લીલો દુકાળ: ભારે વરસાદના લીધે કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ, જુઓ VIDEO

September 30, 2019 TV9 WebDesk8 0

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી […]

ગુજરાતમાં વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસ્યો

September 30, 2019 TV9 WebDesk8 0

રાજ્યમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જો વાત કરીએ વીતેલા વર્ષની […]

સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ… 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

September 27, 2019 TV9 WebDesk8 0

રાજકોટમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.  આ વર્ષે કુલ 59 ઈંચ નોંધાયો વરસાદ છે.102 વર્ષમાં પ્રથમ વખત 59 ઈંચ વરસાદ નોંધાયો છે. 1917થી અત્યાર […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

September 26, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર સહિત પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે તો રામોલ, એસ.પી રિંગ રોડ, વસ્ત્રાલ, આનંદ નગર, ગોધરેજ ગાર્ડન સિટી, જોધપુર ગામ, […]

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ

September 23, 2019 TV9 WebDesk8 0

અરબી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.  […]

મુંબઈ પાસેના લૉ-પ્રેશરના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો અહેવાલ

September 20, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્માં વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 અને 21 સપ્ટેમ્બરે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

September 5, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ છે. બપોરથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની મહેર થઈ છે.  અમદાવાદમાં વેજલપુર, સાયન્સ સિટી, જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલ, વાસણા, સરખેજ,મણિનગર,  […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

August 25, 2019 TV9 WebDesk8 0

વરસાદનો ફરી એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્ર સહિત […]

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

August 24, 2019 TV9 WebDesk8 0

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે. Facebook પર તમામ મહત્વના […]

અમદાવાદ ફરીથી ધોધમાર વરસાદની થઈ એન્ટ્રી, મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર

July 22, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદના મણિનગર, પાલડી, સેટેલાઈટ, વાડજ, શાહપુર, ચાંદલોડિયા વગેરે વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે.  લોકોને વરસાદના આવવાથી ગરમીથી […]

15 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી, સાબરકાંઠામાં લોકોને ગરમીથી મળી રાહત

July 19, 2019 TV9 WebDesk8 0

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.  15 દિવસના વિરામ બાદ મેઘરાજાની મહેર સાબરકાંઠા વિસ્તારમાં થઈ છે. એક […]

જાણો આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?

July 11, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સારો પડ્યો છે પણ હજુ ઘણાં વિસ્તારો છે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી […]

VIDEO: ભાવનગર જિલ્લામાં સારો વરસાદ, ખેડૂતોએ વ્યક્ત કરી આનંદની લાગણી

July 7, 2019 TV9 WebDesk8 0

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતપુત્રોમાં ખૂશીનો માહોલ છે. સારા વરસાદ બાદ વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો પોતાના કામમાં જોતરાઈ જાય […]

ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

June 30, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેમાં આ વખતે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ફરીથી જે તાજેતરની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી […]

વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

June 27, 2019 TV9 WebDesk8 0

વરસાદ વરસવાની સાથે ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે.  રાજકોટ શહેરને […]

આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આ રહેશે સ્થિતિ, હવામાન વિભાગે કરી આગાહી

June 26, 2019 TV9 Webdesk11 0

ગુજરાતમાં સીઝનનો હજુ 8 ટકા જ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી આપવામાંં આવી છે તેમાં ખાસ કરીને આવનારા પાંચ દિવસ સુધી કોઈપણ ભારે […]

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

June 25, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહી આપવામાં આવી હતી પણ ગુજરાતમાં […]