. જિલ્લામાં અત્યાર સુધી 12 પોઝિટિવ કેસ હતા જેમાં 11 દર્દીઓને રજા […]

Coronavirus State of Unity closed till March 25

કોરોનાના સંકટને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ

March 17, 2020 TV9 Webdesk13 0

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યસરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની […]

Coronavirus : Statue Of Unity won't remain closed for tourists, Narmada

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેવાની વાત અફવા, SOUના ડેપ્યુટી કમિશનરે કરી સ્પષ્ટતા

March 16, 2020 TV9 Webdesk11 0

વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દસ દિવસ બંધ રહેવાની વાત અફવા છે. SOUના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબેએ કહ્યું કે સોમવારે બંધ રહેશે. પરંતુ […]

4 out of 5 members of family that went missing after Statue of Unity visit found dead

વડોદરાઃ ગૂમ થયેલા પરિવારના 4 સભ્યોની ડભોઇની કેનાલમાંથી મળી લાશ

March 5, 2020 TV9 Webdesk13 0

વડોદરાના ગૂમ થયેલા પરિવારના ચાર સભ્યોની લાશ મળી છે. ડભોઇની કેનાલમાંથી કાર મળી અને તેમાંથી લાશ મળી. એક જ પરિવારના 5 લોકો થયા ગૂમ હતા. […]

Std-10 students on way to exam met an accident, one died, one critical Narmada Std. 10th ni exam aapva jai rahela 2 students ne nadyo accident 1nu mot 1 ne gambhir ija

નર્મદા: ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, એકને ગંભીર ઈજા

March 5, 2020 TV9 Webdesk 9 0

નર્મદા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાના પહેલા દિવસે કરૂણ ઘટના બની છે. ભદામ ગામના ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. […]

184 youths to perform Surya Namaskar at Statue of Unity as leap day falling today, Narmada

VIDEO: વડોદરાના 184 યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ કર્યા 108 સૂર્ય નમસ્કાર, ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો

February 29, 2020 TV9 Webdesk11 0

નર્મદાના કેવડિયા કોલોનીમાં વડોદરાના એક યુવા ગ્રૂપ દ્વારા 108 સૂર્ય નમસ્કાર કરીને ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો હતો. સરદાર પટેલ એકતાનું પ્રતીક છે અને […]

Video shows Bulls fighting in the middle of the road, Narmada

VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

February 25, 2020 TV9 Webdesk12 0

નર્મદાના રાજપીપળામાં બે આખલાઓ બાખડ્યાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર થઈ રહ્યો છે. સ્ટેશન રોડ પર આ બંને આખલાઓ બાખડતા નાસભાગ […]

car-carrying-overturns-brings-cheers-to-passersby-narmada

VIDEO: નર્મદાના વીરપોર ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, આસપાસના ગ્રામજનોએ દારૂની ચલાવી લૂંટ

January 12, 2020 TV9 Webdesk11 0

નર્મદા જિલ્લાના વીરપોર ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કારમાં રહેલો દારૂ જથ્થો ઢોળાયો હતો. ઘટનાની જાણ આસપાસના ગ્રામજનોને થતા […]

Big achievement! Statue of Unity surpasses daily average footfall at USA’s Statue of Liberty

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને રાખ્યું પાછળ, SOU આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો

December 8, 2019 TV9 Webdesk11 0

દેશવાસીઓ માટે એક ગૌરવની બાબત સામે આવી છે અને એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા દૈનિક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ રાખી […]

ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

November 12, 2019 TV9 Webdesk12 0

મંગળવારનો દિવસ ગુજરાત માટે અમંગળ રહ્યો. રાજ્યમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતોમાં કુલ 4 લોકોના મોત થયા તો, 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં નર્મદા, […]

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું એક વર્ષ પૂર્ણ…જાણો કેટલી થઈ આવક

October 31, 2019 TV9 Webdesk12 0

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. 31મી ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને […]

કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

October 31, 2019 TV9 Webdesk12 0

સરદાર પટેલને પુષ્પાંજલિ આપ્યા બાદ,, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે દરમિયાન તેમણે એકતા પરેડને સલામી આપી હતી. સાથે જ તેમણે […]

