અયોધ્યામાં દીપોત્સવની જોરશોરથી તૈયારી, 3 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા, જુઓ ખાસ તસવીરો

દિવાળીના એક દિવસ પહેલા જ અયોધ્યામાં દીપોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ફરી એક વાર ત્રેતાયુગનું અયોધ્યાના રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. સરયૂના તટ પર 3 લાખ દીવડાંઓના…

Read More
WhatsApp chat