‘કમળ’ને ઉખાડનાર કમલનાથ બન્યા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન, પોતાના પ્રથમ ભાષણમાં કોંગ્રેસની ત્રણેય પેઢીનો માન્યો આભાર

December 14, 2018 TV9 Web Desk6 0

આખરે મધ્યપ્રદેશના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઇ જ ગઇ. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની કમાન કમલનાથને સોંપી છે.કોંગ્રેસનાનેતાઓ આજે સવાર 10.30 વાગે રાજભવન પહોંચશે […]