One arrested in GTU data leak case

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે વિદ્યાર્થીની ધરપકડ, સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપીને પકડ્યો

August 4, 2020 TV9 Webdesk13 0

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપી વિદ્યાર્થીને પકડ્યો છે. મોન્ટુ ચોથાણી નામના વિદ્યાર્થીની ધરપકડ કરાઈ […]

Saurashtra university students sexual harassment case Police interrogates accused professor

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

August 1, 2020 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે. જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસર […]

Gujarat Police briefs media on fake Tocilizumab injection racket

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 લોકોની કરી ધરપકડ

July 30, 2020 TV9 Webdesk13 0

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નકલી વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 5 […]

Three arrested with 1 crore cash with no valid documents Navsari

નવસારી: ગણદેવી પોલીસે 1 કરોડ રૂપિયા સાથે 3 યુવાનોની કરી અટકાયત, જુઓ VIDEO

July 27, 2020 TV9 Webdesk13 0

નવસારી જીલ્લાના ગણદેવી પોલીસની મોટી સફળતા હાથ લાગી છે. ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાના આશંકા સાથે 3 યુવાનોની અટકાયત કરી છે. જેમાં ગણદેવી પોલીસે અંદાજે 1 […]

Doctor arrested for illegal abortion of minor Ahmedabad

અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉ.ચેતન શાહની પોલીસે કરી ધરપકડ

July 18, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના મણિનગરમાં 7 જુલાઈએ ભ્રૂણ મળી આવ્યું હતું, જે કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉક્ટરની ધરપકડ કરી છે. વટવા GIDCમાં કેવલ મેડિકેર સેન્ટર ધરાવતા ડૉ.ચેતન કાંતિલાલ […]

A'bad:Pedestrian gets injured after police hurls stick on fleeing unmasked bike rider in Sardarnagar Ahmedabad Mask vagar jata yuvak ne police karmi e maryo chuto dando

અમદાવાદ: માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસકર્મીએ માર્યો છૂટો દંડો

July 16, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના સરદારનગરમાં માસ્ક વગર જઈ રહેલા યુવકને પોલીસકર્મી દ્વારા પકડવા જતાં પોલીસકર્મી અને યુવક વચ્ચે ઘર્ષણ થયું. પોલીસકર્મીએ પોતાના હાથમાં રહેલો દંડો છૂટો યુવકને માર્યો, […]

સુરતઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કર્યો આપઘાત, યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા ધમકી આપ્યાનો આરોપ

July 2, 2020 TV9 Webdesk13 0

સુરતની એક યુવતીએ જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ મચ્યો છે. યુવતી 26 વર્ષની જ હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. યુવતીના પરિવારજનોની વાત માનીએ તો, પંછીલા લુણગરિયા […]

Constables will soon be allowed to investigate petty cases

હવેથી કેટલાક ગુન્હાની તપાસ પોલીસ કોન્સ્ટેબલ કરશે, અત્યાર સુધી હેડકોન્સ્ટેબલથી ઉપરના હોદ્દાવાળા જ કરી શકતા હતા તપાસ

July 2, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં હવેથી પોલીસ કોન્સ્ટેબલ પણ પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે તેવા ગુન્હાની તપાસ હાથ ધરશે. અત્યાર સુધી હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર જ […]

A youth attacked by unknown in Khokhra Ahmedabad

VIDEO: અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

July 1, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સો યુવક પર છરી જેવા હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર […]

CNG pump manager looted of Rs 5.27 lakh in Limbayat Surat

સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

June 29, 2020 TV9 Webdesk13 0

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ લૂંટ મચાવી છે. મહારાણા પ્રતાપ ચોક વિસ્તારની સમગ્ર ઘટના છે. CNG પંપના મેનેજર પાસે રહેલા રૂપિયા 5.27 લાખની લૂંટ […]

A youth murdered in Meghaninagar Ahmedabad meghaninagarna chamanpurama yuvakni hatya

અમદાવાદઃ મેઘાણીનગરના ચમનપુરામાં યુવકની હત્યા, બે શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા

June 25, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના બની છે. ઘટના ચમનપુરામાં આવેલા ઔડાના મકાન પાસે બની છે, જ્યાં જૂની અંગત અદાવતમાં યુવકની કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ […]

amareli sadhu same nondhayeli dushkarmni fariyadma aavyo navo vanak

અમરેલીઃ સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં આવ્યો વળાંક, વચેટીયા ગેંગે સાધુ પાસે માગ્યા હતા રૂ.45 લાખ

June 23, 2020 TV9 Webdesk13 0

અમરેલીના દામનગરમાં 3 સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદી મહિલાને મદદ કરવાના બહાને વચેટીયા ગેંગે સાધુ પાસે રૂ.45 લાખની માગ […]

Sex racket busted in Surat 2 arrested surat krime branche sex racketno karyo pardafash

સુરતઃ ક્રાઇમ બ્રાંચે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

May 28, 2020 TV9 Webdesk13 0

સુરત ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. સગીર બાળકીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલાતી હતી. રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે ભરૂચથી ધરપકડ કરી છે. એક સપ્તાહ અગાઉ […]

Two constables of Khatodara Police station suspended for beating watchman Surat

સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

May 25, 2020 TV9 Webdesk13 0

સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ જવાનોને દાદાગીરી ભારે પડી. ખટોદરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભટાર ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરના […]

4 year old raped in Rajkot 4 varshni balaki sathe dushkarm

રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO

May 18, 2020 TV9 Webdesk13 0

રાજકોટના જેતપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી દુષ્કર્મી ભાગીને જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામા કેદ થયા છે. જેના […]

Pregnant lady cops prefer Covid 19 duty to maternity leave Himmatnagar

સાબરકાંઠા: પ્રથમ હરોળના યોદ્ધાની કર્મનિષ્ઠા, 8 મહિનાનો ગર્ભ છતાં ફરજ પહેલા

May 15, 2020 TV9 Webdesk13 0

કોરોના સામેની જંગમાં પ્રથમ હરોળના કોરોના યોદ્ધા એવા પોલીસકર્મીઓ કોઇ પણ હાલમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં બે મહિલા પોલીસકર્મીઓ ગર્ભમાં રહેલા […]

DNH: 70 detained for attacking police & creating chaos with demand of going back to native DNH: kamdaro e police par karyo pattharmaro 70 thi vadhu loko ni aatkayat

દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત

May 6, 2020 TV9 Webdesk 9 0

દાદરા નગરહવેલીમાં કામદારોએ તોફાન મચાવ્યું છે. કામદારોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનને આગ ચાંપી કેટલાક અન્ય વાહનોમાં તોડફોડ કરી […]

Std 5 boy urges people to offer Namaz inside house hailed by cops Panchmahal

પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO

April 24, 2020 TV9 Webdesk13 0

પંચમહાલમાં એક બાળકે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી, ત્યારે આ બાળકનું પોલીસે સન્માન કર્યું છે. ધોરણ 5માં અભ્યાસ કરતા ફેઝાને તાજેતરમાં એક […]

Mob pelted stones at policemen in Behrampura Ahmedabad

અમદાવાદ: બહેરામપુરામાં પોલીસ પર પથ્થરમારો, સોશિયલ ડિસ્ટન્સ ન સાચવતા પોલીસે કરી હતી કાર્યવાહી

April 20, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના બહેરામપુરામાં પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે. બહેરામપુરાના પરીક્ષિતનગરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા પોલીસે કાર્યવાહી કરી હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાનું પોલીસ સાથે […]

Police using hydrogen balloon to keep close eye on lockdown violators Vadodara

વડોદરામાં પોલીસે હાઇડ્રોજન બલુનનો લીધો સહારો, બલુન પર ગોઠવાયા સીસીટીવી કેમેરા

April 11, 2020 TV9 Webdesk13 0

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોલીસ હાઇડ્રોજન બલુન દ્વારા નાગરિકો પર નજર રાખશે. જી હા વડોદરામાં કોરોના વાઇરસનો કહેર વધ્યો છે અને નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને રેડ […]

Ahmedabad: Police keeping an eye on lockdown violators through drone

અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

April 7, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના જમાલપુરમાં પણ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સતત ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જેથી કામ […]

Coronavirus Medical examination of cops underway in Gandhinagar

રાજ્યના 70 હજાર કરતાં વધારે પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય

April 7, 2020 TV9 Webdesk13 0

કોરોનાની દહેશત વચ્ચે પોલીસના જવાનો પોતાના જીવના જોખમે સતત ફરજ પર તૈનાત છે, ત્યારે રાજ્યના 70 હજારથી વધુ પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય લેવાયો છે. […]

Coronavirus Two nabbed for spreading rumors on social media Navsari

સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

April 2, 2020 TV9 Webdesk13 0

નવસારીમાં વોટ્સઅપ ગ્રુપમાં ખોટી માહિતી વાયરલ કરવી એક શખ્સને મોંઘી પડી છે. દશેરા ટેકટી ગ્રુપ નામના વોટ્સઅપ ગ્રુપમાં કોઈ ચોક્કસ જાતિ દ્વારા કોરોના ફેલાય રહ્યો […]

Vadodara 8 booked for playing cricket in an open ground in Padra

વડોદરા: ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા 8 લોકો ડ્રોન મારફતે ઝડપાયા

April 2, 2020 TV9 Webdesk13 0

વડોદરાના પાદરા-જાશપુર રોડ ખાતે આવેલા મેદાનમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમતા હતા. જે પોલીસે ઉડાડેલા ડ્રોનની નજરમાં આવી ગયા હતા. તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામા […]

Junagadh Son of ex mayor booked for spreading fake info on selling of grains at corporators house

જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

April 1, 2020 TV9 Webdesk13 0

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું […]

Ahmedabad: Police keeping an eye on lockdown violators through drone

નર્મદા: પોલીસના ડંડાથી બચવું હોય તો ઘરમાં રહો, ડ્રોનથી દરેક જગ્યા પર પોલીસની નજર

March 30, 2020 TV9 Webdesk13 0

નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ પોલીસ સતત નજર રાખી રહી છે. રાજપીપળામાં લોકો ઘરની બહાર નીકળે છે કે નહીં, સોસાયટીની બહાર ટોળા એકત્ર થયા છે કે […]

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

March 30, 2020 TV9 Webdesk13 0

અમદાવાદ શહેરમાં લોકડાઉનનું ચુસ્ત પાલન ન થતાં શિવાનંદ ઝાએ કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ […]

આણંદ: ઘરે રહો, સુરક્ષિત રહો! પોલીસ દ્વારા ડ્રોનથી રખાઈ રહી છે નજર

March 28, 2020 TV9 Webdesk13 0

લૉકડાઉનની ગંભીરતા લોકોને સમજાય તે માટે સરકાર કડક પગલાં ભરી રહી છે ત્યારે આણંદમાં કેટલાક સ્થળે લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આણંદ પોલીસે 4 […]

Lockdown violators wont be spared : Gujarat DGP Shivanand Jha Rajya ma lock down nu chust palan karavishu bin jaruri avarjavar nahi chalavi levay: Shivanand Jha

યુવાનોને પોલીસની ટકોર! બહાના બનાવી બહાર ન નીકળશો, બગડી શકે છે ભવિષ્ય

March 28, 2020 TV9 Webdesk13 0

હાલની સ્થિતિમાં કોરોના સામે લડાઈ પોલીસ લડી રહી છે. કોરોનાથી લોકોને બચાવવા પોલીસ કાયદાનું કડક પાલન કરાવી રહી છે, ત્યારે ડીજીપી શિવાનંદ ઝાએ લોકોને અપીલ […]

Rajkot police makes offenders do sit-ups as punishment for not flouting lockdown guidelines

રાજકોટઃ લોકડાઉન હોવા છતા લોકો નીકળી રહ્યા છે બહાર, પોલીસે ભણાવ્યા પાઠ

March 23, 2020 TV9 Webdesk13 0

રાજકોટમા લોકડાઉન હોવા છતા લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પોલીસે રસ્તા પર નીકળતા લોકોને રોકવા કાર્યવાહી હાથ ધરી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને તડકામાં […]

