ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

October 9, 2019 TV9 WebDesk8 0

11 વર્ષની બાળકીએ એવું સાહસ દાખવ્યું છે કે લોકો વખાણ કરી રહ્યાં છે. મોતની સામે ભાથ ભીડીને પોતાના ભાઈને બચાવવા માટે તેને ચિત્તાનો પ્રતિકાર કર્યો. […]