પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો ‘એર-સ્પેસ’ બંધ

પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો ‘એર-સ્પેસ’ બંધ

પુલવામામાં હુમલાને લઈને ભારતના કડક વલણ અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. પાકિસ્તાને ચૂંટણીનું બહાનું ધરીને પાકિસ્તાનનો એર-સ્પેસ ભારત માટે બંધ કરી દીધો છે. પાકિસ્તાને પોતાનો એર-સ્પેસ…

Read More
WhatsApp chat