ધર્મશાલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે, વરસાદ બની શકે વિલન

September 15, 2019 TV9 Webdesk 9 0

આજથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. લગભગ 1 વર્ષ પછી ટી-20 વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા […]

VIDEO: છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 4 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી

September 15, 2019 TV9 Webdesk 9 0

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   છોટાઉદેપુર પંથકમાં 2કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ પડ્યો. […]

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk 9 0

ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હાલમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે રાજયમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી […]

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

September 11, 2019 TV9 WebDesk8 0

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં […]

જળ વચ્ચે જોખમાઈ જિંદગી, સુરત લસકાણા-ખોલવડ ખાડીમાં તણાયો યુવક, જુઓ VIDEO

September 10, 2019 TV9 Webdesk 9 0

    સુરત જિલ્લાની લસકાણા-ખોલવડ ખાડીમાં એક યુવક તણાઈ ગયો. જેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે. આ યુવક ટુ-વ્હીલર લઈને પસાર થઈ […]

VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

September 10, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઈસનપુરમાં પડેલા ભારે વરસાદને […]

VIDEO: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શહેરમાં અનેક જગ્યાએ વરસ્યો વરસાદ

September 10, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ રહ્યો છે. અમદાવાદ […]

VIDEO: રાજ્યમાં મેઘરાજાની અવિરત વર્ષાની વચ્ચે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી

September 8, 2019 TV9 Webdesk12 0

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મેઘરાજાની રમઝટ હજી પણ 4 દિવસ ચાલુ રહેવાની શક્યતા છે. સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં 4 દિવસ […]

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યુ, લોકોના વાહનો તણાયા, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર […]

VIDEO: મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, દરિયામાં હાઈટાઈડનો પણ ખતરો

September 4, 2019 TV9 Webdesk12 0

મુંબઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સાયનના ગાંધી માર્કેટ પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો કિંગ્સ સર્કલ પાસે 2 ફૂટ પાણી […]

24 કલાકમાં ભારે વરસાદની આગાહી, લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં પડશે વરસાદ

August 29, 2019 TV9 WebDesk8 0

હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3 દિવસ સુધી ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે તેવી વકી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

August 25, 2019 TV9 WebDesk8 0

વરસાદનો ફરી એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્ર સહિત […]

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

August 24, 2019 TV9 WebDesk8 0

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે. Facebook પર તમામ મહત્વના […]

બે સૈકાથી ઉજવાતા મેઘરાજાના ઉત્સવનો આજથી પ્રારંભ, ત્રણ દિવસ સુધીની ઉજવણીનું મહત્વ જાણો

August 23, 2019 Ankit Modi 0

200 વર્ષથી ભરૂચમાં ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મેઘ મહેર સાથે બાળકોને નિરોગી રાખતા મેઘરાજાના દર્શન અને ભોઈ સમાજના યુવાનો દ્વારા ઝુલાવાતી […]

14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, કેરળમાં પૂરના પ્રકોપથી મોતનો આંકડો 115 સુધી પહોંચ્યો

August 18, 2019 TV9 WebDesk8 0

ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે વિરામ લીધો છે તો ક્યાંક શહેરોમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યાં છે. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રીય […]

ભષ્ટ્રાચાર ગાબડા સ્વરૂપે પ્રગટ્યો? માર્ગ મકાન વિભાગની મોટી બેદરકારી આવી સામે, જુઓ VIDEO

August 18, 2019 TV9 Webdesk 9 0

  રોડ-રસ્તાઓ પર ખાડા પડવા અને પુલ પર ગાબડા. આ સમાચારો જાણે રોજિંદી જીવનશૈલીનો એક ભાગ બની ચૂક્યા છે. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય જ્યારે રાજ્યના […]

VIDEO: અમદાવાદમાં દિવસભરના અંત બાદ મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

August 17, 2019 TV9 Webdesk12 0

અમદાવાદમાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની મહેર થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ […]

હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

August 16, 2019 TV9 WebDesk8 0

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  જેમાં ખાસ કરીને ધોધમાર વરસાદ નહીં પડી તેવી સ્પષ્ટતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ […]

વડોદરામાં વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી

August 16, 2019 TV9 WebDesk8 0

વડોદરામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે.  સવારે શહેરમાં વરસાદી માહોલ હતો. બપોર બાદ સમી સાંજે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ […]

VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદી માહોલ, 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

August 16, 2019 TV9 Webdesk12 0

ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠાના પોશીનામાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 […]

સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO

August 16, 2019 TV9 Webdesk13 0

સુરતમાં નવી કોર્ટ સામે ઓલપાડી મહોલ્લા પાસે વૃક્ષ ધરાશાયી થતાં યુવકનું મોત નિપજ્યું છે. યુવક રસ્તા પર બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક […]

VIDEO: અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ, મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ

August 16, 2019 TV9 Webdesk12 0

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ જામ્યું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા […]

બનાસકાંઠા: બે ગામને જોડતા પુલ પર ભરાયુ 2 ફૂટ જેટલું પાણી, જુઓ VIDEO

August 15, 2019 TV9 Webdesk11 0

બનાસકાંઠાના દિયોદરના સોની ગામમાં વરસાદી પાણી ભરાયું છે. ગામની મુખ્ય કેનાલ તથા બે ગામને જોડતા પુલ પર પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા […]

વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

August 15, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે સાચી ઠરી છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યાં છે.  બનાસકાંઠામાં પણ મેઘમહેર […]

રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

August 14, 2019 TV9 WebDesk8 0

ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી […]

ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

August 13, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું […]

જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

August 12, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ […]

વાહનો, લોકોની પરવા કર્યા વગર મોર રસ્તા વચ્ચે કળા કરીને નાચ્યો, જુઓ VIDEO

August 11, 2019 TV9 WebDesk8 0

વરસાદમાં લોકો તો ખુશખુશાલ થઈ જાય છે પણ ક્યારેક પ્રકૃતિ પણ પોતાની ખુશી વ્યક્ત કરી દે છે. ચોમાસાને આવકારવા એક મોર કળા કરીને રસ્તા પર […]

ગજબ! જુઓ વીડિયોમાં કેવી રીતે એકસાથે 6 ટ્રક પાણીમાં પલટી મારી ગયી

August 11, 2019 TV9 WebDesk8 0

અમદાવાદ-ભાવનગર હાઈવે પર 6 ટ્રકો પાણીમાં ખાબકી છે. ધોલેરાથી બે કિલોમીટર નજીક આ ઘટના બની છે.  ગુજરાતમાં ભારે વરસાદના લીધે અમુક ગામ સંપર્ક વિહોણા છે […]

ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

August 11, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં વરસાદે જે રાઉન્ડ લીધો છે તેના લીધે લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદના લીધે […]

સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

August 11, 2019 TV9 WebDesk8 0

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે […]

VIDEO: ગુજરાતભરમાં વરસાદી કહેર, ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 16 લોકોના મોત

August 11, 2019 TV9 Webdesk 9 0

મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને […]

VIDEO: મોરબીમાં મેઘ તાંડવ વચ્ચે આ પોલીસ કર્મચારીની બહાદૂરી નિહાળીને ગર્વ કરશો

August 10, 2019 TV9 Webdesk12 0

પોલીસની છાપ મોટાભાગના લોકોમાં એવી હોય છે કે પોલીસ તો રૂઆબ જાળે, પોલીસથી ડરવું પડે. પણ આ જ પોલીસના જવાનો પોતાની જાતને પર્વા કર્યા વગર […]

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર, વિનાશક પૂરમાં 30થી વધુ લોકોના મોત

August 10, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વિનાશક પૂરમાં અત્યાર સુધી 30થી વધુ લોકોના મોત થયા છે. અનેક […]