2 arrested for raping minor sisters in Banaskantha

બનાસકાંઠા: સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર આરોપીઓ સકંજામાં

March 13, 2020 TV9 Webdesk13 0

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બન્ને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી […]

Ahmedabad One arrested for raping class 10 student

અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

March 13, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના રામોલ વિસ્તારમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મયુરસિંહ ઉર્ફે જીગર વાઘેલાની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. […]

Gujarat Theft at 4 shops in Surat suratma taskarono tarkhaat yathavat

VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

March 11, 2020 TV9 Webdesk13 0

સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. મોટા વરાછાના સુદામા ચોકમાં એક જ 4 દુકાનના તાળા તૂટ્યા છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. […]

Man kills wife in Patan police investigation on

પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ કરી પત્નીની હત્યા, જુઓ VIDEO

March 10, 2020 TV9 Webdesk13 0

પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ પત્નીની હત્યા કરી. હત્યારા પતિએ પત્નીના ગુપ્તભાગ પર ધોકા વડે ઈજાઓ પહોંચાડીને હત્યાના કામને અંજામ આપ્યો અને થઇ ગયો ફરાર.જો […]

Ahmedabad Student dies after being hit by ST bus

અમદાવાદઃ ST બસની ટક્કરે MBBSના વિદ્યાર્થીનું મોત, ખાડાના કારણે એક્ટિવા ચાલકે ગુમાવ્યો કાબૂ

March 9, 2020 TV9 Webdesk13 0

અમદાવાદના મેમ્કો વિસ્તાર નજીક ST બસની ટક્કરે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. રોડ પર રહેલા ખાડાના કારણે એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાબૂ ગુમાવતા એસટી […]

Tantrik raped minor girl on pretext of curing illness in Radhanpur Patan

પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

March 7, 2020 TV9 Webdesk13 0

પાટણમાં એક તાંત્રિક પર લાગ્યો છે સગીરા પર દુષ્કર્મનો આરોપ. રાધનપુરના એક તાંત્રિકે વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીમાં જણાવ્યા […]

Man posing as PI nabbed in Ankleshwar Bharuch

નકલી પોલીસથી સાવધાન! ભરૂચના અંકલેશ્વરમાંથી ઝડપાયો નકલી PI

March 6, 2020 TV9 Webdesk13 0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની સંસ્કાર ધામ સોસાયટી ખાતેથી એક નકલી પોલીસ ઈન્સ્પેક્ટર ઝડપાયો. આ ઝડપાયેલો શખ્સ પોતાની ઓળખ ATSના PIની આપતો હતો. તેની પાસેથી એક નકલી […]

Bus kills 9 years old kid in Bhestan area Surat

સુરત: ભેસ્તાન BRTS રૂટમાં વધુ એક અકસ્માત! 9 વર્ષના બાળકનું બસ અડફેટે મોત

March 5, 2020 TV9 Webdesk13 0

સુરતમાં એસટીએ એકનો જીવ લઇ લીધો. ઘટના છે ભેસ્તાન વિસ્તારની કે જ્યાં BRTSના રૂટમાં એસટી બસ જઇ રહી હતી. તે દરમિયાન બાળક પણ રોડ ક્રોસ […]

Banaskantha man taken to Rajasthan tonsured by lovers family

બનાસકાંઠા: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું કરાયું મુંડન! જુઓ VIDEO

March 4, 2020 TV9 Webdesk13 0

બનાસકાંઠામાં એક યુવાનને પ્રેમિકા સાથે મુલાકાત કરવી ભારે પડી ગઈ, કેમ કે યુવતીના પરિવારજનોએ આ પ્રેમી સાથે તાલિબાનો જેવો વ્યવહાર કરીને તેનું મુંડન કરી દીધું. […]

Man who had opened fire at police during Delhi violence, arrested

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ

March 3, 2020 TV9 Webdesk12 0

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર બંદૂક તાકનારા શાહરૂખની ધરપકડ કરાઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાંચની ટીમે શાહરૂખની ઉત્તર પ્રદેશના શામલીથી ધરપકડ કરી છે. હાલમાં તેની પૂછપરછ […]

