400 marriages given permission in Rajkot amid coronavirus lockdown Rajkot lockdown vache 400 jetla lagn ne manjuri aa sharato ni karvu padse palan

રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

May 27, 2020 TV9 Webdesk 9 0

લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 […]

Tea stalls allowed to start takeaway service from 8 am to 4 pm Rajkot

રાજકોટઃ ચાની હોટલ સવારે 8થી સાંજે 4 સુધી ખુલશે, હોટલ પર ઉભા રહીને ચા પીવાની છૂટ નહીં

May 20, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં ચાની હોટલો અંદાજે બે મહિના બાદ ખુલશે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ચાની હોટલો ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ […]

4 year old raped in Rajkot 4 varshni balaki sathe dushkarm

રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO

May 18, 2020 TV9 Webdesk13 0

રાજકોટના જેતપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી દુષ્કર્મી ભાગીને જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામા કેદ થયા છે. જેના […]

Rajkot: Farmers create ruckus at old market yard over unfair price of onions

VIDEO: રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાનું સામે આવ્યું

May 13, 2020 TV9 Webdesk11 0

રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાના કારણે હોબાળો કર્યાનું સામે આવ્યું હતુ. ડુંગળીની હરાજી કર્યા વગર દલાલો વેપારીઓને […]

Industries business in Rajkot can resume from May 14 says Ashwini Kumar

રાજકોટ: ઉદ્યોગો માટે સરકારે કરી મોટી જાહેરાત, 14 મેથી ઉદ્યોગ-ધંધા શરૂ કરી શકાશે

May 12, 2020 TV9 Webdesk13 0

ગુજરાતમાં લૉકડાઉ પૂર્ણ થવાના આરે છે. રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણય […]

Congress corporator distributes onions in Rajkot, detained for not maintaining social distance Rajkot Congress coporator ni police e kari aatkayat dungali nu vitran karta samaye social distance no abhav

રાજકોટ: કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત, ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

May 11, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટર દ્વારા ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વિજય વાંકની […]

Gondal received unseasonal rain, groundnut crops destroyed

માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી! ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે ખાબક્યો કમોસમી વરસાદ

May 8, 2020 TV9 Webdesk13 0

ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. અંદાજે અડધો ઈંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો 20થી 25 મણ મગફળીનો જથ્થો પલળી […]

Hundreds of migrants gather in Rajkot's Ahir chowk area, demand transportation to reach home Rajkot ma aashre 2 hajar parprantiya majuro no vatan javani mag ne lai hobado

VIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો

May 3, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા […]

Relief fro Rajkot 124 tested negative for Coronavirus

રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવ્યું રાજકોટ

May 1, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં આજે 124 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરેન્જ ઝોનમાં પ્રમાણમાં છૂટછાટ […]

Gondal received unseasonal rain crops stocked in market yard got wet

રાજકોટ: કમોસમી ‘આફત’, ગોંડલ પંથકમાં કમોસમી વરસાદથી મગફળી સહિત વિવિધ ખેતપેદાશોને નુકશાન

April 30, 2020 TV9 Webdesk13 0

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં થયેલા કમોસમી વરસાદથી ખેતપેદાશોને ભારે નુકસાન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો મગફળી સહિતની વિવિધ ખેતપેદાશો પાણીમાં પલળી ગઇ […]

Shops won't be allowed to open in Ahmedabad, Surat, Rajkot and Vadodara till May 3: Ashwini Kumar Rajya na mahanagro ma 3 may sudhi dukan chalu karvani manjuri nahi: Ashwini Kumar

રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

April 26, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી […]

Gujarat Fights Corona: Curfew lifted from Ahmedabad, Surat and Rajkot Ahmedabad, Rajkot, Suran na vistaro mathi dur thayo curfew quarntine no amal karvo padse

અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

April 24, 2020 TV9 Webdesk 9 0

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. […]

Rajkot witnesses traffic jam despite lockdown Rajkot ma lockdown ni vache traffic jam na darshyo sarjaya

VIDEO: રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

April 23, 2020 TV9 Webdesk 9 0

એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ […]

