આવકના દાખલા માટે સરપંચના પતિ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIRAL VIDEO

October 3, 2019 TV9 Webdesk13 0

પંચમહાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કાલોલ તાલુકાના વરવાળા પંચાયતના સરપંચના પતિ આવકના દાખલા માટે રૂપિયા માગી રહ્યા […]

નવરાત્રીની શરૂઆતના પ્રથમ દિવસથી જ 51 શક્તિપીઠ પૈકી પાવાગઢમાં માનવ મહેરામણ

September 29, 2019 Nikunj Patel 0

આષો નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રીમાં શક્તિપીઠના દર્શનનું વિશેષ મહત્વ છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પંચમહાલ […]

પંચમહાલ: સીમલિયા સબ સ્ટેશનમાં કર્મચારીઓ ઉંઘતા ઝડપાયા, જુઓ VIDEO

September 23, 2019 TV9 Webdesk11 0

પંચમહાલમાં સબ સ્ટેશનના ઉંઘતા કર્મચારીઓનો એક VIDEO સામે આવ્યો છે. VIDEOમાં આપ જોઇ શકો છો કે કર્મચારીઓ ચાલુ ફરજે પણ આરામથી ઊંઘી રહ્યાં હતા. કોઈના […]

VIDEO: પંચમહાલના કાલોલમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ રસ્તા પર ઉઠક-બેઠક કરાવવાની સજા

September 16, 2019 TV9 Webdesk12 0

પંચમહાલના કલોલમાં ટેમ્પો લઈને જતા 3 લોકોને રોડ પર જ સજા આપવામાં આવી છે. ટેમ્પો ચાલકે જરૂર ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે પરંતુ પોલીસ દ્વારા […]

પંચમહાલઃ હડફ ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા, ડેમમાંથી 24,742 ક્યુસેક પાણી છોડાયું, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk11 0

મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના હડફ ડેમના ઉપરવાસમાં સારા વરસાદથી 21,970 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે રૂલ લેવલ […]

અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO

September 3, 2019 TV9 Webdesk13 0

પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ […]

પાકિસ્તાનમાં અટવાયા ગોધરાના નાગરિકો, કેવી રીતે પરત ફરશે વતનમાં, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk13 0

પાકિસ્તાનમાં ગોધરાના નાગરિકો અટવાયેલા હતા. પાકિસ્તાનમાં અટવાયેલા ગોધરાના નાગરિકો ટ્રેન મારફતે ગોધરા આવવા નીકળ્યા છે. અટવાયેલા લોકો અટારીથી ટ્રેન મારફત ગોધરા આવશે. જે વાઘા બોર્ડર […]

શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

August 29, 2019 TV9 Webdesk13 0

પંચમહાલના ગોધરામાં આવેલી ઈકબાલ સ્કૂલમાં શિક્ષક સાથે મારામારી કરવામાં આવી. સ્કૂલના શિક્ષક પર ટોળાએ અચાનક હુમલો કર્યો જેમાં શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ બાબતે […]

પંચમહાલ: હડફ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk11 0

પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 65 હજાર ક્યુસેક પાણીની વધુ આવક નોંધાઈ છે. મહત્વનું છે કે ડેમનું લેવલ […]

પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

August 8, 2019 TV9 Webdesk11 0

પંચમહાલ જિલ્લાના ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોધરા, મોરવા હડફ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરા અને શહેરા તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો […]

VIDEO: ગામમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો ફરિયાદ નોંધાવવા ફોન કરી રહ્યા હતા અને અધિકારીઓ ઊંઘમાં મસ્ત

July 7, 2019 TV9 Webdesk12 0

પંચમહાલના કાલોલના વીજ કંપનીના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થયો છે…રાત્રિના સમયે કંટ્રોલ રૂમમાં પ્રજાની ફરિયાદો સાંભળીને હલ કરવાની જગ્યાએ મીઠી ઉંઘ માણી રહ્યા છે. કર્મચારીઓએ […]

પંચમહાલઃ ગોધરાનાં જંગલમાં નક્સલી પ્રવૃતિનો પર્દાફાશ, 300 લોકોએ જંગલખાતાના અધિકારી પર કર્યો હુમલો, જુઓ VIDEO

July 3, 2019 TV9 Webdesk11 0

ગુજરાતમાં લાલ આતંકની હાજરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના જંગલમાં નક્લસી પ્રવૃત્તિ કરતા સતીપતી સમાજના 300 લોકોએ જંગલખાતાના અધિકારીઓ પર હુમલો કર્યો. સામલી-કાલીયાવવા […]

VIDEO: મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ

June 25, 2019 TV9 Webdesk 9 0

  પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેને લઈ વાતાવરણમાં પણ […]

ગોધરાના ભૂરાવાવમાં શાળા ખસેડવા મુદ્દે વિવાદ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં લઈ જવાતા વાલીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

June 14, 2019 TV9 Webdesk 9 0

પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. […]

VIDEO: પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના, સામાન લઈ જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો હતો

June 8, 2019 TV9 Webdesk12 0

પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મંદિર સુધી સામાન લઈ જવા માટે ગુડ્સ રોપ-વે બનાવવામાં આવ્યો હતો. જેમાં […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 85.03% પરિણામ

May 25, 2019 TV9 Webdesk11 0

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ WWW.GSEB.ORG પર પોતાનું પરિણામ જાણી શકે છે. […]

શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

April 20, 2019 TV9 Webdesk 9 0

ચૂંટણીપંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે. આ માટે રાજકીય પાર્ટીઓ, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે કામ […]

જો ભાજપનો આ દાવ ઉલટો પડ્યો તો થશે મોટું નુકસાન, પાર્ટીએ 3 નવા ચહેરાને ઉમેદવાર જાહેર કરીને આપ્યો છે સંદેશ

March 27, 2019 Anil Kumar 0

ગુજરાત  ભાજપ  માટે લોકસભાના ઉમેદવારોની જે બીજી લીસ્ટ જાહેર થઈ તેમાં 3 સીટીંગ સાસંદનું પત્તુ કાપી નાખવામાં આવ્યું તો 3 નવા ઉમેદવારનો ટીકીટ આપી દેવામાં […]

વિઠ્ઠલ રાદડિયા, હરિ ચૌધરી અને પ્રભાતસિંહ ચૌહાણની ભાજપે ટિકીટ કાપી, જાણો કોને મળી તેમના સ્થાનો પર ટિકીટ ?

March 27, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસ થી લઈ ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને મૂંઝવણમાં છે. ભાજપે અત્યાર […]

જે બેઠક પરથી વડાપ્રધાન મોદીએ મેળવી હતી ઐતિહાસિક જીત, લોકસભા ચૂંટણીમાં તે બેઠક પર કોને બનાવશે ભાજપ દાવેદાર, મધ્ય ગુજરાતથી BJP-CONG કોને મોકલશે દિલ્હી

February 10, 2019 TV9 Web Desk3 0

મધ્યગુજરાતની લોકસભા બેઠકોમાં શહેરી અને ગ્રામીણ મતદારોનું મિશ્રણ છે. વાત કરીએ મધ્ય ગુજરાતની લોકસભા બેઠકો પરની. વડોદરા જે એક શહેરી બેઠક છે ત્યાં ભાજપનો દબદબો […]

કિસમેં કિતના હૈ દમ… લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ

January 10, 2019 Nikunj Patel 0

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના પ્રચાર માટે અવનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે. જેમાં હાલ સોશિયલ મીડિયાનું […]