સરદાર પટેલ જન્મજયંતિ: દુનિયાને ભારતની તાકાતના થશે દર્શન, સુરક્ષા એજન્સી કરશે શક્તિ પ્રદર્શન, જુઓ VIDEO

October 30, 2019 TV9 Webdesk 9 0

 સરદાર જયંતિને લઈ આવતી કાલે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. ત્યારે સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળશે અને પરેડ થકી […]

VIDEO: નર્મદા ખાતે 17 એકરમાં આરોગ્ય વનનું નિર્માણ, જોવા મળશે 390 પ્રકારની વનસ્પતિ

October 30, 2019 TV9 Webdesk13 0

નર્મદા જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની. નિસર્ગના ખોળામાં આવેલા આ જંગલ વિસ્તારમાં અનેક ઔષધીઓ ઉગે છે. જો કે લોકો તેનાથી સાવ અજાણ છે. જેને ધ્યાને લઈને […]

VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?

October 30, 2019 TV9 Webdesk 9 0

   PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું પણ લોકાર્પણ કરવાના છે. 2 એકરમાં ફેલાયેલા વિશ્વ વનમાં અલગ અલગ ખંડમાં […]

VIDEO: સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોશનીથી ઝગમગી ઉઠ્યુ

October 30, 2019 TV9 Webdesk 9 0

  31 ઓક્ટોબર 2019ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 144મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ […]

દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

October 27, 2019 TV9 Webdesk12 0

આજે દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. પત્ની અંજલી રૂપાણી સાથે મુખ્યપ્રધાન નર્મદાની મુલાકાતે છે. આ સાથે જ વર્લ્ડ બેંકના […]

VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

October 26, 2019 TV9 Webdesk11 0

પ્રકાશના મહાપર્વ પર નર્મદા ડેમ અને યુનિટી ગ્લો ગાર્ડનમાં પણ દિવાળીની રોશની જોવા મળી રહી છે. વેલી ઓફ ફલાવર પાસે યુનિટી ગ્લો ગાર્ડનને રંગબેરંગી રોશનીથી […]

VIDEO: રાજપીપળા નજીક કારને નડ્યો અકસ્માત, હવામાં ફંગોળાઈ રહેલી કારના દ્રશ્યો CCTVમાં કેદ

October 16, 2019 TV9 Webdesk11 0

નર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બની છે રાજપીપળા કુંવરપરા વિસ્તારમાં. જ્યાં પૂરપાટ ઝડપે આવી […]

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા કરાઈ બંધ, જુઓ VIDEO

October 9, 2019 TV9 Webdesk13 0

નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી […]

નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન

September 20, 2019 TV9 Webdesk12 0

નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા પગલે હવાઈ સર્વેલન્સ કરાશે. ગૃહ વિભાગ દ્વારા 7 નવા હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ડેમની […]

VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, ‘જળસાગર અને જનસાગરનું થયું મિલન’

September 17, 2019 TV9 Webdesk12 0

જન્મ દિવસે વડાપ્રધાને નર્મદાના નીર વધાવ્યા અને બાદમાં પીએમ મોદીએ ઐતિહાસિક સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા. તેમણે સરદાર પટેલને યાદ […]

VIDEO: બટરફ્લાઈ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી

September 17, 2019 TV9 Webdesk12 0

વડાપ્રધાને નર્મદા પ્રવાસ દરમિયાન વિવિધ પાર્કની મુલાકાતો લઈને નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૌથી પહેલા જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલા ડિયર પાર્કની મુલાકાત લીધી […]

VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના વધામણાં સાથે પૂજાકાર્ય પણ સંપૂર્ણ કર્યું

September 17, 2019 TV9 Webdesk12 0

PM મોદીએ પોતાના 69મા જન્મ દિવસનો અડધો દિવસ મા નર્મદાના ખોળામાં વિતાવ્યો છે. તેઓ ખાસ મા નર્મદાના વધામણાં કરવા માટે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. મા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે વિવિધ પ્રોજેકટ્સના નિરીક્ષણના PHOTO જુઓ

September 17, 2019 TV9 Webdesk12 0

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર […]