More 380 coronavirus cases reported in Gujarat today, state's tally reaches 6625

રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ

April 22, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં કોરોનાના કેસ શોધવા મહાનગર પાલિકાએ રણનીતિ બદલી છે. રાજકોટ મનપાએ રેપિડ ટેસ્ટની કામગીરી પડતી મૂકી છે તેના બદલે મનપાની 33 ટીમ ઘરે-ઘરે જઈને આરોગ્યની […]

Following corona cases Curfew to be imposed in Janglshwar area from midnight Rajkot

અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં પણ કરફ્યૂ, જંગલેશ્વર અને લક્ષ્મી સોસાયટીમાં મધરાતથી કરફ્યૂ

April 17, 2020 TV9 Webdesk13 0

કરફ્યૂ અને લૉકડાઉન વચ્ચે નહીં ચલાવી લેવાય નિયમોનું ઉલ્લંઘન. કાયદાની ઐસીતૈસી કરીને ઘર બહાર નીકળનારા લોકોને રાજ્ય પોલીસ વડાએ ખુલ્લી ચેતવણી આપી છે કે હવે […]

Rajkot na jungleshwar vistar ma corona virus vakarva mamle moto khulaso

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો

April 13, 2020 TV9 Webdesk 9 0

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સ્ત્રોત શોધી કાઢ્યો છે. જંગલેશ્વરના પ્રથમ કોરોના વાયરસના પોઝિટીવ […]

5 more test positive for coronavirus in Rajkot Rajkot ma corona virus na vadhu 5 case positive aavya

રાજકોટમાં કોરોના વાયરસના વધુ 5 કેસ પોઝિટીવ આવ્યા

April 10, 2020 TV9 Webdesk 9 0

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે. ત્યારે રાજકોટમાં વધુ 5 કેસ કોરોના પોઝિટીવના આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં જ કોરોનાના 5 દર્દી સામે આવ્યા છે. ગઈ કાલે […]

DAILY CORONA CASE UPDATE GUJARAT STATE

રાજકોટ: બે મહિલાઓના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, કેસની સંખ્યા 13 પર પહોંચી

April 9, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 69 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 66 નેગેટિવ અને 2 પોઝિટિવ તથા એક રિપોર્ટ આવવાનો બાકી છે. […]

Rajkot Man develops sanitisation machine amid coronavirus outbreak

કોરોના સામેની જંગમાં રાજકોટના ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી તૈયાર કર્યું સેનેટાઇઝર મશીન

April 8, 2020 TV9 Webdesk13 0

કોરોના સામેની જંગમાં રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર એવા શાપરના એક ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી સેનેટાઇઝર મશીન તૈયાર કર્યુ છે. આ મશીન સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓમાં ઉપયોગી […]

scientists-discover-drug-used-to-treat-headlice-can-kill Corona Virus Australi Research

રાજકોટઃ શહેરવાસીઓ માટે રાહતના સમાચાર, 4 શંકાસ્પદ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ

April 2, 2020 TV9 Webdesk13 0

કોરાનાના સંકટ વચ્ચે રાહતનાં સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. 4 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 3 દિવસમાં શહેરમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા […]

Gujarat's first coronavirus patient discharged from hospital in Rajkot Corona na kehar vache rahat na samachar rajya na pratham corona virus na dardi ne raja aapva ma aavi

કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

April 2, 2020 TV9 Webdesk 9 0

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, […]

Rajkot dairy increases milk procurement prices by Rs. 60 per kg fat

રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ભાવમાં કિલો ફેટે કરાયો વધારો

March 26, 2020 TV9 Webdesk13 0

કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.60 નો વધારો કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ […]

Rajkot police makes offenders do sit-ups as punishment for not flouting lockdown guidelines

રાજકોટઃ લોકડાઉન હોવા છતા લોકો નીકળી રહ્યા છે બહાર, પોલીસે ભણાવ્યા પાઠ

March 23, 2020 TV9 Webdesk13 0

રાજકોટમા લોકડાઉન હોવા છતા લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પોલીસે રસ્તા પર નીકળતા લોકોને રોકવા કાર્યવાહી હાથ ધરી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને તડકામાં […]

