પુલવામા CRPF પર થયેલા હુમલાના વધુ એક આતંકીની NIAએ કરી ધરપકડ, જૈશનાં 5 આંતકી ઝડપાયા

April 14, 2019 jignesh.k.patel 0

પુલવામાના લેથપોરા માં CRPFના ગ્રુપ સેન્ટરમાં થયેલા આત્મઘાતી હમલામાં 5માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ઈરશાદ અહેમદ નામના એક આતંકીની ધરપકડ કરી છે. […]

પાકિસ્તાનના વડાપ્રધાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને સોંપી દેવામાં આવે: સુષ્મા સ્વરાજ

March 14, 2019 TV9 Webdesk 9 0

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન જ્યા સુધી આતંકી સંગઠનો પર કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોઈ વાતચીત નહિં થઈ શકે. તેમને કહ્યું કે […]

પાકિસ્તાન નહીં પણ આ દેશ ચેરીટીના નામે આતંકવાદી સંગઠનોને આપે છે અઢળક પૈસા!

March 6, 2019 TV9 WebDesk8 0

પાકિસ્તાનને આતંકવાદનો ગઢ માનવામાં આવે છે. આ આતંકવાદીઓને જે સૌથી વધારે પૈસા આપે છે તેમાં એક બીજો દેશ પણ સંડોવાયેલો છે. સઉદી અરબ એક એવો […]

12 પેજના અહેવાલ સાથે વાયુસેનાએ એર-સ્ટ્રાઈકના તમામ પુરાવાઓ સરકારને સોંપ્યા, સરકાર હવે નક્કી કરશે કે અહેવાલને જાહેર કરવો કે નહીં?

March 6, 2019 jignesh.k.patel 0

એર સ્ટ્રાઈકના પુરાવા તરીકે તમામ તસવીરો સરકારને સોંપવામાં આવી. વધુમાં કેવી રીતે નિશાના ચોક્ક્સ ટાર્ગેટ પર જ લાગ્યા તેની પણ માહિતી આપવામાં આવી છે. આતંકી […]

પાકિસ્તાનના નાગરીકોને અમેરીકાની ફટકાર, 5 વર્ષની જગ્યાએ ખાલી 3 મહિનાના મળશે વિઝા

March 6, 2019 TV9 Webdesk 9 0

પુલવામામાં થયેલાં આતંકી હુમલા પછી પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ તેના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરીકોને મળનારા વિઝાનો સમય ઘટાડી દીધો છે. પહેલા […]

સરકાર પુલવામા હુમલાને લઈને કરી રહી છે કાર્યવાહીનો રોડમેપ તૈયાર, PM મોદીએ કહ્યું ‘પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લઈશું’

February 24, 2019 TV9 WebDesk8 0

મોદી સરકાર હવે પુલવામા હુમલાને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. હાલ ગુહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેના રોડમેપ […]

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ, સરકારે આદેશ આપ્યો જીવન-જરુરિયાતની વસ્તુઓ રવિવાર સુધીમાં લઈ લો, નાગરિકોને 3 લિટરથી વધારે પેટ્રોલ આપવા પર મનાઈ!

February 24, 2019 TV9 WebDesk8 0

પુલવામા ઘટનાને લઈને આખા દેશની નજર હવે કાશ્મીર પર છે. કાશ્મીરમાં છેલ્લાં દિવસોમાં સરકાર મોટો બદલાવ કરી રહી છે અને જંગી વિમાનો કાશ્મીરની ઘરતીને ધ્રુજાવી […]

અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું!

February 20, 2019 TV9 WebDesk8 0

પુલવામામાં હુમલાની ઘટનાનો વિરોધ અને આક્રોશ આખા દેશમાં થઈ રહ્યો છે. દેશમાંથી હવે શહીદોના પરિવારને મદદ કરવા માટે લોકો ફંડ એકઠું કરી રહ્યાં છે. પટેલ […]

શાંતિદૂત કબૂતર શા માટે બન્યું કચ્છની સરહદ પર સુરક્ષા જવાનો માટે માથાનો દુ:ખાવો ?

February 18, 2019 Jay Dave 0

આમ તો કબૂતર શાંતિનો દૂત કહેવાય છે. પરંતુ કોઇપણ સ્થળેથી કચ્છ સુધી પહોંચી આવેલા એક કબુતરે કચ્છની સુરક્ષા એજન્સીઓની ઉંધ ઉડાડી નાંખી છે. કેમકે એક […]

ડાયમંડ સીટી સુરતમાં પાકિસ્તાનનો જે વિરોધ થયો છે તે તમે ક્યાંય નહીં જોયો હોય !, જુઓ Pics

February 17, 2019 Parul Mahadik 0

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે..ત્યારે આજે સુરતમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. સુરતના સોનિફળિયા વિસ્તારમાં સ્થાનિકોએ રસ્તા પર […]