VIDEO: રાજ્યમાં મેઘમહેર અને ઉપરવાસમાં વરસાદના કારણે રાજ્યભરના ડેમ છલકાયા

August 10, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં મેઘમહેર અને ઉપરવાસમાં વરસાદના કારણે રાજ્યભરના ડેમ છલકાયા છે. અમે તમને રાજ્યના જુદા-જુદા 6 ડેમની તસવીરો બતાવી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે […]

VIDEO: અમદાવાદમાં દિવસભર ધીમીધારે મેઘ મહેર સાથે રસ્તા પર પાણીના કારણે લોકોને હાલાકી

August 9, 2019 TV9 Webdesk12 0

અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને […]

અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

August 9, 2019 TV9 WebDesk8 0

9 ઓગસ્ટની સવારેથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી મેઘમહેર થઈ છે. અમદાવાદમાં આ સામાન્ય વરસાદથી જ તંત્રની પોલ ખૂલી ગયી છે. […]

ભારે વરસાદના લીધે ગુજરાતની નદીઓ બે કાંઠે, જુઓ VIDEO

August 9, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં મેઘમહેર યથાવત છે અને તેના લીધે ગુજરાતની મોટાભાગની નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. ગુજરાતમાં નજર કરીએ તો પૂર્ણા નદી, ચિબોટા, નર્મદા, પાનમ, તાપી, […]

ભારે વરસાદ / નર્મદા નદીએ ભયજનક સપાટીને વટાવી, 200 લોકોનું કરાયું સ્થળાંતર

August 9, 2019 TV9 WebDesk8 0

નર્મદા નદીઓ ભયજનક સપાટીને વટાવી દીધી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 24 ફૂટને પાર થઈ […]

મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

August 9, 2019 TV9 WebDesk8 0

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી […]

દાહોદ: ભારે વરસાદથી રસ્તા પર પડ્યું ઝાડ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

August 8, 2019 TV9 WebDesk8 0

ભારે વરસાદના લીધે દાહોદમાં હાઈવે પર ટ્રાફિકજામની ઘટના સામે આવી છે.  દાહોદમાં ધાનપુર દેવગઢબારીયાને જોડતા રસ્તા પર એક ઝાડ ભારે વરસાદના લીધે ધરાશાયી થયું હતું […]

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદ, લોકોના ઘરમાં પાણી ભરાયા, બચાવ કામગીરી પૂરજોશમાં

August 7, 2019 TV9 WebDesk8 0

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા […]

મુંબઈ સહિત મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, આ ત્રણ દિવસ રહેશે ભારે વરસાદ

August 7, 2019 TV9 Webdesk12 0

મુંબઈ સહિત મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 7, 8 અને 9 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર, […]

સુરતમાં કપડાના વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાતા દોડધામ મચી, જુઓ VIDEO

August 5, 2019 TV9 WebDesk8 0

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  સુરતમાં પણ ભારે વરસાદના લીધે લોકોનું રેસ્ક્યુ એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.  સુરતના ઓલપાડ વિસ્તારમાં કાપડના […]

VIDEO: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની બેટિંગ, નવા નીરની આવક થતા નદીઓ ગાંડીતૂર

August 5, 2019 TV9 Webdesk12 0

દક્ષિણ ગુજરાતને છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે નદીઓમાં સતત નવા નીરની આવક થતા નદીઓ ગાંડીતૂર બની છે. ડાંગમા વઘઈ નજીક ખાપરી, અંબિકા […]

દક્ષિણમાં ધોધમાર વરસાદ: નદીઓમાં આવ્યું ઘોડાપુર, આજુબાજુનાં ગામને કરાયા એલર્ટ

August 5, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. કાવેરી નદી અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ નદીની આજુબાજુના ગામોમાં […]

મુંબઈમાં મેઘતાંડવ, ભારે વરસાદને કારણે સાયન અને કુર્લા વચ્ચે રેલવે સેવા સ્થગિત, જુઓ VIDEO

August 4, 2019 TV9 Webdesk 9 0

માયાનગરી મુંબઈમાં સતત વરસતા વરસાદના કારણે લોકોની હાલાકી વધતી જઈ રહી છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ છે. મુંબઈના રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી […]