નાણા પ્રધાનની મહત્વની જાહેરાત, વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો, જુઓ VIDEO

July 24, 2019 TV9 Webdesk13 0

નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી. સરકારે વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી અને વીજ […]

અમદાવાદની આ હોસ્પિટલમાં સરકારના આદેશ પછી પણ મા કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે

July 19, 2019 TV9 Webdesk12 0

અમદાવાદની હોસ્પિટલો સરકારના આદેશનો અનાદર કરી રહી હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં […]

VIDEO: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરતા પહેલાનું નિવેદન, ખેડૂતોનો ફાયદો અને ડેમના પાટીયા ખુલશે

July 2, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે પહેલા ખેડૂતોના ફાયદાની વાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યુ કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં […]

સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર………..મોંઘવારી ભથ્થામાં વધારો, રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીને મળશે ફાયદો

June 29, 2019 TV9 Webdesk12 0

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા જ સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર આવી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા સાથે નવી જાહેરાત કરાઈ છે. આ જાહેરાતનો […]

નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

June 23, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી […]

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, 1200 બેડની હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ

June 8, 2019 TV9 Webdesk11 0

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. અચાનક લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત. 1200 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતુ. સારવાર લેતા દર્દીઓ સાથે પણ વાત […]

Vadodara: After Ketan Inamdar, Waghodia BJP MLA Madhushri Vastav threatens to resign savli na MLA Ketan Inamdar bad vadhu ek BJP MLA naraj Rajinamu dhari devani aapi chimki

શા માટે મહેસાણા,પાટણ, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠક પર ઉમેદવારોના નામ માટે ભાજપ-કોંગ્રેસ બંને કરી રહ્યા છે વિલંબ? કેમ નીતિન પટેલે ચૂંટણી લડવાની ના પાડી ?

March 29, 2019 Anil Kumar 0

બીજેપી અને કોગ્રેસ એક પછી ગુજરાતના 26 ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે ત્યારે 3 સીટો એવી છે જ્યાં અત્યાર સુધી કોઇ નામો જાહેર કરવામાં […]

વડાપ્રધાન મોદી ગુજરાત આવે તે પહેલા ગુજરાત ભાજપમાં વિવાદ, સંગઠનના નેતાઓની ચિંતા વધી

March 3, 2019 Anil Kumar 0

ગુજરાતમાં બીજેપી રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના પ્રવાસ ઉપર છે. તો સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સરકાર […]

અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

March 3, 2019 TV9 Web Desk6 0

નાયબ મુખ્યપ્રધાનની સરકારી કાર્યક્રમમાં ગેરહાજરીથી રાજકીય વર્તુળોમાં ફેલાયા તર્કવિતર્ક, નીતિન પટેલ અયોધ્યા હોવાથી રહ્યા ગેરહાજર. અમદાવાદના સીંગરવા ગામે 50 પથારીની અદ્યતન સરકારી હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં […]

આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

February 24, 2019 Anil Kumar 0

લોકસભા ઇલેક્શન હવે માથે છે ત્યારે કેન્દ્ર સરકાર હવે એક પછી એક રાહતો દેશના વિવિધ સેક્ટર્સને આપી રહી છે. ખેડુતોને રાહત આપ્યા બાદ સમાન્ય અને […]

સરદાર પટેલ પર કોંગ્રેસ નેતા એવું તે શું બોલ્યા કે વિધાનસભામાં થયો હોબાળો ?, ભાજપે કરી જાહેર માફીની માગ

February 20, 2019 TV9 Web Desk6 0

સરદાર પટેલની વિરાટ પ્રતિમા પર કોંગ્રેસ નેતાએ નિવેદન બાદ વિધાનસભામાં પ્રશ્નોત્તરીના કાર્યકાળ દરમિયાન મચેલા હોબાળાના પગલે પ્રશ્નકાળ મોકૂફ રાખવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ […]

6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

January 3, 2019 TV9 Web Desk7 0

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ. […]

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં, કહ્યું કાવતરું કે હત્યા સાબિત કરવા પુરાવા અપૂરતા

December 21, 2018 TV9 Web Desk3 0

દેશભરમાં બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં કોર્ટે 13 વર્ષ બાદ તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશ્યિલ સીબીઆઈ કોર્ટના જજ એસ.જે.શર્માએ […]