Man killed father over tiff in Chhota Udaipurs Pavi Jetpur arrested

પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા

March 3, 2020 TV9 Webdesk13 0

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી નાખી. ઘટના છે ગઢ ગામની, જ્યાં વસતા ચીલુભાઈ રાઠવા ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમને પાંચ દીકરા […]

4 years old girl raped in police quarters near Palanpur railway station Banaskantha

પાલનપુર: ક્યારે અટકશે દુષ્કર્મની ઘટનાઓ? વધુ એક દુષ્કર્મની ઘટના! 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

March 3, 2020 TV9 Webdesk13 0

બનાસકાંઠાના પાલનપુર નજીક દુષ્કર્મની ઘટના બની છે. પાલનપુર રેલવે સ્ટેશન નજીક 4 વર્ષની બાળકીને એક હેવાને પીંખી નાખી. આ ઘટના રેલવે પોલીસ સ્ટેશન નજીક આવેલા […]

On cam Glasses broken valuables worth Rs. 3.5 lacs stolen from a car in broad daylight in Surat

સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

February 29, 2020 TV9 Webdesk13 0

જો તમારી કારમાં કિંમતી સામાન હોય તો રસ્તા ઉપર કાર પાર્ક કરતા પહેલા ચેતજો. કારણ કે સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિને રસ્તા ઉપર કાર પાર્ક કરવી […]

Banaskantha Girl allegedly gang raped by 3 Home Guard jawans

બનાસકાંઠાઃ અમદાવાદની મહિલા સાથે દુષ્કર્મ! હોમગાર્ડ જવાનોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ

February 28, 2020 TV9 Webdesk13 0

બનાસકાંઠાના ડીસામાં રાત્રે બસ સ્ટેન્ડમાં અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થયો છે. ત્રણ હોમગાર્ડ જવાનોએ મુસાફર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ […]

Banaskantha Farmers create chaos during purchase of Mustard at MSP

બનાસકાંઠાઃ ધાનેરામાં રાયડાની ખરીદી બાબતે ખેડૂતોનો હોબાળો! ટેકાના ભાવે ખરીદીમાં ટોકન આપવાને લઈ વિરોધ

February 25, 2020 TV9 Webdesk13 0

બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. રાયડાની ખરીદી બાબતે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ટોકન આપવાની બાબતે ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડાની […]

બનાસકાંઠાના પાલનપુરમાં ASI રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા

February 24, 2020 TV9 Webdesk12 0

બનાસકાંઠાના પાલનપુરમાં ASI લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરજ બજાવતા ASIને રૂ.30 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે. મહેસાણા ACBએ ASI […]

Unable to become father man commits suicide inside cemetery in Surat

સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!

February 21, 2020 TV9 Webdesk13 0

સુરતના કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકે આપઘાત કર્યો છે. સંતાન પ્રાપ્તિ અભાવથી કંટાળીને આ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ […]

Bharuch SP's sword play video, surfaces online

ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

February 19, 2020 TV9 Webdesk12 0

ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો વીડિયો હાલ વાયરલ થયો છે. એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા ખુલ્લા મેદાનમાં તલવારબાજીના કરતબ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે […]

Dalit family attacked for playing dj during marriage in Prantij, retired PSI among 15 detained muvadi game anushuchit jati na lagn ma varghodo ane DJ vagadta rokvani ghatna police e nivrut PSI sahit 15 loko ni aatkayat kari

મુવાડી ગામે અનુસૂચિત જાતીના લગ્નમાં વરઘોડો અને ડીજે વગાડતા રોકવાની ઘટના, પોલીસે નિવૃત PSI સહિત 15 લોકોની અટકાયત કરી

February 19, 2020 TV9 Webdesk 9 0

પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોના ઘરે આવેલી જાનનો વરઘોડો રોકવાના કેસમાં પોલીસે 15 લોકોની અટકાયત કરી છે. જેમાં એક નિવૃત્ત પીએસઆઈનો પણ સમાવેશ થાય […]

Man committed suicide over moneylenders torture in Sabarkantha police constable among 7 booked

સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત! પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

February 15, 2020 TV9 Webdesk13 0

સાબરકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત. વડાલીમાં એક યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેમણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત […]