આજનું રાશિફળ: આ રાશિના જાતકોના આજે અધૂરા કાર્યો થશે પૂર્ણ તેમજ સફળતા અને યશની થશે પ્રાપ્તિ

આજનું રાશિફળ: આ રાશિના જાતકોના આજે અધૂરા કાર્યો થશે પૂર્ણ તેમજ સફળતા અને યશની થશે પ્રાપ્તિ

મેષ આજે તમે સાંસારિક બાબતો બાજુ ૫ર રાખીને આધ્‍યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી ૫ર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ…

Read More
બુધનો કુંભમાં પ્રવેશ : આ 2 રાશિઓને છોડીને બાકીની તમામ 10 રાશિઓને ફળશે બુદ્ધિ અને સમૃદ્ધિનો ગ્રહ બુધ, કઈ 2 રાશિઓ માટે મુશ્કેલી સર્જવાનો છે બુધ ? તમારી તો નથી આ 2 રાશિઓમાંની કોઈ એક ?

બુધનો કુંભમાં પ્રવેશ : આ 2 રાશિઓને છોડીને બાકીની તમામ 10 રાશિઓને ફળશે બુદ્ધિ અને સમૃદ્ધિનો ગ્રહ બુધ, કઈ 2 રાશિઓ માટે મુશ્કેલી સર્જવાનો છે બુધ ? તમારી તો નથી આ 2 રાશિઓમાંની કોઈ એક ?

બુદ્ધિ અને સમૃદ્ધિના સ્વામી બુધે ગુરુવારે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન ગુરુવારે સવારે 10 વાગીને 10 મિનિટે થયું. બધ ગ્રહ કુંભ રાશિમાં આગામી 25 ફેબ્રુઆરી સુધી રહેશે. બુધના કુંભ રાશિમાં પ્રવેશતી…

Read More
5 ફેબ્રુઆરીએ મંગળનો મેષમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે તો આવતા 52 દિવસો સુધી થશે મંગળ જ મંગળ, થશે પૈસાનો વરસાદ

5 ફેબ્રુઆરીએ મંગળનો મેષમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે તો આવતા 52 દિવસો સુધી થશે મંગળ જ મંગળ, થશે પૈસાનો વરસાદ

મંગળ હવે પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે. મંગળ 5 ફેબ્રુઆરીએ મંગળવારે રાશિ પરિવર્તન કરશે. મંગળ પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે અને તે જ દિવસે મંગળનું ઘનિષ્ઠા નક્ષત્ર પણ છે. મંગળના આ રાશિ પરિવર્તનથી…

Read More
4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો

4 ફેબ્રુઆરી સોમવારે સર્જાશે 71 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ : કરો આ ઉપાય અને રાહુલ, કેતુ તથા શનિના કષ્ટોમાંથી મેળવો છુટકારો

4 ફેબ્રુઆરી સોમવારે સોમવતી અને મૌની અમાવસ્યા પર મહાયોગ બની રહ્યો છે. આ દુર્લભ યોગ 71 વર્ષ બાદ કુંભ દરમિયાન બની રહ્યો છે. માન્યતા છે કે આ દુર્લભ યોગમાં ગંગા સ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ…

Read More
આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

મેષ : ગણેશજી આજે આપને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે. મન પરેશાન થવાના કારણે માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં કોઈ કામમાં મન નહીં લાગે. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં…

Read More
આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

મેષ : ગણેશજી આપને ક્રોધ પર સંયમ જાળવવાની સલાહ આપે છે. ક્રોધ પર સંયમ ન રાખવાથી કાર્ય અને સંબંધો પણ બગડવાની શંકા છે. માનસિક વ્યગ્રતા તથા વ્યાકુળતાના કારણે કોઈ પણ કામમાં મન લગાવવામાં મુશ્કેલી આવશે.…

Read More
31 જાન્યુઆરીનું રાશિ ફળ : આજે આ રાશિઓના જાતકોનું ખુલી શકે કિસ્મત, મળી શકે છે એવા શુભ સમાચાર કે ખુશીથી ઉછળી પડશો અને આકસ્મિક ધન લાભના પણ છે યોગ, તમારી રાશિ તો આમાંની એક નથી ?

31 જાન્યુઆરીનું રાશિ ફળ : આજે આ રાશિઓના જાતકોનું ખુલી શકે કિસ્મત, મળી શકે છે એવા શુભ સમાચાર કે ખુશીથી ઉછળી પડશો અને આકસ્મિક ધન લાભના પણ છે યોગ, તમારી રાશિ તો આમાંની એક નથી ?

મેષ : ગણેશજી કહે છે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં ખાસ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાનો યોગ છે. નવા કાર્યોની શરુઆત માટે શુભ સમય નથી.…

Read More
શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

આજે એટલે કે 29 જાન્યુઆરી મંગળવારે રાત્રે 11.28 કલાકે શુક્ર ગ્રહ (VENUS) ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને તે 24 ફેબ્રુઆરી રાત્રે 10.45 વાગ્ય સુધી ત્યાં જ રહેશે. સામાન્ય રીતે શુક્ર ગ્રહ મીન રાશિમાં…

Read More
26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ

26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ

મેષ : આજે આર્થિક દૃષ્ટિએ લાભનો દિવસ છે. શારીરિક અને માનસિક સ્ફૂર્તિ તથા તાજગીનો અનુભવ કરશો. મિત્રો તથા સ્વજનો તરફથી ઉપહાર મળશે. તેમની સાથે સમય આનંદમાં પસાર થશે. મિત્રો સાથે ક્યાંક ફરવા કે પછી કોઇક…

Read More
20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે Girlfriend સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે Girlfriend સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

મેષ : આજે આપનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિચારોમાં અતિ શીઘ્ર પરિવર્તનના કારણે આજે કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી-વિચારીને લો. કોઇક ખાસ પ્રવાસના યોગ છે. લેખન કાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક તથા તાર્કિક વિચારોનું…

Read More
WhatsApp chat