ધોનીની કાર કલેક્શનમાં સામેલ થઈ વધુ એક કાર, કારની છે આ ખાસિયતો

August 10, 2019 TV9 Webdesk 9 0

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ.એસ.ધોનીને ગાડીઓનો કેટલો શોખ છે. તે તમામ લોકો જાણે છે. ધોનીની પાસે બાઈકથી લઈને ગાડીઓનું મોટુ કલેક્શન છે. […]