odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for-mamata-banerjee-amit-shah-

અમિત શાહ અને મમતા બેનર્જીએ એક જ ટેબલ પર લીધું લંચ, જુઓ PHOTOS

February 28, 2020 TV9 WebDesk8 0

રાજનીતિમાં એકદમ વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એક ટેબલ પર બેસીને ભોજન લે તો ચર્ચાનો વિષય બનવાનો જ. આવો કિસ્સો ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં જોવા મળ્યો હતો. […]