Unusually deserted! As Janta Curfew begins, Rajkot shuts in to fight coronavirus

કોરોના સામે લડત: રાજકોટમાં કેવી છે જનતા કર્ફ્યુની અસર, જુઓ VIDEO

March 22, 2020 TV9 Webdesk11 0

કોરોના વાઈરસ સામેના જંગમાં રાજકોટની જનતાનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં જનતા કર્ફ્યૂને સ્વયંભૂ સમર્થન મળ્યું છે. રાજકોટમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને માર્ગો […]

Womna suffers severe injuries after ST bus driver hits her with iron rod over road rage, Rajkot

VIDEO: રાજકોટના કુવાડવા પાસે એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી, કાર ચાલક અને તેની માતા પર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો

March 19, 2020 TV9 Webdesk11 0

રાજકોટ અમદાવાદ હાઈવે પર એસટી બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. કુવાડવા પાસે નજીવી બાબતમાં એસટી બસના ડ્રાઈવરે કાર ચાલક અને તેની માતા પર હુમલો […]

Man suspected of coronavirus in Rajkot blood samples sent Pune for testing

રાજકોટઃ એક પુરૂષમાં કોરાનોના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા

March 19, 2020 TV9 Webdesk13 0

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના એક પુરૂષમાં કોરાનોના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. દર્દીના રિપોર્ટ અંગે કોઇ તારણ નહિ આવતા […]

Rajkot 10th board exams answer sheets found near Virpur education minister orders probe

રાજકોટ: વીરપુર પાસેથી મળી રસ્તે રઝળતી ધોરણ 10ની ઉત્તરવહી

March 18, 2020 TV9 Webdesk13 0

રાજકોટના ગોંડલ અને વીરપુર નજીકથી ધોરણ 10ની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી છે. વીરપુર ચોકડી પાસે ધોરણ 10ની ઉત્તરવહી અને ઉત્તરવહીઓ ભરેલા 3 પોટલા મળી […]

Former official of GPCB commits suicide Rajkot

રાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

March 16, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ આત્મહત્યા કરી છે. અતુલ ગઢિયાએ કાલાવડ રોડ અંડરબ્રિજ પાસેના ટ્રેક પર ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જો કે આપઘાતનું કારણ સામે આવ્યું […]

Ahmedabad: Rationing shops deny to give free grains to poor, alleges citizens| TV9News

રાજકોટ: ટેકાના ભાવે ઘઉંની ખરીદીની રજીસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાથી ખેડૂતોમાં ભારે રોષ

March 16, 2020 TV9 Webdesk13 0

ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ચાલી રહેલી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં હોબાળો મચ્યો. ખેડૂતોએ ધીમી ગતિએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હોવાનો આક્ષેપ કર્યો. સવારથી જ આવતા ખેડૂતોની […]

Woman died of suspected swine flu in Rajkot rajkotma mahilanu swainfluthi mot

રાજકોટ: મહિલાનું ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લુથી મોત

March 16, 2020 TV9 Webdesk13 0

કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજકોટમાં સ્વાઇન ફ્લુથી મહિલાનું મોત નિપજ્યું છે. પડધરીની મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ […]

Saurashtra University cancels programmes due to coronavirus outbreak

રાજકોટ: કોરોના વાઈરસના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમો કરાયા રદ

March 14, 2020 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ […]

Rajkot: Residents create ruckus over water woes Rajkot Pani mudde sthaniko no kakdat CM aawas yojna ma 8 divas thi nathi maltu pani

રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

March 14, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા […]

Ranji Trophy Final Saurashtra win Maiden Ranji Trophy against Bengal

રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

March 13, 2020 TV9 Webdesk13 0

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં આ પ્રથમ વખત સૌરાષ્ટ્રની જીત થઈ છે, […]

Rajkot Corona virus impact on tourism Tourism sector comes to a standstill

કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન

March 13, 2020 TV9 Webdesk13 0

કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ […]

Corona virus pandemic Last day of Ranji Trophy to be played in front of empty stands

રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ

March 13, 2020 TV9 Webdesk13 0

ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના […]

One suspected coronavirus case reported in Rajkot Rajkot ma corona virus no 1 shankaspad case nodhayo

VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો

March 11, 2020 TV9 Webdesk 9 0

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 26 વર્ષીય પુરૂષ ફ્રાન્સથી આવ્યો હતો. જેને કોરોનાની આશંકાએ સિવિલ […]

Gujarat RS polls; 7 Congress MLAs may vote against party Rajkot rajyasabha ni chutani ne lai BJP ni kavayat tej congress na 7 MLA cross voting kare tevi shakyata

રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ, કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા

March 11, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ છે. ત્યારે કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો […]

Rainfall predicted for Ahmedabad Junagadh Rajkot among other parts of Gujarat

ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

March 11, 2020 TV9 Webdesk13 0

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની […]

Rajkot Licence of 4 fair price shops cancelled for 90 days

રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO

March 11, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં સસ્તા અનાજને લઈને કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ પાસે કૌભાંડ મુદ્દે આપવા કોઈ જવાબ નથી. પુરવઠા વિભાગ અનાજ કૌભાંડ પર તો […]

Yes Bank Fiasco : Gujarat's Co-operative banks badly affected yes bank ni katokati ni asar Gujarat ni sahkari bank o par 300 crore rupiya na vayvharo thap

યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ

March 8, 2020 TV9 Webdesk 9 0

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. […]

Rajkot: Dummy student caught writing class 10 exam

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

March 7, 2020 TV9 Webdesk12 0

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો. ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અનેક કેન્દ્ર પરથી કોપી […]

PDS scam busted in Bajrangwadi area 1 licence cancelled Rajkot

રાજકોટ: સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું! પુરવઠા વિભાગે લાયસન્સ કર્યુ રદ્દ

March 7, 2020 TV9 Webdesk13 0

રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીએ 300થી વધુ લોકોનું અનાજ બારોબાર વેચી માર્યુ છે. આ સસ્તા અનાજની દુકાન બજરંગવાડી વિસ્તારમાં આવેલી છે. પુરવઠા […]

Malaysia return woman suspected of Corona virus under observation in Rajkot Civil hospital

રાજકોટમાં કોરોનાનો શંકાસ્પદ કેસ, યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી

March 7, 2020 TV9 Webdesk13 0

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. વિદેશથી વતન આવતા યાત્રિકોમાં કોરોના વાઈરસ ફેલાવવનો ભય છે. રાજકોટમાં પણ કોરોનાનો એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે, […]

Groundnut oil price went up by 40 Rs within a day Rajkot

રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર

March 7, 2020 TV9 Webdesk13 0

સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી થઇ રહી છે. આજે પણ સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો […]

Rajkots Upleta region received unseasonal rain

રાજકોટ: ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, રવિ પાકમાં ધાણા, જીરું અને ઘઉં પાકને વ્યાપક નુકસાન

March 6, 2020 TV9 Webdesk13 0

રાજકોટના ઉપલેટા પંથકમાં પણ મોડીરાત્રે વરસાદ ખાબક્યો. ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં મોડીરાત્રે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. રવિ પાકમાં […]

More 247 tested positive for coronavirus in Gujarat, state's tally touches 3548

રાજકોટ: કોરોના વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ પર, તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ

March 4, 2020 TV9 Webdesk13 0

કોરોનાના હાહાકાર વચ્ચે રાજકોટમાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. રાજકોટમાં કોરોનાના સંકટને ધ્યાને લઈને અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ […]

Liquor dens raided in Rajkot, roads turned liquor rivers rajkot deshi daru ni bhathio par police na daroda rasta par daru ni nadio vahi

રાજકોટ: દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, રસ્તા પર દારૂની નદીઓ વહી!

March 4, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. શહેરના કુબલિયાપરામાં દેશી […]

રાજકોટમાં નવો અંડરબ્રિજ બનાવવા માટે ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું

March 3, 2020 TV9 Webdesk12 0

રાજકોટમાં નવો અંડરબ્રિજ બનાવવા માટે ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું છે. લક્ષ્મીનગર ગરનાળામાં ચોમાસા દરમિયાન લોકોને ખૂબ પરેશાન થવું પડે છે. જેને લઈ નવો અંડરબ્રિજ […]