VIDEO: જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

September 17, 2019 TV9 Webdesk12 0

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર […]

VIDEO: મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

September 17, 2019 TV9 Webdesk12 0

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ […]

VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

September 17, 2019 TV9 Webdesk12 0

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ […]

સરદાર સરોવર ડેમ થયો છલોછલ, બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ થયું હળવું, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની સપાટી 138.08 મીટર પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજાને […]

સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk13 0

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે, જે અત્યાર સુધીની સર્વાધિક […]

નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk11 0

નર્મદાના કેવડિયા કોલોની નજીક એક બાળકી પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સુરેખા તડવી નામની બાળકી નહ્વાવા માટે ગઈ હતી. અને અચાનક પાણીનો પ્રવાહ વધી […]

VIDEO: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી 136.84 મીટર પર પહોંચી

September 11, 2019 TV9 Webdesk13 0

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણીને પગલે, ડેમની સપાટી […]

VIDEO: જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી

September 11, 2019 TV9 Webdesk13 0

હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી […]

ભરૂચમાં નર્મદા નદી ભયજનક જળસપાટીથી 7 ફૂટ ઉપર પહોંચી, કાંઠા વિસ્તારમાંથી 2400 લોકોને સલામત સ્થળે ખસેડાયા

September 11, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, […]

VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

September 10, 2019 TV9 Webdesk11 0

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો […]

VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા

September 9, 2019 TV9 Webdesk13 0

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર […]

રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?

September 9, 2019 Anil Kumar 0

ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ […]

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk13 0

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું વિશ્વના 100 મહાન સ્થળોની યાદીમાં સ્થાન, જુઓ VIDEO

August 28, 2019 TV9 Webdesk13 0

વિશ્વના 100 મહાન સ્થાનોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ જાહેર કરેલી યાદીમાં 597 ફૂટ ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે જ […]

સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

August 28, 2019 TV9 Webdesk13 0

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે તેથી હાલ ડેમની સપાટી 134.08 […]

નર્સની સતર્કતાના કારણે હોસ્પિટલમાંથી 7 નવજાત બાળકોને આગમાંથી બચાવાયા, જુઓ VIDEO

August 27, 2019 TV9 Webdesk13 0

નર્મદાના રાજપીપળામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ. આગ નવજાત બાળકોના વિભાગમાં લાગી હતી. ઘટના સમયે 7 નવજાત બાળકો દાખલ હતા, જો […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 133.72 મીટર પહોંચી, જુઓ VIDEO

August 26, 2019 TV9 Webdesk13 0

ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમની જળસપાટી વધી રહી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી […]

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે પરિવારની સામૂહિક આત્મહત્યા, ભાઈ-બહેનનો મૃતદેહ મળી આવ્યો

August 22, 2019 Ankit Modi 0

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા કિનારે વહેલી સવારે બે લાશ નજરે પડતા તંત્ર દોડતું થયું હતું . નજીકમાં પડેલા પર્સની તપાસમાં વલસાડના અબ્રામાથી ભરૂચ મહાદેવના દર્શને […]

VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઐતિહાસિક વધારો, ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

August 22, 2019 TV9 Webdesk 9 0

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.32 મીટરની […]

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર

August 22, 2019 TV9 Webdesk11 0

13થી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ કરવામાં આવી છે. કોન્ફરન્સ રદ કરી દેવાતા સ્થાનિક તંત્ર સાથે રાજ્યના […]

VIDEO: નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, જળસપાટી 133.06 મીટરે પહોંચી

August 21, 2019 TV9 Webdesk13 0

નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 133.07 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક […]

પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા

August 19, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર […]

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

August 17, 2019 TV9 Webdesk13 0

હવેથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જશો તો ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકશો. સીએમ રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાન […]

નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ખોલાયા દરવાજા, જુઓ VIDEO

August 14, 2019 TV9 Webdesk13 0

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ફરી એકવાર સરદાર સરોવર નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 89,584 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને […]

નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

August 13, 2019 TV9 Webdesk13 0

રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની જળસપાટી 131.86 મીટર પહોંચી છે. જેને પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા […]